________________
કરવાનાં હોય છે. કમને ખપાવવાનું અમોઘ શસ્ત્ર ધ્યાન અને સ્વાધ્યાય છે. તમને પચાસ વર્ષ પહેલાં જોયેલું સિનેમાનું ચિત્ર યાદ રહે છે. વર્ષો પહેલાની વાત આજે યાદ આવે છે પણ કાલે વ્યાખ્યાનમાં શું સાંભળ્યું એ યાદ રહેતું નથી. કારણ સિનેમા વિગેરે જેવામાં રસ છે. એટલે રસ આમાં નથી. પરભાવમાં રહી છવ બે પ્રકારના કામ કરે છે. તે એ કે નવાં કર્મ બાંધે છે. અને જુનાં કર્મ વેદે છે. હવે જ્યારે આમાંથી છૂટશે એવી આત્માની દયા આવે છે? કોઈવાર બાર ભાવનાનું ચિંત્વન કરે છે? બાર ભાવના પૈકીની એક એક ભાવના કેવળજ્ઞાન દેવાવાળી છે. અન્યત્વ ભાવનામાં ચડ્યા ને કેવળજ્ઞાન પામી ગયા. એક આત્માને ઓળખ અને એ નામમાં રમણતા કરવી. જે છે એ અંદર છે, બહારથી કાંઈ આવતું નથી.
अप्पानई वेयरणी अप्पा मे कूह सामली। अप्पा काम दुहा घेणु, अप्पा मे नंदणं वर्ण ।
. અ. ૨૦-૩૬ આત્મા કામ દૂધાધેનું છે. નંદનવન છે. વૈતરણી નદી અને કુડશાલ્મલી વૃક્ષોનાં દુઃખે ઉભા કરનાર પણ પિતાને આત્મા જ છે. મૃગાપુત્રે એક ગાથામાં કહ્યું છે, પિડિમિ સહિા મારા પિતાનાં કર્મને લીધે દુઃખી થયે છું. સમકિતી આત્માઓની દશા
જુદી હોય છે. એ બીજાને વાંક કાઢતા નથી. તમને કઈ ભાગીદાર નવરાવી ચાલ્યા જાય તે કેને વાંક કાઢે? ભાગીદારને કે કર્મને ? અજ્ઞાની જીવ ભાગીદારને વાંક કાઢશે. કર્મ ‘ ધાતુથી બન્યું છે. રિ કૃતિ વાઃ કરાય છે તે કર્મ છે. કર્મ આમંત્રણ આપ્યા પછી આવે છે, પિતાનાં કરેલાં કર્મ પિતાને ભેગવવાં પડે છે. આ નિયમમાં ફેરફાર થઈ શકે નહી. તમે કમને ચેલેન્જ ફેકે. સ્વાધ્યાય-ધ્યાનથી કર્મનાં ભૂકકા બેલાવી શકાય છે. તમે સાઈઠ ઘડીમાં કેટલી ઘડી પરભાવમાં રહે છે અને કેટલી ઘડી સ્વભાવમાં રહે છે? એક માળા પણ એકાગ્રચિત્તે ફેરવી શકે છે? ચેપડી વાંચે છે ત્યારે મન ફરવા ચાલ્યું જાય છે. પાનાં ફરતાં જાય પણ ખબર નથી શું વાંચ્યું? પ્રતિક્રમણ બેલનાર પૂછે કે પાંચમું વ્રત બે કે છછું? વ્રત પિતે બોલે છે અને શું બોલે છે તે ભાન નથી. નામું લખે છે ત્યારે ૧૦૦ અથવા ૨૦૦ ઓછા જમા કરે છે, કે એકાગ્રચિત્તે કામ કરે છે? એમાં બરાબર-ચિત્ત સ્થિર રહે છે. તેમ ધર્મમાં પણ એકાગ્રચિત્તવાળાં બને. અંદરમાં અઢળક ખજાને ભરેલું છે. પણ ચાવી ખવાઈ ગઈ છે. વહ સસરાને કહે,પર્યુષણ આવ્યા, હવે તે દાગીના આપે. સસરે કહે, દાગીના તે તિજોરીની અંદર છે. અને કુંચી મળતી નથી. એમ આત્મામાં અનંતા ગુણે છે, પણ ખજાનાની કુંચી ખવાઈ ગઈ છે. ગુરુ કુંચી બતાવે છે. જેના વડે દિવ્ય ખજાનાને ભંડાર ખુલે થાય છે. અને આત્મા પોતાની સમૃદ્ધિને પામી કૃતકૃત્ય થઈ જાય છે.
૩૮