________________
3:3
પાસેથી નીકળ્યા. તેમાં ખાજરાના ડુંડા, લીલા સાંઠા, પાંક વગેરે પૂછ્યા વગર લઈ તેવુ તે ચેરી છે. પાપ છે. કોઇના ખિસ્સામાંથી પૂછ્યા વગર પૈસા લઈ લેવા. કોઈને ત્યાં ગયા, મુખવાસની ડીસ પડી છે. પૂછ્યા વગર સેાપારી ખાવા માંડે તે પણ ચારી છે. કાગળ-પેન પણ જ્ઞા લઇને વાપરવા જોઇએ. ખીચારી કરનાશ નાના ચાર છે. અને મેાળી ગાદી પર એસી માળા દિવસે લૂંટનારા મોટા ચાર કહેવાય ને ? પાતાની જાતને ખાનદાન, કુળવાન, ગુણુવાન ગણાવનારા કેવી ચારી કરે છે? પાછા શું ખેલે કે અત્યારે આવી ચારીમાંથા કોણુ મરે છે? દુનિયામાં આમ જ ચાલે છે. દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવથી ચારી થાય છે. દ્રવ્યથી સેનું, ચાંદી, રૂપિયા વગેરેની ચારી કરવી તે. ક્ષેત્રથી ખેતરમાંથી, ખળામાંથી, ઘરમાંથી વસ્તુ ઉપાડી જવી તે. અમુક દેશમાં એવે રિવાજ હતા કે કોઇની કાંઇ વસ્તુ અથવા પસ પડી જાય તેા જે જગ્યાએ પડી ગયુ. હાચ ત્યાંથી જ મળી જાય એક માણસે રાડ પર ચાલતાં પાકીટ જોયું. કેનુ પડી ગયું હશે એમ વિચારી એણે લઈ લીધું કે માલિક મળશે તે આપી દઈશ તપાસ કરતાં પકડાઇ ગયા. એને રાજા પાસે હાજર કરવામાં આન્યા. કહે છે, મેં તે ઘરાક મળી જાય તેા દેવા માટે લીધેલું છે. રાજા કહે છે, કયા હાથે લીધું? જમણા હાથે. ખભેથી જમણેા હાથ કાપી નાંખ્યું. પરસ્ત્રી સામે વિકારી દૃષ્ટિથી જુએ તે આંખમાં ધગધગતા અંગારા ભરી દે. પરસ્ત્રી ગમન કરે ને ખબર પડી જાય તા તાપના ગાળે ઉડાડી દેવામાં આવે.
ચારી કરનારની પ્રતીતિ રહેતી નથી. તે કોઈના વિશ્વાસપત્ર અની શકતા નથી. તમારા પેાતાના જ દીકરા હાય. તમારી મિલકતના વારસદાર હાય, એ ૨૦ તાલા સેતુ ચારી જાય, તેા એના વિશ્વાસ આવશે ? વિચારો. પુત્ર એવા નહાતા પણ સબફેર થયા છે. એ લઈને ભાગી જાય તાય ચિંતા થાય. સેનુ જોઇને કોઇ મારી નાખશે છાપામાં જાહેરાત કરી. આવ્યા પછી સમજાવા. આ બધું તારૂં' જ છે. તું શા માટે આવું કરે છે? તું આવું કરે છે તેા સમાજમાં, કુટુંબમાં તારા કોઈ વિશ્વાસ નહિ કરે. તારે કયાંય ઊભા રહેવાનું સ્થાન નહિ રહે. હળવે હળવે આવી ચારી કરવાની કુટેવ ઘર કરી જાશે.
?
એક એકરા હતા. તળાવે સ્નાન કરવા જાય. બાજુમાં તલના ખળા હતા. નાહીને સીધે। તેમાં આળેટી પડે. આખા શરીરે તલ ચોંટી જાય. ઘેર જઈ ખંખેરે. મા પણ આનંદ પામે અને બન્ને જણા ખાય. ખળાવાળાને એમ કે છેકરા છે, રમત કરતા હશે. આમ કરતાં માટેા થતાં તિજોરી તેડતાં શીખ્યા અને માટી ચેરી કરતાં પકડ ઈ ગયા. કાંસીની સજા થઈ. તેની 'તિમ ઇચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એણે કહ્યું . મારી વિધવા માતાને મળવુ' છે. માતાને એલાવે છે. માતા આવે છે, પુત્ર કહે છે, ખા, તું આવી ! મારે તને છેલ્લે ભેટવુ' છે. નજીક જઈને નાકે
૫૦