________________
પર
કદી કેાધ કરતા નથી. કોષ એ બહુ ખરાબ છે. કેવી વેર થાય છે. વેરથી વેર વધે છે. મારે કોઈ સાથે વેર કરવું નથી. હું બધાને માફી આપવા વાળે અને રોજ પ્રતિકમણું કરનાર હું વેર કરૂં? જે તમારે ઉંચે આવવું હોય તે આ નિર્ણય કરી કષાયને છોડે. કોઈના દિલને દુભાવવું તે ભાવ હિંસા છે. ક્ષણે ક્ષણે પિતે પિતાનું ખૂન કરે છે. કષાય કરે એ ભાવ હિંસા છે. ભાવ હિંસાથી બચે. પહેલા વ્રતના પાંચ અતિચાર છે. “બધે -વહે-છવિ છેએ-અભારે–ભરૂપાણ-છેએ” આ અતિચાર જાણવા ખરા છતાં આચરવા નહિ. બધે એટલે કોઈ જીવને તાણીને બાંધ્યા હેય. તમારે ત્યાં ગુમાસ્તા હોય અને ટાઈમ પૂરો થાય છતાં કામ કરો. અને કહે કે આટલું કામ કરીને જા અને તે આ કામ નહિ કરે તે નેકરીમાંથી છૂટો કરી નાખીશ. આમ ધમકી આપે છે. ઢોર આદિને બાંધીને રાખે તેમાં પણ બંધે” નામને અતિચાર લાગે છે. જે સમજીને સુધરશે તેને લાભ થશે. ભાજી ભાજીના ભાવે વેચાશે અને હીરે હીરાના ભાવે વેચાશે. બધાને વશ કરવા હોય, આત્માને ઉદ્ધાર કરે છે તે ક્ષમા રાખે. દ્રવ્ય હિંસા તથા ભાવ હિંસામાંથી બચાય તેટલું બચો. વળી ભગવાન શું કહેશે એ અધિકાર અવસરે.
I
-
-
-
વ્યાખ્યાન નં૫૯
ભાદરવા વદ ૮ રવિવાર તા. ૧૨-૯-૭૧
બે પ્રકારના ધર્મ છે. (૧) અણગાર ધર્મ અને આગાર ધર્મ. તેમાં આગાર ધર્મની વાત ચાલે છે. (૧) મટકી હિંસા ન કરવી (૨) મોટું જુઠું બોલવું નહીં (૩) મટી ચેરીન કરવી. (૪) પરસ્ત્રીગમન ન કરવું. (૫) પરિગ્રહમાં મર્યાદા કરવી, આ શ્રાવકને ધર્મ છે. હિંસા છે, ત્યાં કુરતા છે, નિષ્ફરતા છે. હિંસા કરવાથી આત્માને કર્મ બંધન થાય છે. હિંસા કરવા જેવી નથી. તમને તમારે બચાવ કરે ગમે છે. એમ પ્રાણીઓને પણ પિતાને બચાવ કરવે ગમે છે. મત કોઈને પ્રિય નથી. કેઈ ગળું દબાવે તે રાડ પાડે છે અને બચાવે બચાવ કરે છે. તને દુઃખ ગમતું નથી, તે બીજાને કેમ દુઃખ પહોંચાડે છે? સુખ દેવાથી સુખ મળે છે અને દુઃખ દેવાથી દુઃખ મળે છે. જ્યારે જ્યારે જેવી કરણી છવ કરે છે તે તેને બદલે જીવને મળી શકે છે.
જેવી કરે છે કરણી, તેવી તુરત ફળે છે, ભલે ભલા બુરાને, અહીને અહીં મળે છે,