________________
- જેમ સૂર્યના દૂર રહેવા પર પણ તેની પ્રભા સરવરનાં કમળને વિકસિત બનાવે
છે, તેમ સમસ્ત દેષને દૂર કરનાર પ્રભુનું સ્તવન તે દૂર રહે, પણ તેમના જીવનની કથા જગતના પાપને નાશ કરે છે.
જેમ આ લેકના નિબિડ અંધારને સૂર્યનું કિરણ નાખે વિદારી, તેમ તારી પ્રભુ એક કીતિ કથા, પાપનાં પૂંજને ફેડનારી. જેમ સહકારની મંજરીના રસે, કેમિકલા ખીલતી બેલ બેલે,
તેમ તારી પ્રભુ પ્રેમ ભક્તિ રસ, મંદગતિની ગિરા હૃદય ખેલે.” પ્રભુમાં ઓત પ્રેત બની જાઓ તે આ ભવસાગરમાંથી તરી જશે. આ સંસાર સાગરથી તરવું છે, એવી ઝંખના જાગે છે? સમુદ્રમાં માછલી પણ હોય છે. અને કોઈવાર માણસ પણ તેમાં પડી જાય છે. પણ માછલી તેમાંથી બહાર નીકળવાની ઈચ્છા રાખતી નથી. કેઈ પણે કાઢે તે તડફડીયા ખાઈ મરી જાય છે. જ્યારે મનુષ્ય બચાવે બચાવની બૂમ પાડે છે. તેમાં કેઈ આવી બચાવે તે જીવનભર તેને ઉપકાર માને છે. દરેક જ ભવસમુદ્રમાં ગળકા તે ખાઈ રહ્યા છે, પણ તમે કેના જેવા છે? માણસ જેવા કે માછલી જેવા તે વિચાર કરી લે છે. બચાવનાર મળે તે ઉગરવાની ઈચ્છા છે કે સંસાર છૂટે તેમ નથી? ઘણા ને ઉદ્ધારની વાર્ત-ધર્મની વાતે રૂચતી નથી. સવારથી સાંજ સુધી ધન માટે રખડયા કરે છે. ધનને જ જીવનનું સર્વસ્વ માને છે. ધન માટે ધમાધમ કરે છે. અનીતિ અને કાળાબજાર કરે છે.
આ નાણું ક્યાંથી આવે છે? ને જોડે શું શું લાવે છે? અન્યાય અનીતિ કરી ને કાળાં કામ કરાવે છે,
જે નાણાંમાં નિર્ધનની “હાય” મહિમા એને વધતે જાય, " અરે વાહ રે વાહ પૈસાની જગમાં, જય જય ધનપતિની જગમાં....જ્ય જય.
કોઈ વિચાર પણ કરે છે કે આ પૈસે ક્યા દ્વારેથી આવે છે? અનીતિને પૈસે ' માણસને સુખે રહેવા દેતું નથી. પણ જગતમાં આવા પૈસાદારોને મહિમા વધતા જાય છે.
“આ યુગમાં પશે આવ્યું છે, પૈસાએ દોટ જમાવ્યું છે,
અરે ધર્મ તણી સ્પર્ધામાં પણ આ કાળે પૈસે ફાળે છે, - તે પૈસાથી પૂજે ભગવાન, ધમી આજે એ જ મહાન,
અરે વાહ રે વાહ... પૈસાની જગમાં. ધનવાને જેહુકમી કરી ઉપાશ્રયમાં પણ અડ્ડો જમાવે છે. ધમી પણ પૈસાવાળો હોય તે મનાય. પ્રતિક્રમણ પણ વધારે પૈસા લે તે કરાવે. અને શ્રીમતે સાધુને , પણ પિતાના ખીસ્સામાં રાખતા થઈ ગયા છે. પણ જૈનને સાચે સાધુ કેઈની શેહમાં