________________
હા
કરે અને કેવા ધંધા કરે છે! કાઈ ન મળી કે ભ'ગડી સાથે ચાલે છે! શ'કરલાલને તા એવી શરમ આવી કે હવે આમાંથી નીકળવું કેવી રીતે? શંકરલાલની વાતા થવા લાગી. તે કાંઇ મેલ્યા વિના ચાલતા થયા. પણ ચારે ને ચૌટે, શેરીએ અને બજારે ગેારમહારાજને હવે તે ગામમાં નીકળવુડ પણ મુશ્કેલ થઇ પડયું. નિંદા કરવી બહુ ખરામ છે. નિંદા કરવાથી કેટલા કમ બંધાય છે. તારાથી નિંદા કર્યા વિના ન જ રહી શકાતુ હાય તા સ્વનિંદા કર. બીજાનું ખરામ ખેલે છે. પણ તું કયાં સર્વાંગુણુ સ'પન્ન છે! બીજાની નિદા કરવાથી શે। લાભ મળવાના ? ઘરખેાદા બહુ ખરાખ છે. છોકરા દાટીયા હાય તા ઉખાડી નાખે છે એમ એવી પ્રકૃતિના જીવા પશુ દટાયેલા પડને ઉખેડે છે. જે નિંદા કરે છે. પીઠ પાછળ આલે છે, એ વિષ્ટા ખાનાર ભુંડ જેવા છે. તમારા જીવનમાં એક ગુણ કેળવા કે મારે કાઈની નિંદા કરવી નહિં. ઘણાં તે સાધુ સંતાની નિંદા કરવી પણ ન ચુકે. પચાસ માણુસ બેઠા હોય અને એમાંથી એક એક ગુણ લે તે પચાસ ગુણ આવે, પણ પચસમાંથી એક એક અવગુણ લે તે પચાસ અવગુણુ આવે છે. સારૂ લેવુ કે ખરાબ લેવું એ તમારા હાથમાં છે. ગુણગ્રાહી અનેા. એકનાથની વાત આવે છે. એકવાર તે સ્નાન કરીને બહાર આવે છે ત્યાં એક ગુંડા તેમના પર થુ'કે છે. એમ કરતાં સે વાર થુંકે છે ને સેા વાર નહાવા જાય છે. પછી પેલે ગુડા કહે છે. તમારી પર હું' સે। વાર શું છતાં આપને ગુસ્સે કેમ ન આવ્યે ? “ ત્યારે એક્નાથ કહે છે તારા પાસે માલ હોય તે તું ખતાવે. મારે મારા સ્વભાવ શા માટે ગુમાવવા જોઈ એ.” તે પછી તે શુડ સુધરી ગયા. શાકરલાલને લેાકેા ધુતારા અને પાજી કહે છે. દરબારમાં પણ ત્રણ દિવસથી ગયા નથી. અ ંતે રાજા સુધી આ વાત પહોંચે છે. રાજા માની શકતા નથી કે શંકરલાલ આવે! હાય. તેથી દરબારમાં તેને મેલાવે છે અને રાજા પુછે છે કે સત્ય હકિકત શી છે? અને આ માઢું કેમ લેવાઈ ગયું છે ? પછી શાંકરલાલ કહે છે. હું ભંગડીને એળખતા નથી. અને એણે મને સ્વામીનાથ કહેંચે.. તરત રાજાએ હુકમ કર્યાં, જાવ ભગડીને ખેલાવે, તરત ભંગડી ને હાજર કરી, તેને રાજાએ પુછ્યું: આ શરલાલ સાથે તારે શું આડા સંબંધ છે ? સાચી વાત કર, નહિ તે ખરાખર શિક્ષા કરીશ. લંગડી કહે છે કે આ શંકરલાલ પવિત્ર માણસ છે. મારી સાથે તેને કેવી રીતે સંબધ હાય આ સાંભળી રાજા પૂછે છે : તા પછી સાંકડી ગલીમાં તે સ્વામીનાથ કેમ કહયું ? “ સાહેબ! તે દિવસે હું વાળતી હતી ત્યાં શંકરલાલ નીકળ્યા અને હું' સાવરણ્ણા લઈને ખાજુ પર ઉભી રહી છતાં મને ન કહેવા જેવા શબ્દો કહયાં અને ખુબ ગાળા દીધી. તેથી તેમની શાન ઠેકાણે લાવવા, ક્રોધ ચંડાળ છે. હું પણ ચંડાળ જાતની—તેથી મેં ક્રોધને સ્વામીનાથ કહુ. ખાકી શંકરલાલ સાથે મારે બીજો કોઈ સંબંધ નથી. અને આ સિવાય બીજી કોઈ વાત નથી.” ભંગડીનેા પ્રત્યુત્તર સાંભળી શંકરલાલને પણ લાગ્યું કે આ લંગડીમાં કેટલુ જ્ઞાન છે! ખરેખર ક્રોધ ચડાળ છે. મારે તેનું શરણુ ન લેવુ જોઈ એ, શંકરલાલ સુધરી જાય છે. ફરી જીંદગીમાં