________________
૩૮૧
જીવે તિર્થંકરની, કેવળીની કે સદ્ગુરુની વાણી કંઈક ભવામાં સાંભળી તેા હશે, પણ માત્ર કાનના રસીયા થઈને સાંભળવામાં ભવની કિટ ન થાય. સાંભળ્યું, ટનનાટન, વિચાયુ" મણુના મણુ, પણ આચરણમાં ઉતાયુ નહી. એકે કણુ, એટલે જન્મ મરણના ફેરા ટળ્યા નહી..
નિષધકુમારે ઉલ્લાસપૂર્વક વાણી સાંભળી. એને એ વાણી રૂચી. અને દેશ વિરતીપણુ સ્વીકારવા તૈયાર થઈ ગયાં. સત્યવ્રત લેતાં મુશ્કેલીઓ આવશે તે શું કરીશ ? એવા વિચાર નથી કર્યાં. વૈભવ કરતાં અનેકગણી આત્માની કિંમત સમજાણી છે. જ્ઞાની ભગવંતા કહે છે કે વૈભવના અંજામા સુખામાં અંજાશે। નહી'. એ સુખા તમારા નેતર્યા આવે નહીં.. તમારા માંધ્યા બંધાય નહી. તિજોરીમાં ભરેલું નાણુ' કયારે ચાલ્યુ' જશે એ પણ ખખર નહી પડે. આજ છે એ સાહ્યબી કાલે નહાતી અને આવતી કાલે હશે કે કેમ એ પણ ખાત્રી નથી. માટે એમાં સાથે નહી.. આ અલમસ્ત દેખાતા શરીરમાં કયારે રાગ ઉત્પન્ન થશે એ પણ ખબર નથી. સનતકુમાર ચક્રવતી'ની કેવી સ્વરૂપવતી કાયા કે જેની દેવલાકમાં પણ પ્રશસા થઈ. એ કાયામાં એકી સાથે ૧૬ રોગ ઉત્પન્ન થઈ ગયાં. જેને વફાદાર માન્યાં હોય એવા પુત્ર એવફા નીવડી જાય. જ્યાં અનેક આશાની ઈમારત ચણી હતી ત્યાં નિરાશા મળે. અણુધારી ઉપાધિ આવી જાય. અને ધારેલી ધારણાઓ ધુળમાં મળી જાય. એટલે જીવન ઝેર જેવું બની જાય. જીત્રન અકારૂ' લાગે. અને ઝેર પીને મરી જવાનુ` કબુલ કરે. આશા રાખી તેા નિરાશ થવું પડયું ને ? જ્ઞાની પુરૂષા કહે છે. પુદ્દગલ દગાખાર છે, છતાં પણ જીવને એના રાગ છુટતા નથી. પૌદગલિક પદાર્થોં પ્રત્યેના અત્યંત રાગ છે, ત્યાં સુધી ગાઢ મિથ્યાત્વ છે. પુદગલ પ્રત્યેના થોડા રાગ છે. અને વીતરાગમાગ પ્રત્યે પણ કઈક રૂચી અને સંસારના સુખ પ્રત્યે અરૂચી થાય ત્યારે સમજવુ કે મિથ્યાત્વ મરી ગયું છે.
""
સંસારના દુઃખ તે સૌને અળખામણા લાગે.” सबे जीवा सुहसाया दुक्ख पडिહીં '' સર્વાંને સુખ ગમે છે. દુઃખ તેા શું, દુ:ખની આગાહી પણ ગમતી નથી. પણ જેને વીતરાગ મા રૂચે છે તેને સૌંસારના સુખ ભયાનક લાગે છે. તમે કહેશે. કે, સુખ તેા અમને બહુ ગમે છે. તેને ભયાનક કેમ. કહેા છે? ભલા ભાઈ, તને સારૂં' લાગે એટલું સારૂ જ હેાય એવું થાડુ' છે. દારૂડીયાને દારૂ પિવામાં આનંદ આવે છે. માંસાહારીને માંસ ખાવામાં, અનાચારીને અનાચાર કરવામાં, ચારને ચારી કરવામાં આનંદ આવે છે. સુખ લાગે છે. એટલે એને તમે સારૂ કહેશે ? એમ ભૌતિક સુખ તમને સારૂં' લાગતું હાય, એનેા તમને રાગ હાય, પણ જ્ઞાનીએ તા એ રાગને ભયાનક કહે છે. માટે એ સુખની લાલસા, વાસના છેડા અને વીતરાગના માર્ગ પામવાની ઈચ્છા કરી,