________________
ર
વસ્તુ વેદનાના ઉદય વખતે સહાય નહિ કરે. પાંચ ડીગ્રી તાવ આવ્યે હોય ને હીરાના હાર પહેરાવી દીા તેા ઉતરી જશે ? કેન્સરના દી સેાનાના હાર પહેરી હયે એટલે કેન્સર મટી જશે? “ના” દર્દી વખતે પૈસા સહાય નથી થતા, છતાં પણ પૈસા માટે કેટલું કરે છે? જુહુ ખેલવામાં પાવરધા અને ધમ કરવામાં લાપરવાહ છે. પણ માહના અંધારા પથરાશે પછી ન્યાય ચુક્ત માગ દીઠી અદીઠા થઇ જશે. ફરી ફરી આવું શાસન મળવું મુશ્કેલ બનશે. હસતાં હસતાં પાપ કરી છે, પણ જ્યારે એનું પરિણામ ભેાગવવુ' પડશે ત્યારે આંખમાંથી ખારમેર જેવડાં આંસુડાં પડશે.
આંબાના વૃક્ષ પર ફળ આવ્યાં એ કાચાં છે ત્યારે ખાટાં છે. પછી તુરા લાગે અને જ્યારે સાવ પાકી જાય ત્યારે એ મીઠાં લાગે, પણ પાપ રૂપ વૃક્ષના બી વાવતી વખતે કદાચ ક્ષણિક મીઠાં લાગશે, પણ એ ફળ પાકશે ત્યારે કડવા ઝેર જેવા લાગશે. તે પાપ કરવા જેવા કે છેડવા જેવા ? પણ જીવ અનાદિ કાળથી વે—ઝેર—ઈર્ષા—નિંદા-કુડકપટ-ઇંગા-પ્રપંચ, એમાં જ દેવાઈ ગયા છે. જેમ પેલેા કુલ્ફી મલાઈવાળા હમેશાં કુલ્ફી વેચવા જતા. પેટીમાં કુલ્ફી ભરીને ખલે મૂકે. એવા મીઠા ટહુકો કરે કે, લેવી કુલ્ફી મલાઇ ! આમ એ કાયમ માટે ટેવાઈ ગયા હતા. એક વખત એના સગામાં કોઈકનું મૃત્યુ થયું. આ ભાઈ આભડવા ગયા. નનામી ખભે ઉપાડી. એમાં રાજની ટેવ માફક ખાદી ગયા—લેવી કુલ્ફી મલાઈ ! બધા કહે અરે ભાઈ, આ શું? તેા કહે, રાજની ટેવ. એમ આ અનાદિની પાપ કરવાની ટેવ પડી ગઈ છે. પણ એનું પરિણામ આવશે ત્યારે તમારૂ' કાણુ ? ચક્રવતી ને છ ખંડનુ` રાજ્ય-૨૪૦૦૦ સ્ત્રીએ કે ૩૨૦૦૦ મુકટબધી રાજાએ હતા, છતાં નકે જતાં કાઈ બચાવી શકયુ' ? જે સ્ત્રી માટે કાળા ધેાળા કર્યાં, રાગનાં રમકડાંને ખવરાવ્યુ–પીવરાવ્યું–પહેરાવ્યુ–ઓઢાડયુ, એના માટે લખલૂટ પાપ કર્યાં, પણ જ્યારે કેન્સરનું દર્દ થાય, ભય કર વેઢના થતી હાય, ગળેથી ટીપુ પાણી પણ ન ઉતરતુ હાય, કાળી ખળતરા થતી હાય, રાડ–બૂમ કરતા હોય ત્યારે શું સ્ત્રી આ દુઃખમાં ભાગ પડાવશે?
સગી ૨ નારી-એની કામિની, ઉભી ટગમગ જોવે, આંસૂડે ભીંજાડે વસ્ત્ર ઉરના, ધ્રુસકે ધ્રુસકે રાવે, ....એક ૨ દિવસ એવા આવશે !
અનાથી નિગ્રન્થને જ્યારે વેઢના આવી ત્યારે એની પાસે બધાં સાધના હતાં, જેની જોડી ન જડે એવા ધન્વંતરી-વૈદ્યો હતા, છતાં તે દર્દ દૂર ન કરી શકયા. મા-ખાપ લાગણી પ્રધાન હતા. રાજમાં દ્રવ્ય ન્હોતુ એટલુ' એના પિતાની પાસે ધન હતુ, અને એ બધુ જ ધન પુત્રને કોઈ સાજો કરે તે આપી દેવા તૈયાર હતા. ભાઈ ડ઼ેના પણ અનુકુળ હતાં, પત્ની પણ આજ્ઞાંકિત હતી. ખાવામાં-પીવામાં, ન્હાવા ધાવામાં ફે શણગાર સજવામાં