________________
VY
એથી છટકુ છારી લે છે. લેહીની ધાર થાય છે, માતા કહે છે, મરતાં મરતાં પણ સરખા ન રહ્યો! ખૂબ ગુસ્સે થઈ જાય છે ત્યારે પુત્ર કહે છે માતા, મે' જરાય ખાતુ કયુ" નથી, પ્રથમ તલ ચેરીને લાવ્યા ત્યારે તે એ તમાચા માર્યાં હોત તા હું માત્રે દર પહોંચ્યા ન હાત. તારૂં' પણ અનુમાન્નુન હતુ. એટલે મારી આજે આ દશા થઈ. સારા સંસ્કારનું સિંચન કરવુ' તે માતાપિતાનું' કામ છે. પાંચ રૂપિયા બાળકના ખીસ્સામાં જોઈને અમે તેા તને ચાર-છ આના જ આપીએ છીએ, આ કયાંથી લાવ્યે ? જ્યાંથી લાવ્યા હૈાય. ત્યાં પાછા મૂકી આવ મારા ઘરમાં આ નહીં ચાલે.” જરા કડક પગલા તા ટેવ સુધરી જશે. ખારીમાં ઉભેા હોય, નીચે કરી ચાલી જતી હાય, ત્યાંથી સીસેાટી વગાડે, સીસકારી કરે, કરીએ સાથે વાતા કરતા હાય તા તમે કહી શકે! ખરા ! જન્મ દીધાથી કામ પતી જતું નથી પણ ખાળકામાં સુંદર સંસ્કારનું સીંચન કરવુ જોઇએ જો સંસ્કાર સારા નહિ હૈાય તે, તે જ્યાં ત્યાં નજરને દોડાવશે. જા સ્વરૂપવતી નારીને જોશે તે ત્યાં જ નજર ચેાંટી જશે. રેડિયામાં ગીત આવતુ. હાય તા તરત થાય કે કાણુ ગાય છે ? સીનેમાની એકટ્રેસ નીકળતી હોય તે રસ્તા પર કલાક બે કલાક ઉભા રહે ગરમી ગાવા જાય. ભવાયાના નાટક જોવા જાય, પણ ઉપાશ્રયમાં તીથંકરની જય બાલતા શરમાતા હાય ને ગરમીમાં તાલી પાડી મેાટા રાગડે ગાતા હૈાય છે. તાલી પાડતાં, ઠેસ મારતાં વાયુકાયની તથા ત્રસકાયની હિંસા થાય છે. હિં સાકારી કાય માં જેના ભાગ લઈ શકે? જૈનના સતાના ગરમી ગાવા જાય? છકાયનું જ્ઞાન છે?
રાજાના કાયદાનું ઉલ્લંઘન કરનાર ચાર કહેવાય છે. માનનાર ચાર છે. શીતળા સાતમ, પેાષી પૂનમ, દીતવાર આ દર્શન તા કેવુ... ચેખ્ખું દશન છે. એમાં ર્હિંસાને કયાંય તા એમાં કોઈ ગુમાવતું નથી. બાળકને પણ નાનપણથી સારા સ`સ્કાર આપેા. એક દશકાની પ્રભાવના હતી ને ચાર દશકા લઈ આવ્યેા. તે એને પૂછે કે આ કયાંથી લાવ્યા ? એકવાર પાછલે બારણેથી વંડી ઠેકીને લાવ્યે. એમ કહે ત્યારે કહે કે જા પાછા દઈ" આવ. કાન પકડીને ઉપાશ્રયમાં આવે ને પાછા દેવરાવે તે ફરી એ ચારી નહિ કરે. એ પૈસાની દાતણની એક સેાટી આવે ને ત્રણ લઈ આવે તે તમે ખુથી થાય ને? મેટો છોકરો નમાલા ને આ કેટલે પાણીદાર છે! શાકમાં પણ એ રીંગણા ચારી વધારે લાવે તેા શાખાથી આપે. આવી નાની ટેવામાંથી બાળકોને નહિ વારા તા નાની ટેવેા દૂધમાં તેજાની જેમ ફાટી જશે. આવા ખાળા પાણીદાર અને પાલિટિકલ નહિ પણ માયાવી છે. આત્માનું અધ:પતન કરનાર છે. ઢાંશિયારી કરતાં ફીશીયારી નીકળી જશે જ્યાં સરળતા છે ત્યાં ધર્મ ટકે છે. માટે લુચ્ચાઈ અને ગાઈને ડો. મકાનમાં, જમીનમાં ખાટા હુક લગાવી લેખ કરાવે.
તેમ ભગવંતની આજ્ઞા નહિ વ્રત જૈના કરે? ના. જૈનસ્થાન નથી. સારાના સ`ગ કરા