________________
વૃદ્ધિ થતી જાય છે. ઇન્દ્રિયાની ઉજાણી એ આત્મા માટે વિષપ્રયોગ છે. આત્માની સયમનો ચેતનાના નાશ કરે છે. પણ જેને વિષયના હવસ લાગ્યા છે તે અનાચાર આચરતાં અટકતા નથી.
એક ગામમાં એક બ્રાહ્મણુ અને બ્રાહ્મણી રહે છે. બ્રાહ્મણી ખૂબ સ્વરૂપવતી છે. તેના પતિની સેવા સારી રીતે બજાવે છે. પતિ, તેની બધી સગવડતા પૂરી પાડે છે. બ્રાહ્મણને તેના પર ખૂબ વિશ્વાસ છે. તે માને છે કે મારે ત્યાં સતી સ્ત્રી છે. પણ સ્રીના હૃદયની મલિનતા બ્રાહ્મણુ કેવી રીતે સમજી શકે? નારીની ઘેાભા શિયળમાં છે. “નારી સોતી મુશીવંતી” ઘણી સ્ત્રીએ હલકા કુળમાં જન્મી હાય છતાં શીલ ધમ માં વફાદાર હાય છે. તેથી વિપરીત ઉચ્ચ કુળમાં જન્મેલ નારી પણ અશીલવાન હોય છે. યુવાન બ્રહ્મણી હુંમેશાં પેાતાના પતિને ભાત દેવા અપેારના ટાઈમે જતી, ત્યારે પેાલીસ થાણા પર જમાદારના યુવાન પુત્ર તેને પ્રેમથી ઈશારો કરતા. બંનેના યુવાન હૃદય હતાં. તેએ થ્રેડો સમય જતાં મહુમાં લપટાણાં, પછી તા બ્રાહ્મણી પેાતાના પતિને જમાડી પેાલીસચાકી પર જમાદારના પુત્ર પાસે આવી જતી અને સાંજ પડતા બ્રાહ્મણના આવવાના ટાઈમ પહેલાં ઘેર પહોંચી જતી. આ વાતની બ્રાહ્મણને કાંઈપણ ખખર પડતી નથી. ખરામ નિમિત્તો માણસને પેાતાની ખાનદાની, આબરૂ વગેરે ભુલાવી દે છે. માટે દરેકે તેવા નિમિત્તથી દૂર રહેવુ જોઈ એ. પેાતાના સદાચાર અને સજનતાનું રક્ષણ કરવું તે આય'નારીના ધ છે. પણ આ બ્રાહ્મણી પેાતાના ધર્મને ભૂલી ગઈ છે અને પરપુરૂષના પ્રેમપાશમાં અંધાઈ ગઈ છે. બ્રાહ્મણુને છેટુ દઈ રહી છે. બ્રાહ્મણની આગતાસ્વાગતામાં કાંઈ ફેર પડયેા નથી, તેથી તેને કાંઇ શકા આવતી નથી. પણ બ્રાહ્મણીના દુરાચારની ગંધ તેના એક પડેાશીને આવી ગઇ. તેણે બ્રાહ્મણને વાત કરી. પણ બ્રાહ્મણુને ખાઈ પર ઘણેા વિશ્વાસ હતા તેથી કહ્યું, તમે બધા ઇર્ષાખાર છે. અમારા પ્રેમ જોઈ શકતા નથી. તેથી તમે ખાટા આળ નાખા છે. મારી પત્ની તે સતી સ્ત્રી છે. તેના પર મને જરાય અવિશ્વાસ નથી. પડોશીને એમ થાય છે કે એમાં મારે શે। સ્વાર્થ છે? જ્યારે ભડકો થશે ત્યારે આંખ ઉઘડશે. માહ્મણીના જમાદાર સાથેના પરિચય વધતા જાય છે. થાડા દિવસ પછી વળી પેલા પડેશીને એમ થાય છે કે આ બ્રાહ્મણ ભાળીયા છે. તેને પાતાની સ્રી પર અતિ વિશ્વાસ છે પણ ફરી તેને ચેતવવા જોઇએ. એક સવારે લાગ જોઈ તેણે બ્રાહ્મણને કહ્યું, “આપ મારી વાત માનતા નથી, પણ એકવાર તપાસ તા કરો.” બ્રાહ્મણ કહે છે, “સારૂં, હું આજે તપાસ કરીશ.” યથા સમયે બ્રાહ્મણુ ખેતરે ગયા. ખપાર પડતાં બ્રહ્મણી ભાત લઇ આવી અને પતિને પ્રેમપૂર્વક જમાડી ને પાછી વળી. પણ આજે બ્રાહ્મન્થે સ્ત્રી ચરિત્ર જોવાના નિય કર્યા છે, તેથી પત્ની રવાના થઈ કે તરત તેની પાછળ પાછળ લપાતા છુપાતા જાય છે. બ્રાહ્મી તા દરરોજના નિયમ પ્રમાણે જમાદારના પુત્ર પાસે પહોંચી ગઇ. બ્રાહ્મણે આ જોયું, “અરેરે, મારી પાસે