________________
L
વાસ્તિકાય, તેમાં પાંચ જડે છે, અને જીવ ચૈતન્ય છે, જીવ સ્વ પર પ્રકાશક છે, જીવસ્વને જાણે અને પરને જાણે. જીવે છે, જીવતા હતા અને જીવશે તે જીવ છે. ૬ દ્રશ્ય છે એમાં પ્રથમના ત્રણ એક છે. પાછળના ત્રણ અનેક છે. આકાશ લેાકાલેાક પ્રમાણે, ધર્મ-અધર્મ, જીવ લેાક પ્રમાણે છે. કાળ અઢીદ્વીપમાં છે. પુદ્ગુગલ પરમાણું આકાશના એક પ્રદેશ પ્રમાણે છે. અનંતા છે. દરેક જીવ જુદા જુદા છે, દરેકના પરિણામ જુદા જુદા છે, ઘણાં માને છે કે જીવ એક છે, અને પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તેમ દરેકમાં જીવનુ પ્રતિબિંબ પડે છે. પણ ભગવાને કહ્યુ` છે કે આ વાત મિથ્યા છે. એક પિતાના બે પુત્ર હાય, તેમાં એક માક્ષમાં જાય છે, ખીન્ને નરકમાં જાય છે. આમ થવાનુ કારણ એ છે કે દરેકના જીવા જુદા જુદા છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી અને પુદ્ગલ રૂપી છે. જેટલું આપણી નજરે દેખાય છે તે બધું રૂપી છે. આત્મા રૂપી છે. ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છેઃ
" नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वियहोइ निच्चा, अज्झत्थ हे निययस्त बन्धो, संसार हेउं च वयन्ति बन्ध. "
આત્મા અરૂપી છે. ઇન્દ્રિયથી પકડાય એવા આત્મા નથી. આત્મા જ્ઞાનગોચર છે, અદ્ભૂત છે. ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે. જીવ જેવા અધ્યવસાય કરે છે તેવાં કમ આંધે છે, કમબંધ એ સ ંસારના હેતુ છે. ક્ષણે ક્ષણે જીવ ભાવ હુંસા કરતા રહે છે. પેાતે પેાતાના જૂની છે તેથી એકેય આંટો ટળતા નથી. પાંચ દ્રવ્ય જડ છે, અને જીવ એક ચૈતન્ય દ્રવ્ય છે. જીવ એ પ્રકારના છે. સ`સારી-સિદ્ધ કમ રહિત, સ`પૂર્ણ ક્રમના જ્યાં વિયેગ છે તે સિદ્ધના જીવા છે અને સ'સારી જીવા કર્યાં સહિત છે.
સસારી જીવેાના એ પ્રકાર છે. ત્રસ અને સ્થાવર. પાંચ એકેન્દ્રિય સ્થાવર છે, અને એઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય ત્રસ છે. શ્રાવકો મહારાજનું વ્યાખ્યાન સાંભળે છે અને મસ્તક લાવે છે. બધાં રંગમાં આવી ગયા છે. મહારાજ ભક્તોની લાયકાતની પરીક્ષા કરવા પૂછે છે; એટલે ભાઈ આ ! પચેન્દ્રિય કોને કહેવાય ? શેઠીયા સુઝાણા. પ્રશ્ન ન પૂછાતા હાય અને સાંભળે જવું તેમાં વાંધા નહિ. પણ હવે શું કરવું? વિચાયુ. હાથીને ચાર પગ અને એક સૂંઢ હાય છે. તેથી તે પાંચેન્દ્રિય હશે. તે તે ખેલ્યા--હાથી પચેન્દ્રિય છે. મડારાજ કહે છે, ચોરન્દ્રિય કેાને કહેવાય ? શ્રાવકે જવાખ આપ્યા, ઊંટને. હાથીનુ તા અઠેગડે સાચું પડી ગયું, પણ આમાં માર્યાં ગપ્પા ! ખેલા ભાઈ એ ! તેઇ ન્દ્રિય કાને કહેવાય ? ‘ઘેાડાને.' જવાબ મળ્યા. વળી મહારાજે પૂછ્યું – એઇન્દ્રિય કોને કહેવાય અને એકેન્દ્રિય કોને કહેવાય ? શ્રાવકોએ જવાબ આપ્યા : મહારાજ! અમારે માથે પાઘડી છે તેથી અમે એઇન્દ્રિય અને તમારે માથે મૂડા છે, તેથી તમે એકેન્દ્રિય. પ્રશ્નના જવામ તા આપવા જોઇએ એટલે આપી દીધા. પણ કેવા વિચિત્ર જવા આપ્યા! મહારાજ કહે, તમારે મૂળથી શિખવા જેવું છે,