________________
toe એક વખત એક શેઠ પિતાના નેહીઓ સહિત ભદ્રેશ્વરની જાત્રાએ જઈ રહ્યા છે. ઈનમાંથી ઉતર્યા પછી ટેક્ષી કરી, સામાન બધે ગોઠ, બધા બેસી ગયા. ટેક્ષી મૂળ થાને પહોંચી ગઈ બધા ઉતરી ગયા, સરસામાન ઉતારી લીધે, ટેક્ષીવાળાને પૈસા ચૂકવી લીધા. એણે કહ્યું, શેઠ, બધે સામાન સંભાળી લીધે ને ? હા. શેઠે રજા આપી. એ પોતાની ટેક્ષી લઈ પાછો વળે. ડ્રાઈવર પટેલપંપ પાસે પેટ્રોલ ભરાવા આવ્યા. જ્યાં બારણું બંધ કરવા જાય છે. ત્યાં પાકીટ નજરે ચડ્યું. ખેલીને જોયું તે રૂ. ૪૦૦૦ની નેટ. ટેક્ષી લઈ ડ્રાઈવર તરત જ પાછો વળે. આ બાજુ શેઠને કાંઈક રૂાની જરૂર પડી ને જ્યાં જેવા જાય ત્યાં તે પાકીટ નથી. શેઠને તે ચિંતા થઈ, પથારીમાં સૂતા પણ ઊંઘ આવી નહિ. ટેક્ષી વાળે પાછો તે વળે પણ મનમાં વિચાર આવ્યું. આ કયાં હું ચરવા ગયે છું. સહેજે મળ્યા છે. એકાદ કેરીયર લઈ લઉં તે પછી ઉપાધિ નહી. ત્યાં તે અંદરથી પડકાર આવ્યું કે જે જે હે, તારી નેકી જાય નહી. મન સાથે નક્કી કરી શેઠના ઉતારાના સ્થાને પહોંચી ગયે. ટેક્ષીને અવાજ સાંભળી શેઠ એકદમ ઉઠયા. ડ્રાઈવરે બારણું ખખડાવ્યું, શેઠે બારણું ઉઘાડયું. ડ્રાઈવરના હાથમાં પાકીટ હતું તે શેઠને સુપ્રત કર્યું. શેઠ આનંદમાં આવી ગયા. ૫૦૦ રૂા. કાઢી ડ્રાઈવરના હાથમાં મૂક્યા. ડાઈવરે એ ન લીધા. એ કહેશેઠ, આ તે મેં મારી ફરજ બજાવી છે. આમાં મેં શું કર્યું? શેઠે ઘણે આગ્રહ કર્યો, પણ છેવટે તેનું એડ્રેસ લીધું. અને થોડા વખત પછી એને એક ખટારા ભેટ મોકલ્યો. ઈમાનદાર ડ્રાઈવરે એ વખતે એ ભેટ સ્વીકારી લીધી, અને એની કમાણીમાંથી હપ્ત હતે શેઠના પૈસા ભરી દીધાં. આજે આવા ઈમાનદાર બહુ થોડા જોવા મળે છે.
આજે તે જ્યાં જુઓ ત્યાં સેળભેળ. દેખાડે કંઈક, આપે કંઈક, તપડિરુવગવવહારે નમૂને સારો દેખાડે ને આપે ભેળસેળ. એકબીજા એકબીજાને છેતરવાની જ વાત કરે. વકીલે વકીલાત કરે. કોર્ટમાં એકબીજા વાદી પ્રતિવાદી થાય, અને બહાર નીકળી બેય સાથે નાસ્તાપાણી કરે. ત્યાં તે પૈસા જોડે કામ. પૈસા ઝાઝા આપે એને કેસ જીતે.
બે ભાઈ વચ્ચે ઝઘડો થયો. વાત કોર્ટ સુધી પહોંચી. વકીલ રાખે. નાનભાઈ વકીલને ત્યાં જઈ ૧૦૦ રૂા. પાઘડીના કરી દઈ આવ્યું, અને ભલામણ કરી સાહેબ! મારું ધ્યાન રાખજો. બીજો ભાઈ વકીલને ત્યાં ગયે. વકીલને આંગણે ભેંસ બાંધી આવ્યું. ભેંસ દેનાર કેસમાં જતી ગયે. નાનાભાઈ વકીલને કહે, કેમ વકીલ સાહેબ! મારી પાઘડીનું શું થયું ? તે વકીલ કહે ભાઈ! પાઘડી તે ભેંસ ચાવી ગઈ. આવક વધારે એને પક્ષ ખેંચાય. આવી ચેરી, વિશ્વાસઘાત, દગા, પ્રપંચ કરીને કઈ ગતિમાં ઉતારા થશે એને વિચાર કર્યો છે? દુકાને બેડ માર્યું હોય “એક જ ભાવ” અને પછી તે ઘરાક એટલા ભાવ. સામે જ બીજું બોર્ડ માર્યું છે. “ઉધાર બંધ છે” કેવું મજાનું અર્થસૂચક બે છે, એ ખ્યાલ આવે છે? આ દુકાને બેસી કાળાધોળ, છળકપટ કરાય છે. માટે આવા
પર