________________
૩૮૭
થયું. એક વચનમાં પાંચ ઇવેની હત્યા થઈ ગઈ. માટે વચન બેલતાં પહેલાં ખૂબ વિચાર કરે. કેઈની રહસ્યની વાત ખુલ્લી કરવી નહીં. એમ સદારમંતભેએ એટલે પુરૂષ પિતાની સ્ત્રીના અને સ્ત્રીએ પિતાના પુરૂષના અમે ખુલ્લા કરવા નહીં. સ્ત્રીનાં અમે ખુલ્લા કરતાં કે કરૂણ અંજામ આવ્યું. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તે સત્ય વ્રતનું આચરણ કરવું. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન નં.૬૫
ભાદરવા વદ ૧૪ શનિવાર તા. ૮-૯-
નાથે સિદ્ધાંતથી સમજાવ્યાં. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં સત્ય વ્રતની વાત ચાલી રહી છે. સત્ય વ્રતનું આરાધન કરનારની વાણીમાં કઠોરતા કે કટુતા ન હોય. ભાષામાં મધુરતા, મૃદુતા, સાત્વિકતા અને નમ્રતા હોય. વિચાર અને વાણીમાં જ નહિ વતન પણ સત્યમય હેય.
સત્ય એ અંતરચક્ષુ છે. સત્ય વિનાને માણસ આંધળે છે. લાકડા યા પથ્થરના ટુકડા સમાન છે. સત્ય સમુદ્રથી ગંભીર છે. મેરૂથી મહાન છે. સૂર્યથી તેજવી છે. ચંદ્ર અને ચંદનથી શીતળ છે. સાધુ સર્વથા પ્રકારે જુઠું ન બેલે. કર્કશકારી, પરજીવને પીડા આપનાર નિશ્ચયકારી ભાષા સાધુ બેલે નહિ.
જુઠું બેલીને પ્રિય થવાને વિચાર કદી ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે, જાતે ના લે કઈ ચીજ, કદી જે આપે તે લેનારા
આ છે અણગાર અમારા. જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા,
આ છે અણગાર અમારા. સાધુ બીજાને પ્રિય થવા માટે પણ અસત્યને આશરે લેતાં નથી. પ્રસંગ પડે ત્યારે બેલવાની ખાસ જરૂર લાગે તે સત્ય બેલે. તેમાં પણ કેઈને નુકશાન પહોંચે તેવું હોય તે મૌન રહે “વચન રતન સુખ કોટડી, ચુપકર દીજે તાળ, ઘરાક હોય તે ખેલીએ, વાણી વયન રસાળ.”