________________
પ્રપ
અને કહ્યું, શેઠને મેઢ વાણીયણ છું એમ કહેજે? તે બાઈ રૂપરંગે સારી છે. દલાલ કહે, શેઠ, અમે ચેકડું બરાબર બેસાડી દીધું છે. છેકરી બિચારી માબાપ વગરની છે. મામાને ત્યાં ઉછરેલી છે. છોકરી સારી છે, પણ થેડી કેળવણી આપવી પડશે. આખરે લગ્ન થઈ ગયાં. ગમે તેટલા સમાજસેવક કે યુવાને આવા વૃદ્ધ લગ્નનો વિરોધ કરે પણ લગ્ન થઈ ગયા પછી તો બધાં જખ મારે. દલાલને તથા છોકરીના માબાપને રૂપિયા ખવડાવી દે, એટલે બધું પતી જાય. આ બાઈને પરણીને આવ્યાં પાંચ વર્ષ થયાં, પણ શેઠ તે બાઈ કઈ જાતની છે તે પારખી શકતાં નથી. એક વખત રાત્રે શેઠ કહે છે, માટલામાં કેટલું પાણું છે? આ સાંભળી શેઠાણી કહે છે, જેડા જેટલું છે. શેઠને થયું, આને જેડે કેમ યાદ અ ! શું આ વાણિયણ નહીં હોય? શેઠ વિફર્યા અને લાકડી લઈ ફરી વળ્યા. બાઈને કહ્યું બેલ! તું કઈ જાતની છે ? સાચેસાચું બોલી જા. નહીં તે લાકડીને સ્વાદ ચખાડીશ. બાઈએ કહ્યું હું મારું છું. પણ મને પેલા દલાલે કહ્યું હતું કે તું તારી સાચી વાત કરીશ નહિં. તેથી મેં સાચી વાત કરી નથી. ભાષા ઉપરથી જાત કળાઈ જાય છે. તમે ભાષા કેવી કાઢે છે? ભાષા સુંદર અને નિરવદ્ય હેવી જોઈએ. “પેલો છોકરો કેવો છે એ બાબતમાં કે તમારી સલાહ લેવા આવે તે તમને આનંદ થાય ને? મનમાં ગર્વ અનુભવે ને કે આ લેકે મને પૂછ્યા વિના પાણી નથી પીતા. પણ તમારે પાપથી બચવું હોય તે આવી બાબતમાં રસ લે નહિં. દીક્ષા ન લઈ શકે તે પણ તમારું જીવન સંયમમય બની જવું જોઈએ. સંસારના રંગરાગમાં રપ રહેતો હોય અને લગ્ન આદિ એકેએક પ્રવૃત્તિમાં ભાગ લેતે હોય અને કહે કે, હું વૈરાગી છું. ખરેખર વૈરાગ્ય તેને પરિણમ્યું નથી. વૈરાગ્ય આવે એટલે જીવનની નક બદલાઈ જાય.
ચોથા વ્રતને પાંચમે અતિચાર છે કામગમાં તીવ્ર અભિલાષા રાખવી તે ભગવાન કહે છે કે આ અતિચાર ગાળવા સમારવા. જાણવા જોઈએ પણ આચરવા નહીં.
જ્યારે સ્વસ્ત્રીમાં પણ જેનું જીવન મર્યાદાવાળું હોવું જોઈએ એને પરસ્ત્રીગમનની છૂટ હાય જ કેવી રીતે ? શ્રાવકની પ્રતિષ્ઠા કેવી હેય! શ્રાવક જે તે ન હોય પણ સમાજમાં, સંધમાં મહાન હેય. એને ઓજસ પડે. તે નાલાયક ન હોય. બુદ્ધિને બુદ્દો ન હોય. વસ્તુના સ્વરૂપને બરાબર સમજે અને કેઈના આંગણે એકલે જાય નહીં.
ચારિત્ર વકે બૌદ્ધિક તથા આત્મિક શક્તિઓ શેળવી શકાય છે. સદાચાર જીવનનો પાય છે. બ્રહ્મચર્યના ભંગથી વીર્યને નાશ થાય છે. મનુષ્ય વીર્યહીન-પુરૂષાર્થહીન બને છે.
આ વ્રતનું આરાધન કરનારે સ્ત્રી પુરૂષોને સ્પર્શ થાય તેવા સ્થાનેને છોડી દેવા જોઈએ. આજે ટ્રેઈને માં-બસમાં પુરૂષની બાજુમાં સ્ત્રી બેઠી હેય, એકબીજાના અંગને