________________
દુઃખમાં સુખની કરી કલ્પના દુઃખીયારા થઈ ફરતા, ભવ ભવ કેરી ભૂખ ન ભાંગી ભ્રમણામાં ડગ ભરતા, અમે અંધકારમાં અટવાયાં અને અજ્ઞાને અથડાયા, મદ મત્સર ને માયામાંથી મુક્ત કરે છનરાયા, અમે રાગ દ્વેષથી રંગાયા અને કલેષ ભરેલી અમ કાયા,
મદ મત્સર ને માયામાંથી મુક્ત કરે છનરાયા.” હે જિનેશ્વરદેવ! અમારી અનાદિ કાળથી કેવી બેટી ભ્રમણ છે? જે દુઃખ છે એમાં અમે સુખની કલ્પના કરી છે. દુઃખમાં પીડાની સબળતા હોવા છતાં તેમાં સુખ માન્યું છે. કુતરે હાડકું ચાટે છે. પિતાના જડબામાંથી લેહી નીકળે છે, છતાં હાડકામાં સુખ છે એમ તે માને છે. પોતાના લેહીના સ્વાદને હાડકાને સ્વાદ સમજે છે. પૈસે પરિવાર સ્ત્રી પરિગ્રહ મૈથુન આદિમાં જીવે સુખની કલ્પના કરી છે. કેઈને વધારે સુખી જઈ આવું મને કયારે મળે એવી ભાવના થઈ આવે છે. બીજાના વૈભવની ઈર્ષા થાય છે.
બે મિત્રો હતા. રોજ મને રથ એવા સેવે કે આપણે ત્યાં મોટર હોય, બંગલા હાય, સ્ત્રીઓ હીરાના દાગીના પહેરીને ફરતી હોય છે કે આનંદ આવે ! બંનેએ મહેનત કરી પુરૂષાર્થ કર્યો, અને ભાગ્યે યારી આપી અને બંનેને ઘરે બબ્બે મેટરે આવી, બંગલા બંધાવ્યા. ઘરેણુ વથી સ્ત્રીને શણગારી, અભિલાષા પુરી થઈ. કેમ, હવે તે મજા છે ને ? હવે તે મોટર આવી અને આપણે બંનેને જે જોઈતું હતું તે બધું મળ્યું ! એક દિવસ એક મિત્રે બીજા મિત્રને પૂછયું, પણ પેલે મિત્ર કહે છે. “આમાં શી મજા છે ? મજા તે મને મેટર મળી જાય, તું બસની લાઈનમાં ઉભો હોય અને હું તને બોલાવું મીટર ! ચાલ બેસી જા.” આમ થાય તે મને આનંદ આવે, બાકી આપણને બંનેને સરખું મળ્યું એમાં શું ? ભૌતિક વૈભવમાં છે આવી હરિફાઈ કરે છે. પણ ધર્મમાં હરિફાઈ કરે તે ઉદ્ધાર થાય ઉપવાસમાં, પ્રત્યાખ્યાનમાં, બ્રહ્મચર્યની બાધામાં હરિફાઈ કરે, અંતરને વૈભવ અખૂટ છે તેને ઉઘાડે તે શહેનશાહને વૈભવ પણ ફીક લાગશે. આંતરવૈભવનું દર્શન થયું ત્યારે ચકવતાએ છ ખંડની રિદ્ધિ એક બળખાની માફક ફેંકી દીધી બહારથી ફેંકી દીધું નથી પણ અંદરથી ફેંકી દીધું. જ્યારે અંદરથી વાસના છુટી જાય છે ત્યારે એર આનંદ આવે છે. આંતર વૈભવને મળવનાર મુનિ સર્વાર્થસિદ્ધના સુખને ઉલંઘી જાય છે. આજના સાધુઓને પૂછે, તમને કેટલું સુખ મળ્યું? આત્માને શો અનુભવ થયે? મોટા ભાગનાં સાધકોને અંતર દર્શન નથી થયું, કારણ કે બહારમાં પડી ગયા છે. મારે મેટાની ઓળખાણ, નાણાં પ્રધાનની ઓળખાણુ, મારા વ્યાખ્યાનમાં ડોકટરે આવે અને મારે વકીલ સાથે પણ એટલી જ ઓળખાણ છે. જે તારામાં ધમ પરિણમ્યો હોય તે દેવતાઓ તને નમસ્કાર કરે કે તને મીલ માલીકે, ડોકટર, વકીલે