________________
કોઈ એક ચારામાં સાધુ ઊભા છે. ત્યાં બે પોલીસ આવે છે, અને સાધુની નિંદા કરે છે કે આવા ઘરબાર વિનાનાં સાધુઓ સમાજમાં ભારરૂપ છે. માગી ખાવું અને મરિજ સવું. રળવાની તેવડ ન હોય તે સંન્યાસ લે છે. આની સી મરી ગઈ હશે, દેવું વધી ગયું હશે એટલે સંન્યાસી બની ગયે હશે. આવા માણસે સમાજનાં હિત માટે કાંઈ કરતાં નથી. અત્યાર સુધી શાંતભાવે સાંભળી રહેલાં સાધુ કહે છે ભાઈ! અમે નિર્બળ છીએ કે સબળ તે તેને પુરવાર કરી આપું? તમે સૈનિકે છે ખરું ને? પણ તમારી સામે ૨૫ સૈનિકો આવે તે તમે હારી જાએ, એ ૨૫ની સામે ૧૦૦ સૈનિક આવે તે એ હારી જાય. એ ૧૦૦ની સામે ૫૦૦ આવે તે એ ૧૦૦ હારી જાય. એમ ૫૦૦ની સામે હજાર, હજારની સામે ૧૦ હજાર અને ૧૦ હજારની સામે લાખ અને લાખની સામે દસ લાખ સનિક આવે તો લાખ સિનિકો હારી જાય. દસ લાખ સિનિકે સામે એક વાસુદેવ આવે તે ૧૦ લાખને હરાવે છે.
દુર્જય એવા સંગ્રામમાં બે બાહુબળથી ૧૦ લાખ સુભટોને જીતનાર કરતાં જેને એક આત્મા પર વિજય મેળવ્યો છે તે માટે વિજેતા છે. ૧૦ લાખને જીતનાર વાસુદેવ નારી પાસે કિંકર બની નાચે છે. નારીનું ચિત્ત કેમ પ્રસન્ન રહે? તે, ન રીના કહ્યા પ્રમાણે કરે છે. આમ જેની ભુજામાં આટલું બળ છે તે કામદેવથી જીતાઈ ગયે છે. સાધુ પુરૂષોએ એ કામદેવ પર વિજય મેળવ્યું છે. સાધુના પયહરણમાં જે સુખ છે તે ચક્રવતીના સિંહાસનમાં પણ નથી. બેલે, હવે સાધુ મહાત્માઓ બળવાન છે કે નિબળ છે? પિલીસોને સાધુની વાત કબૂલ કરવી પડી. મહાપુરૂષે કહે છે. તે આત્મન ! તું તારા આત્મા સાથે યુદ્ધ કર, બહારના યુદ્ધનું તારે શું પ્રયોજન છે? આત્મા પર વિજય પ્રાપ્ત કરે છે તે તમે તમારા વીર્યની રક્ષા કરો. જયાં મન, વાણું અને કાયાની અપવિત્રતા છે ત્યાં આત્માની શક્તિ કેમ ટકી રહે ?
પ્રથમ તમે તમારા હૃદયમાં ક્ષુદ્ર વિચારે ન આવવા દે. સાધક અવસ્થા છે એટલે કોઈવાર મલિન વિચાર આવે તે પણ તમારા મગજ પર તેને માળે નાખવા ન દે. એટલે એ વિચારેની લાળ લંબાવે નહિ. મગજ પર એ વિચારેના દઢ સંસ્કાર પડવા ન દે. સમુદ્રમાં મોટી સ્ટીમરે તરતી હોય છે તેને ખૂબ સાવધાની રાખવી પડે છે. સ્ટીમરને આખી ને આખી ગળી જાય એવી મોટી મગરમચ્છો ત્યાં વસતી હોય છે. ત્યાં સાવધાની ન રહે તે અનેકનાં જીવન ભયમાં મૂકાઈ જાય છે. ધરતીના પેટાળમાં હીરામોતીમાણેક વિ. સારા પદાર્થો કે અસાર પદાર્થો એમ બધું હોય છે. તેમ માનવામાં પણ બંને તત્વો હોય છે. તેમાં કેને ગ્રહણ કરવા, કયા તત્વને વિકાસ કરે તે મનુષ્યના હાથની વાત છે.
ખડક વિષયનાં અધવચ આવે, મેહ તરંગે મન અકળાવે,