________________
૩૭૧
ભાવના ભાવા કે હે પ્રભુ, આવતા જન્મમાં નવ વર્ષના થાઉં' અને હું સયમને અંગીકાર કરુ'. પાંચે ઇન્દ્રિયના વિષય પર વિજય પ્રાપ્ત કરૂં. ભગવાનના ચરણામાં જીવન સમર્પિત કરી દઉ'. અહી આસક્તિને તેડી નાંખેા. અનાસક્ત યાગવાળા દેવલેાકમાં જાય. ત્યાં પણ તત્વના વિચારા કરે છે. દેવલેાકમાંથી પણ ભગવાન કયાં બિરાજે છે તે જોવે છે. મિથ્યાત્વી દેવા દેવલેાકના વૈભવમાં-ભાગવિલાસમાં પડી જાય છે. અને ભગવાન યાદ પણ આવતા નથી.
પરદેશી રાજા મૃત્યુ પામીને સૂર્યભ નામના દેવ થયા, કે તરત ભગવાન પાસે જઈ, બે હાથ જોડી, વંદન નમસ્કાર કરી, પ્રભુને વિનયપૂર્વક તેમણે પૂછ્યું કે હું પ્રભુ, હું' ભવી છું કે અભવી છું, સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યા દૃષ્ટિ છું, સુલભમેાધી છું કે દુલ ભખાધી છું, આરાધક છું કે વિરાધક છે.પરિતસ’સારી છું કે અપરિતસંસારી છું, હું... ચરમ છું કે અચરમ છું? પણ મને કેટલી રાણીએ મળશે, મને કેટલી સત્તા મળશે એવું કાંઈ પૂછતાં નથી, પણ આધ્યાત્મિક પ્રશ્ન પૂછે છે. ભગવાન કહે છે હું સૂર્યાંભ! તું ભવી છું, સમ્યક્ દૃષ્ટિ છું, સુલભખાધી છું, આરાધક છું, પિરત્નસારી છું અને ચરમ શરીરી છું. તું અહીંથી ચવીને મનુષ્યના ભત્ર કરી મેાક્ષમાં જવાના છું.” આવું સાંભળતા તેનું હૈયું નાચી ઉઠે છે. તે હર્ષોં ઉલ્લાસમાં આવી જાય છે. રત્નાની કે લાખા અમજો રૂપિયાની પ્રાપ્તિ થાય તેવા ઉલ્લાસ નહી. પણ તેના કરતાં અનંતગણું। હ થાય છે. જેને આત્માની લગની લાગી હાય તે જ આવા પ્રશ્ન પૂછે.
“ લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ, જાય ભલે જન્મારા પણ ધીરજ હું ના હારું, જીવું હું જ્યાં સુધી ત્યાં સુધી સમર્યો કરું તને, લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ, પલે પલ જન્મ્યા કરુ' તને કે લગની લાગી છે કે અગ્નિ જાગી છે. તારા મિલનની પ્રભુ !
ભવ્ય જીવ-સમ્યગ્દષ્ટિ આત્માઓ કે જેણે આત્માનું જ્ઞાન મેળવ્યું છે તેને એક આત્માની જ લગની લાગી છે. તિ કા પાસેથી, ગણધરો પાસેથી, સંતા પાસેથી આ જ્ઞાન મળે. જેણે માત્ર જાણ્યા છે તે મતાવે. તિથ કરે, ગુરૂઓ આ માગના ભેામીયા છે. તે સત્ય પંથ બતાવશે. તમારે કોની પાસે જવું છે? ત્રણ પાસે કે પૈસાવાળા પાસે? શ્રીમંતા ભયંકર અટવીમાં અટવાયા છે તે તમને શું માગ બતાવશે? પ્રભુના મિલનની લગની લગાડો તે અવશ્ય તમારા નિસ્તાર થશે. દેવલેાકમાં જાવ ત સીધા ભગવાન પાસે પહેાંચી જશે ને ? ભેગવિલાસમાં ફસાઈ નડી જાયને ? ભગવાનને સૂર્યાંભ દેવે પ્રશ્ન પૂછ્યા તેવા પ્રશ્ન પૂછો. મારે કેટલેા સ`સાર છે, હવે મારે કેટલા ભવ કરવાના છે? આવા પ્રશ્ન કયારે પૂછાય ? જ્યારે આત્માનું ઘેલું લાગે ત્યારેને ? જેને રુચી ન હેાય