________________
૪૦)
મામ નિર્ણય, પ્રતિજ્ઞા લેતાં પહેલા કર જોઈએ. પ્રતિજ્ઞા લીધા પછી ખૂબજ સાવધાની રાખવી જોઈએ. સાધુ બન્યા પછી પણ બહુ જ ઉપયોગ અને સાવધાનીપૂર્વક જીવતે હોય અને તે પિતાની સાધનામાં જ મસ્ત હોય, દુનિયાના માન-પાન-ખાન-પાન કે ગાન તાના ની એને પરવા ન હોય.
એક વખત. એક વૃક્ષ નીચે એક મુનિ કાઉસ્સગ ધ્યાનમાં ઉભા છે. ત્યાંથી ચાર યુવાને નીકળ્યા. તેને થયું કે અરે, આવી યૌવન નીતરતી કાયા છે એણે ભેગને ટાણે આવે ચેગ કેમ સ્વીકાર્યું હશે? મનની કુતુહલતા વધી ગઈ ને ચારે તે બેઠા મુનિની સામે. થેડી વારે મુનિએ ધ્યાન પાળ્યું ત્યારે પેલા યુવાને એ પ્રશ્ન કર્યો - અરે મુનિરાજ ! આ ભેગને ટાણે એગ કેમ લીધે છે? આ વય તે સંસારનાં સુખ-જોગ માણવાની છે, એમાં વળી આ ઘેલું કયાંથી લાગ્યું?
ત્યારે મુનિ જવાબ આપે છે, કે ભાઈ, મુનિઓથી પૂર્વની વાત યાદ કરાય નહિં, પણ તમારી આટલી ઉસુકતા છે એટલે હું તમને મારી હાની સંભળાવું છું.
“હું એક ધનાઢય શ્રીમંતને પુત્ર હતા. ઘણું સુખ અને લાડમાં ભારે ઉછેર થયેલે, એની સાથે સાથે ધર્મના સંસ્કારનું પણ સિંચન થયેલું. નાનપણથી મને એમ સમજાવવામાં આવ્યું હતું કે જે ભાઈ! ધન-વૈભવ વગેરે બધું પુન્યના ઘરની ભેટ છે. પુન્ય આવે એટલે એ આવે અને પુન્ય ચાલ્યું જાય એટલે એ પણ ચાલ્યું જાય. એમાં મનને જરા પણ હર્ષશેક ન થવા દે. - નવ તત્વની જેને યથાર્થ શ્રદ્ધા છે તે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પિતાની પ્રસન્નતા જાળવી શકે છે. જે વસ્તુ પર પિતાનું કાંઈ ચાલવાનું જ નથી ત્યાં બેટ અફસેસ કરતાં જ નથી. ધર્મને પામેલા માણસને વૈભવના ઢેરે મળી જાય તે કુલાતા નથી. એરકન્ડિશનની ઓરડીમાં બેઠેલે માનવી ઠંડક અનુભવ હોય છે ત્યારે એ એમ માનતે હોય છે કે જાણે આખા જગતમાં બધે આવીજ ઠંડક હશે. પણ આ એની ભૂલ છે. જે ઓરડીની બહાર નીકળશે એ જ એને ઉની લુને સ્પર્શ થવાને છે એમ પુન્યની છે ઉડતી હોય ત્યારે માનવી સારી દુનિયાનું ભાન ભૂલી જાય છે પણ જે ધર્મ પામ્યો છે એતે સમજે છે કે આ તે પુન્યની એરકંડીશન એારડી છે. એમાં બેઠા છીએ ત્યાં સુધી ઠંડક છે. જેવા પુન્ય ખલાસ થયા કે પાપની ઉની લુને સ્પર્શ થવાને જ છે.
“સુખમાં ઉછર્યો, પણ સંસ્કાર સાથે ઉમર વધતી ગઈ. ભણીગણીને તૈયાર થયે. પિતાશ્રીએ કહ્યું, ભાઈ! હવે તું થોડું થોડું પેઢીનું કામ સંભાળતા થા. તે મારે બેજ છે. મેં પિતાશ્રીની આજ્ઞા શિરોમાન્ય કરી. ધંધામાં કુશળ બને. માતપિતા કર્તવ્યપરાયણ હતાં. કર્તવ્યપરાયણતા અને મોહમાં ફેર છે. મેહ છે ત્યાં આસક્તિ છે,
૫૧