________________
૩૮
વાત કહે છે. પંદર લાખ રૂપિયાનું રત્ન છે. તને અડધા ભાગ આપીશ, પણ તું કાઢી આપ આ સાંભળી ભરવાડની દાનત બગડે છે. અને તે બ્રાહ્મણને કહે છે કે કાઢયા પછી મને ગમે તે તને આપીશ, તારે કાંઈ ખેલવાનું નહીં અને કાગળ પેન્સીલથી લખાવી લીધું. ભરવાડ તા કુવાથી પરિચિત હતેા. ઘેાડીવારમાં ખક બહાર કાઢી દીધી. અને અદકને પછાડીને રત્ન કાઢી લીધું, ઠીકરા બ્રાહ્મણને આપી દીધાં. આ બ્રાહ્મણ તા રાવા માંડયેા, કરગરીને હે છે. તું મને ભિખારી ન બનાવ. મને થાડું દે, પણુ ભરવાડ સમજતા નથી, બ્રાહ્મણુ ઘરે જાય છે. ઘણા વખતે પાતાનાં પતિને જોચે, પણ અરે આ શુ? આપની પાસે કાંઈ ન મળે? કપડાં પણ કેવા ગદા છે? જમવા બેઠો પણ કાંઈ જમી ન શક્યા. છેકરા આવ્યા અને કહે અમારે માટે શુ લાવ્યા ? તા કહે છે, કાંઇ નથી લાગ્યે. તેની પત્ની તેને આશ્વાસન આપતાં શું બન્યુ તે પુછે છે. બ્રાહ્મણ બધી હકીકત કહે છે. છેવટે ન્યાયાધીશ પાસે પહેાંચ્યા. કેસ ચાલે છે. ભરવાડના પગ તા જોરમાં છે. ન્યાયાધીશે કહ્યું, લખ્યું વહેંચાય માટે તું તારા ઠીકરા લઈ જા. કોર્ટના પગથીયે એસી બ્રાહ્મણુ ખુખ ડે છે. ત્યાંથી એક એરીસ્ટર નીકળ્યાં. બ્રાહ્મણના રૂદનને જોઈ તેને દયા આવી. એટલે બ્રાહ્મણુ પાસે આવે છે અને રડવાનું કારણ પૂછે છે. બ્રાહ્મણ બધી હકીકત કહે છે. મારા કમ' ફુટી ગયાં. પેલું રત્ન ભરવાડ લઈ ગયા, અને ઠીકરા મને મળ્યાં. પેલા વકીલે લખાણ ક્ષેત્રણ વાર ખરાખર વાંચ્યું અને ઘેડ બેસાડી પછી ભરવાડને મેલાન્યા. એક માજી રત્ન મુકયું. અને બીજી બાજુ ઠીકરા મુકયાં અને કહ્યું : આ બેમાંથી તને શું ગમે છે ? ભરવાડે રત્ન સામે આંગળી કરી એટલે બેરીસ્ટરે કહ્યુ, જો આમાં લખાણ છે કે ‘મને ગમે તે તને આપુ” તને રત્ન ગમે છે. તે આ રત્ન બ્રાહ્મણને આપી દે. આ ન્યાયાધીશની બુદ્ધિને સૌ ધન્યવાદ આપવા લાગ્યા. અને બ્રાહ્મણુને પેાતાનું રત્ન મળતાં તેમનેા આભાર માની ખુશ થતા તેને ઘેર ગયા. તમારે સુખ જોઈએ કે દુઃખ ! જો તમારે સુખ જોઈતુ હાય તા ખીજાને સુખ આપેા. તા તમને પણ અવશ્ય સુખ મળશે. એક માખીની પાંખ પણ તમને બનાવતા આવડે છે? “ના” તે માખીને હણવાના તમને શે। અધિકાર છે? વાવ્યાં તેવાં લણવાનાં છે. વેયુ” તેવું વીણવાનુ' છે, અને કર્યું. તેવું પામવાનુ' છે.
વ્રતના રક્ષણ માટે અતિચારા ખરાખર જોઈ જવા જોઈએ. પુલ બનાવનાર પુલમાં છિદ્ર પડયું' નથી તે વારવાર તપાસ કરે છે. એમ જીવનમાં ક્યાંય છિદ્ર પડયુ નથી એ જોવું, એનું નામ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ વ્રતના છિદ્રને ઢાંકે છે. પ્રતિક્રમણમાં પહેલા પાઠમાં જ બેલા છે. ને-જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અતિચાર ચિંતવનાથ” કરેમિ કાઉસ્સગ, નાના છિદ્રને જો સીમેન્ટથી છાંદી દેવાય તે માટુ' ગામડુ' પડતુ નથી. એમ જીવનમાં થતી ભૂલેલાને સુધારી લેવાય તેા ભૂલાની પરંપરા અટકે છે,
પહેલા વ્રતનુ' વિશેષ વિવેચન અવસરે કહેવાશે.