________________
o
“લાભાલાભે સુહે હે, જીવીએ મરણે તહા,
સામે નિંદા પસંસાસુ, તહા માણવમા” દરેક ઉપર મિત્ર ભાવ રાખે. કોઈ મારે દુશ્મન નથી, આ સમભાવ કેળવે. ઝાંપામાં કાંટા પડયા હોય અને ચાલ્યા જાવ તે પગમાં વાગી જાય. પણ દી લઈને જાય તે દી કાંટાને દેખાડે અને જગ્યાને પણ દેખાડે. સમજણે હોય તે ખાલી જગ્યામાં પગ મૂકી ચાલ્યો જાય. શાસ્ત્ર પણ બધું બતાવે છે. શાસ્ત્રને સહારો લઈને કરવા ગ્ય અને નહીં કરવા ચોગ્ય કાર્યોનું જ્ઞાન કરે. જ્ઞાન રૂપી દી હેય તે એ સમજાય કે અહીં પગ મુકવા જેવું નથી. બલવામાં પણ વિવેક આવે. આ છોકરીને આવડી મટી કરી છે તે મારી પાસે બે ચાર મુરતીયા છે. જોઈએ એવા બતાવી દઉં, આવું બેલવાથી પણ પાપ બંધાય છે. પણ ઘણું આવા ઘર મંડાવનાર છે. કેઈ મકાનના દલાલ છે. આટલે માટે હેટ પડે છે તે બિડીંગ બંધાવી લે ને? ઘણું આવી સલાહ આપનાર હોય છે.
વશ કર હારી જીભડી અનથી દંડે, કાજ ન સીઝે આપણું તું શીદને મંડે, જેથી લાગે પાપ તેથી અળગા રહેજે, ધર્મ ધ્યાનની વાતમાં તું વળગે રહેજે, પિતાથી પળતું નથી ને પારકું તું કયાં લહે, પ્રકાશસિંહ વાણી વદે કે તારા કર્યા તું સહે?
જે બોલવાથી પાપ કર્મ બંધાય છે. એવું ન બોલ. કેટલાય એમ બેલે કે આ ભાઈને ત્યાં યુવાન પુત્ર મરી ગયેલ છે અને છોકરાઓને સ્વામી-વાત્સલ્યમાં જમવા મેકલે છે? થોડા દિવસ પણ શેક પાળે નહિ! આવું બેલવાથી ભાત-પાણીની અંતરાય પડે છે. એ પહેલા વ્રતને અતિચાર છે. અતિચારનું સ્વરૂપ પણ સમજવું જોઈએ.
આ અતિચાર જાણવા એગ્ય છે, પણ આદરવા ગ્ય નથી. પ્રથમ બંધ અતિચાર છે. બધે એટલે ત્રસ જીવેને ગાઢ બંધનથી બાંધવા તે કોઈ પણ જીવને પશુ હોય કે માનવ પિતાના ઈચ્છિત સ્થાને જતાં તેમને અટકાવવા તે બંધ અતિચાર છે. નેકરને ટાઈમ પ થઈ ગયે હેય અને તેને ઘેર જવાની ઈચ્છા હોય છતાં ધમકી આપીને તેને ન જવા દે, તેને નેકરી કરવાની ગરજ છે, અથવા તે ગરીબ છે, એમ વિચારી તેની ગરીબાઈને લાભ ઉઠાવે, મર્યાદાથી વધારે કામ તેની પાસે કરાવવું તેથી પણ બધ” નામને અતિચાર લાગે છે.
વહે” એટલે કે ત્રસ જીવને વધ કરો અથવા તેને માર માર. ચામડાની વસ્તુઓ જે અતિ સુંવાળી અને ચમકતી હોય છે તે તરતના જન્મેલા અથવા ગર્ભમાં રહેલા
જીવતાં વાછરડાનું ચામડું ઉતારી બનાવવામાં આવે છે. આવી ચામડાની વસ્તુને વેપાર કરનારને અને આવી વસ્તુ વાપરનારને પણ આ અતિચાર લાગે છે. ઘણા સીધી રીતે