________________
તે પૈસા જ ચાલ્યા ગયા છે, હવે શું કરવું? તને ગંગામાં દવા કહ્યું છે. તું ગંગા નદી બેદી વળે પણ ખજાને ત્યાં ન હોય, તમારે ત્યાં ગંગા નામનું કઈ પ્રાણું છે? કાકા! એક ગાય છે તેનું નામ ગંગે છે. ચાલ ત્યાં અને ગાયના ખીલા નીચે ખેદ. તે ખજાને મળશે. કાકાના કહેવા પ્રમાણે બધું, તે સાત ચરુ ધનના ભરેલાં નીકળ્યાં. શબ્દો તે બધા એ જ છે પણ ભાવ કેવા સમજાવી દીધા? તેમજ સૂત્ર અને સિદ્ધાંત એક જ છે. પણ અજ્ઞાની અવળા અર્થ કરે છે. રમેશને સાચી શાન આવી ગઈ. તેણે કાકાને આભાર મા અને કહ્યું, હવે તમારા કહ્યા પ્રમાણે બધું કરીશ. રમેશે ફરી વેપાર શરૂ કર્યો અને કાળજીપૂર્વક વ્યવસાય કરતાં ખૂબ કમાયે. સુખી થયે. ગમ વિના આગમ અનર્થ કારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. આગમમાં રહસ્ય ભરપૂર છે. શબ્દો છેડા અને ભાવ ઘણું છે. ધર્મના મર્મને કઈક જ સમજી શકે છે. અંદરથી ગુઢ રહસ્યને સમજે તે સુખી થાય છે. જે પહેલેથી માણેકચંદ શેઠ પાસે ગયે હેત તે વાંધો ન આવત. પણ છેલ્લે છેલ્લે પણ ગમે તે સુખી થયો. એમ આખી જિંદગીમાં સમજણ ન પડી તે હવે છેલ્લે છેલવે પણ સદ્ગુરુ પાસે જાવ અને સમર્પણ થઈ જાવ. ગુરુ સાચે રસ્તે બતાવે છે. આત્માનું સુખ આત્મામાં જ છે. દ્વારિકામાં ભગવાન નેમનાથ પધાર્યા છે. તેમની અમૃતમય દેશના છુટી રહી છે. એમનાં વચને સાંભળે એને બેડે પાર થઈ જાય. સદગુરુ અંદરના રહસ્ય બતાવે છે. એ સાંભળીને સુખી થવાય છે. નિષધકુમાર સ્નાન કરીને મુલ્ય ઘણું અને ભાર છેડે એવા દાગીના–વસ્ત્રો પહેરીને તૈયાર થાય છે. તેઓ ભગવાન પાસે કેવી રીતે જશે તે અધિકાર અવસરે કહેવાશે.
-
-
વ્યાખ્યાન નં.૫૦ ભાદરવા સુદ ૧૩ ગુરુવાર, તા. ૨-૯-૭૧
અહિં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પુછે છે, આજે શ મહોત્સવ છે? નવા નવા શણગારે સજીને, સુંદર વસ્ત્રો ધારણ કરીને સૌ આનંદપ્રમોદ કરતાં જઈ રહ્યા છે, આજે શું છે? કૌટુમ્બીક પુરુષ (ચાકર) જવાબ આપે છે તેમનાથ પ્રભુ પધાર્યા છે. લેકનાથ, લેકના હિતના કરનાર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, સ્વ સ્વરૂપને સમજાવનાર, ભુલા પડેલાને પંથ બતાવનાર, મેક્ષના રાહે લઈ જનાર એવા ભગવાન પધાર્યા છે. આ વાત સાંભળી નિષધકુમારના રોમરોમ પ્રકુલ્લિત થઈ ગયા. અને હું પણ જાઉં અને ભગવાન શે માલ બતાવી રહ્યા છે તે જોઈ મારી શક્તિ પ્રમાણે ખરીદી કરૂં” કઈ