________________
દ
છું. મારા કુટુંબની કોઈ વ્યક્તિ હશે તે પણ હું તેને બરાબર સજા કરીશ. તમે જરા પણ ડર રાખ્યા વિના નામ આપી દયે પિલીસે કહે છે સાહેબ! “એ વ્યક્તિ બીજી કોઈ નથી પણ તસલકુમાર છે” નિષ્પક્ષપાતી હોય તે સારી રીતે શાસન ચલાવી શકે છે. રાજાએ પડતું વગડાવ્યું કે કાલે સવારે સભા છે. કચેરીમાં નાના મોટા બધાને હાજર થવા વિનંતી છે. બીજે દિવસે યથા સમયે બધાં હાજર થયાં. સુવણું આવી છે તે કોઈને ખબર નથી. જા ઉભા થઈ કહે છે. “મારા પ્રિય પ્રજાજને ! આપ બધાંને આશ્ચર્ય થતું હશે કે અમને શા માટે લાવવામાં આવ્યા છે, પણ હું હમણાં જ એ વાતને ખુલાસે કરું છું. પછી તેસલકુમારને પિતાની પાસે બોલાવે છે. તેસલકુમારનાં આનંદને પાર નથી. તેને એમ થાય છે કે, આજે પિતાશ્રી મને રાજ્ય સિંહાસન સેંપી દીક્ષા લેવાના લાગે છે. ત્યાં તે રાજાએ કહ્યું “તેસલ, હું પૂછું એને સાચે સાચે જવાબ આપજે, નહિ તે આ તલવાર તારી શરમ નહીં રાખે. બોલ, તું નંદ શેઠની પુત્રી સુવર્ણ સાથે દુષ્કા કરે છે?” આ સાંભળી તેસલકુમારનાં મેતીયા મરી ગયા. શિરપાવની ઈચ્છા રાખી હતી, પણ તેને બદલે શિર ઉડી જવાને પ્રસંગ બની ગયે. પાપ કરતાં તે કરી નાખ્યું પણ હવે આંખ સામે મત દેખાવા લાગ્યું. રાજાને મેઢે “હા” પાડવી પડી. રાજાએ પ્રજાજનોને સંબોધીને કહ્યું, બેલે, તમારે આ રાજા જોઈએ છે?” તમે જ કહે, આને શી શિક્ષા કરૂં? પ્રજાજનેએ કહ્યું, “એક વખતને ગુને માફ કરે.” રાજા માન્યા નહીં. રાજાએ કહ્યું પ્રધાનજી! અત્યારે જ મારા તૈયાર કરી દૂર જંગલમાં આને વધ કરાવે. આ કુલાંગાર પુત્ર મારે ન જોઈએ. અને ભવિષ્યમાં કઈ પણ વ્યક્તિ આવી ભૂલ કરશે તે તેને સખત સજા ફરમાવવામાં આવશે. મારાઓ તથા તેસલકુમારને લઈ પ્રધાન જંગલમાં ગયાં, પણ પ્રધાનને થયું “આ યુવરાજની ઉગતી યુવાની છે, ઉન્માદમાં ભૂલ કરી બેઠે, પણ આવા આશાસ્પદ યુવાનની કિંમતી જીંદગી કેમ નષ્ટ કરાય ?” પછી કુમારને કહે છે કુમાર, હું તને જીવતે મૂકું છું. તું જીવતે હઈશ તે સારા કુથી આ પાપ ધોઈ નાખી જીવનને અજવાળીશ એવી આશાએ તને બચાવું છું. તું પરદેશ ચાલ્યો જા. પણ હવે સુધરી જજે.
તેસલકુમારે મંત્રીને આભાર માન્યો. તે ત્યાંથી ચાલી નીકળે અને પાટલીપુત્ર જઈ રાજ્યમાં નોકરીએ રહ્યો. શીલભંગ કરનારને આ પૃથ્વી પર કેવી સજા મળે છે. તેસલકુમારનું રાજ્ય ગયું, રાજ્યના ખજાનામાંથી એક પાઈ પણ ન મળી. પહેયે લુગડે નીકળી જવું પડ્યું. વિકારનું પિષણ કરીને કયારેય એવું બન્યું છે કે પછી ફરીથી વિકાર ન જ ઉઠે ? વિકારને તે અંત જ ન આવે. એવા વિકારને શા માટે પિષીને આનંદ માન? એના કરતાં એને શમાવીને નિત્ય તૃપ્તિને આનંદ શા માટે ન માન?
સુવર્ણાનું પાપ બધે પ્રગટ થઈ ગયું. તેથી તે ફિટકાર પામવા લાગી. તે સલમારનાં