________________
વ્યાખ્યાન ૧૭
આ
સુદ ૨ મંગળવાર તા. ૨૧-૯-ળા
અને કરૂણાના સાગર ભગવાન મહાવીર દેવે ભવ્ય માનવના હિતને અ” વાણીની પ્રાપણા કરી. અહીં નિષધકુમારને અધિકાર ચાલી રહ્યો છે. તે ભગવાન પાસે ત્રીજા વતને સ્વીકાર કરી રહ્યા છે.
જેને જન્મ, જરા, મરણના દુખથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવાની તમને છે તે વીતરાગ માગને સ્વીકાર કરી રહ્યા છે. જેને દુઃખ દુઃખરૂપ ભાસ્યું જ નથી. અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પણ એને કંટાળો આવ્યું નથી. એને વીતરાગને માર્ગ રૂચ નથી. સંસારના ભયંકર દુઃખે અનુભવવા છતાં થોડી જનમાની મજા મળે ત્યાં સંસારના દુઃખને વિસરી જાય છે. અને આત્મા ભેળવાઈ જાય છે પિતે જ અનુભવેલી પ્રતિકુળતાને એ ભુલી જાય છે. ઓપરેશન કરતી વખતે દદીને કલેરફેર્સ સુંઘાડવામાં આવે છે. પછી એપરેશન કરે છે. કલેરફેર્મની અસરને કારણે દુખ હોવા છતાં દુઃખને અનુભવ થતો નથી. તેમ જીવના પુન્યના ઉદયથી મળી જતાં કોઈ અનુકુળતાના સુખનું કરેફર્મ ચડી જાય છે, એટલે એ દુઃખમય સંસારના દુઃખને વિસરી જાય છે.
સવારમાં ટાઈમસર ઉઠાઈ ગયું. કડક ચા કપ અને મનગમતે નાતે મળે. ન્હાવાનું પાણી તૈયાર હોય, ને કપડાં ઈસ્ત્રીબંધ મળ્યા. બસ, જાણે બધું દુઃખ ભૂલાઈ ગયું. ટ્રેઈન મળતાં બહુ વાર લાગી, એટલે કંટાળે, દુકાને ત્રણ કલાકથી બેઠે છે, પરંતુ એક પણ ગ્રાહક આવ્યું નથી, એટલે મનમાં દુઃખી થતા હતા. ત્યાં જ એક ગ્રાહક આ ને ૫૦૦ રૂપિયાને વકરે થયે. ત્યાં એલું બધું દુઃખ ભૂલાઈ ગયું. સંસારના દુઃખ, મનના તાપ અને હૈયાના સંતાપ કાઈથી અજાણ્યા નથી. છતાં એને સુંવાળ પંથ માનીને જીવ દેડી જ રહ્યો છે. અને પિતાની સાધનાને ભૂલી ગયા છે, પણ મહાપુરૂષો કહી રહ્યા છે કે અરે ભાઈ! જરા ઉભે રહે. આ બધી દોડધામમાં તારી સાચી સાધના રહી જાય છે.
બે ભાઈઓ જઈ રહ્યા છે. એક મોટી આંબાની વાડી છે. તેમાં આંબાના ઘણાં વૃક્ષ છે. આગળ જતાં ઘણાં જ કેળના ઝાડ છે. એથી આગળ ગયા ત્યાં કેટલાક ગુલાબના છેડે ઉગેલા છે. આ જોઈને એક ભાઈએ આનંદ વ્યક્ત કર્યો કે અરે ભાઈ! કેવી હરીભરી વાહી છેત્યારે બીજે કહે છે, અરે ભાઈ! આમાં શું રાજી થવાનું? ઝાડ તે ઘણાં જ