________________
૪
પારસમણીના સ્પૃશ થી લાઢાનુ' સેાનુ થયુ'. એમ જૈન ઇનની સ્પર્શના કરે તે મિથ્યાત્વી મટી સમકિતી થાય. નવ તત્વની યથાથ શ્રદ્ધા એનુ નામ સમ્યગ્ દર્શન. સમકિતી આત્માને સચાટ શ્રદ્ધા થઇ જાય કે નિગ્રન્થ પ્રવચન સાદું આ જે અલ સત્ત્વે ણ પમદ્રે ! એજ સત્ય છે, એજ પરમાથ છે. બાકી બધુ અનથ કારી છે.
અત્યારે પ્રવચનનાં નામ દેવાય છે. આનું પ્રવચન છે ને તેનું પ્રવચન છે. એ બધા પ્રવચન નહિ પણ લેકચર છે. પ્રવચન તા આઠ પ્રકારના છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. આ ભાઠે પ્રવચન માતા છે, જેમાં દ્વાદશાંગીના સાર છે. પ્રવચનમાં તે આત્માના રક્ષણની જ વાત હાય, આત્માની ઉન્નતિની જ વાત હૈાય. આ નિ ́થ પ્રવચન સિવાય સેલે અન્નત્શે બાકી બધું અનથ છે. શેષમાં શું વધ્યુ ? આખા સંસાર” અનથ-પૈસા-શરીર-ધનમાલ-મિલ્કત-પત્ની-પુત્ર-પરિવાર-મધુ જ અનથ છે. માટે પરમ અથ−ને સેવવા“કુઈ સણુ વજણા”. પાખડીએના પરિચય વ દેવા, સકિત પામીને ખસી ગયા હાયતેવાના પણુ સંગ વ° દેવા-જમાલીકુમાંર અગીયાર અંગ ભણેલા હતા. પણ શ્રદ્ધામાંથી ખસી ગયા એટલે ભગવાને કહી દીધું કે મારે કુશિષ્ય જમાલી. સાડા ત્રણ મણની કાયા હાય, દેખાવડો હાય, પાંચમાં પૂછાતા હાય, પણ મગજની ડગળી ખસી ગઈ, પછી એની કીંમત કેટલી ? એમ ઉપરથી સાધુના વેશ હાય પણ શ્રદ્ધાના પાટીયા હચમચી ગયા એટલે ખલાસ ! પછી આ માગ થી એ કયાંય દૂર ફેકાઈ જાય.
વીતરાગ માની શ્રદ્ધા છે તે ચારી કરે નહિ. ‘તેનાહ' ચારાઉ વસ્તુ લે નહિ. તણાવને ચારને મદદ આપે નહિ. ચારાઉ માલ લીધે હાય એના પેટમાં ફફડાટ હાય. સસ્તામાં એ માલ વેચી નાખે. કોઈ માણસ ચેરી કરી માલ લાવતા હાય, એ માલ લઈ લેવા, એને જોઈતા સાધના આપવાં એ પણ એક જાતની ચારી છે. રાજા કે સરકારની મનાઇ હાય છતાં દાણચારી કરવી, લાવવાની છૂટ ન હોય તે પણ ગમે તે રીતે સંતાડીને લાવવું, એ છે વિરુદ્ધ રજાઈ કમ્મુ, ત્યાર પછી કૂડ તેલે ફૂડ માણે. ખાટા તાલા ખેટા માપ રાખવા. લેવાના ને દેવાના બેય કાટલા જુદા. એક વખત એક ભરવાડણુભાઈ ઘી વેચવા આવી. શેઠ કહે ખાઈ કેટલ' ઘી છે ? ખાઈ કડે શેર ઘી છે. શેઠે જોખ્યું તેા પેથેાશેર થયું. શેઠ કહે બાઈ ! આ તા પેણેાશેર થયું. ખાઈ કહે એ મને જ કેમ ? હું બરામર જોખીને લાવી છું. શેઠ કહે, આવા દગા કરી છે? તમને કારટના બારણાં દેખાડીશ. બાઈ કહે અરે સાંભળેા શેઠ, હું કાલે તમારી દુકાનેથી જ શેર સાકર લઇ ગઇ હતી, મારી પાસે કાટલા નહાતા એટલે એને સામે રાખીને જ મેં ઘી ોખ્યું. તા શેઠ તમે મને કાલે શેરના બદલે પાછુાશેર સાકર આપી એમ નક્કી થયું ને? શેઠ શુ ખાલે? આ તા આઘાત સામે પ્રત્યાઘાત. આવા કૂડા કામ કરશે એના લમણે કરમના ફાયડા ઝીંકાશે, એમાં શકા નથી.