________________
તારીખ નક્કી થઈ ગઈ. જજનું જજમેન્ટ બહાર પડી ગયું. પછી એને સુંદર ખાણીપીણાં, નાચગાન કે જલસામાં આનંદ આવે ખરે ? “ના”.
આપણી સામે પણ મત ખડું છે ને? તમને મત દેખાય છે? જો હા, તે પછી પ્રમાદમાં કેમ પડયાં છે? આ બધું મુકીને મરી જવાનું છે. તે પછી આ કાળાબજાર કોના માટે? સંસારના સુખની મમતા મુકે. સાચું સુખ આત્મામાં જ છે. પણ જીવને એની ખબર નથી.
એક યેગી ભિક્ષા માંગવા નીકળ્યા છે. ફરતાં ફરતાં તેઓ એક ઝુંપડા પાસે આવીને ઉભા રહ્યાં અને બેલ્યાં, ભિક્ષા આપ મૈયા ! બાઈ જેગીને કહે છે. ગીરાજ! બહુ ગરીબ હાલતમાં છું. આપને શું આપું? લુખી રેટલી છે. હજુ ચટણી તે વાટું છું
ગી કહે, અરે બાઈ? તારી પાસે તે અમુલ્ય ચીજ છે. ભાઈ પણ ગીની વાત સાંભળી બહાર આવ્યું. યોગી મહારાજ! આપ શું કહી રહ્યા છે? યેગી કહે ભાઈ! આ શું છે? સાહેબ, એ ચટણી વાટવાને પથ્થર છે. આને સાફસુફ કરી, લઈને બજારમાં જા. આની કિંમત કરાવી આવ. કોઈને વેચીશ નહીં. મેગીની શીખ માનીને એ બજારમાં ગયે. શાકવાળીને કહે, આ પથ્થર વેચવે છે શું આપીશ? એ બાઈ કહે, આનું શું મળે? લાવ જોખવામાં કામ આવશે, બે ઝૂડી કોથમરીની લઈ જા. ત્યાંથી આગળ ચાલ્યા. સેની પાસે ગયો. સોનીએ એની હજારની કિંમત કરી. ઝવેરી પાસે ગયે. એણે લાખ રૂપિયાની કિંમત આંકી. છેવટે રાજદરબારમાં ગયે. રાજાએ બધાં ઝવેરીને બોલાવ્યા. એક ઝવેરીએ કહ્યું કે આખા રાજ્ય જેટલી આની કિંમત છે. રાજા કહે છે. ભાઈ ! મારું રાજ્ય આપી દઉં. તું મને આ પથ્થર આપીશ? યેગીની વાત યાદ આવી એટલે એ ભાઈ બોલ્યા. રાજા સાહેબ ! આની તે માત્ર કિંમત કરાવવાની હતી. વેચવાને નથી.
ભાઈ એ ઘેર આવી ચગીને બધી વાત કરી. પેગી કહે ભાઈ! આખા રાજ્યની મિલકત કરતાં પણ અધિક મિલકત તમારી પાસે છે, આ પારસમણી છે. લેઢાની ચીજ હેય તે લાવ. તે ભાઈ ઘરમાંથી સાણસી, તાવી વગેરે બધું લઈ આવે, પારસમણિને અડાડ ને બધું જ સોનું થઈ ગયું. પતિ-પત્ની આનંદથી નાચી ઉઠ્યાં. મેગીને આભાર માન્યો.
એમ આત્માની પાસે અનંત શક્તિ છે. અખૂટ ખજાને પિતાને ઘરમાં છે. પણ એને ખબર નથી એટલે જડની ભીખ માટે એ તનમનની ખુવારી કરી કહ્યો છે.
અમૂલ્ય સમયને વેડફી રહ્યો છે, બહારની સાધન સામગ્રીમાં પિતાની મહત્તા માની બેઠે છે. લાખ રૂપિયા બેંકમાં પિતાના નામે પડ્યા હોય પણ એ અહીં કુલાતે હોય, પણ ભાઈ તારું શું? તારી સાથે આવવાનું શું ? તે પછી ચોરીના ધંધા શા માટે!