________________
YRS
પેાતાની એક ત્રાડથી આખા વનને ધ્રુજાવનાર સિંહ પણ મકાની લાલચે રાજ ખાવા આવતાં, એક દિવસ તે પાંજરામાં પુરાઈ ગયા. એનું પંદર આની ખળ ઓછુ થઈ ગયું. તે લાચાર થઈ ગયા. કમજોર થઈ ગયા. આવી દશા કાળે સજી ? માંસની લાલચે ને ? એમ સ્ત્રીની લાલચમાં જે લપટાય છે તે પતન પામે છે. માટે આત્માનું કલ્યાણ કરવું હાય, દુર્ગતિના દુઃખથી ખચવુ... હાય, શાશ્વત સુખ મેળવવું હોય તે બ્રહ્મચય ભાવમાં આવે, વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન ન ૭૨
આસા સુદ ૭ રવિવાર તા. ૨૬–૯–૭૧
નિષકુમારના અધિકાર ચાલે છે. તેઓ ભગવાનની દેશના સાંભળી, ખારવ્રત અંગિકાર કરે છે. એમાં ચેાયુ' વ્રત બ્રહ્મચર્ય વ્રત ચાલે છે. સેાનામાં સેાના તરીકેની, રેશમમાં રેશમ તરીકેની, ફળમાં ફળ તરીકેની કિંમત અથવા યાગ્યતા નથી હાતી તેા તે નકામાં છે. તેમ મનુષ્યમાં મનુષ્ય તરીકેની કિંમત કેચેગ્યતા નથી હાતી તા તે કહેવા માત્ર મનુષ્ય છે. ચારિત્રના ખળ વડે તે મનુષ્ય મહાન મનુષ્ય ખની શકે છે. મનુષ્યમાં સર્વોત્તમ મનુષ્ય થવાની શક્તિ રહેલી છે. કુશળ વ્યાપારી પાસે પૈસા ન હેાય અને તેને મૂડી આપવામાં આવે તે તે ઉત્તમ અને લાભદાયી વ્યાપાર કરી શકે છે તેમ મનુષ્યને મનુષ્ય થવાની મૂડી મળી જાય અને તેના શુદ્ધ ઉપયાગ કરે તેા અવશ્ય ઉત્તમ મનુષ્ય અની શકે. આપણને આ મૂડી મળી ગઈ છે. હવે કુશળતાથી તેના ઉપયાગ કરવા જરૂરી છે. નકલી રૂપિયા નહિ પણ સાચા ચાંદીના રૂપિયા બનવું હાય તા આપણામાં આપણે સત્તમ શક્તિને જગાડવી જોઈ એ. બીજ આપ મેળે ઉગતુ નથી પણ સારુ' ખાતર, ખેડેલીભૂમિ, પાણી, પ્રકાશ અને એના નાશ કરનાર જંતુઓના અભાવ હોય તેા ખીજ પેાતાનામાં રહેલી શક્તિના વિકાસ કરી શકે છે. મનુષ્ય પણ ચેાગ્ય અને અનુકુળ સચાગામાં મૂકાય ત્યારે સર્વાંગી વિકાસ સાધી શકે છે. ચારિત્રથી વિકાસની ગતિ અતિ તીવ્ર બને છે. બ્રહ્મચર્ય'માં પાવર છે, શક્તિ છે. સાડા ત્રણ મણની કાયા હૈાય, દેખાવ પણ સુંદર હાય પણ હાર્ટ મજમુત ન હેાય તે ડાકટર કહી દે, આને હરવા ફરવા દેશેા નહી. એક માણસ સુકલકડી હાય પણ હાર્ટ મજબુત હાય તે ગમે તેટલું તે હરેફરે તે પણ વાંધા ન આવે, માનવજીવનમાં ચારિત્ર એ હાટ છે (હાદ' છે), જેનુ' હાફ મજદ્ભુત છે એ ઘણુ' કામ કરી શકે છે,