________________
સરક
નથી જોઈતું. મન કહે છે સીઝન છે, સૌ કરે છે. આપણને શે વધે છે? સૌનું થશે તે આપણું થશે. અંતે બધા કરે એટલે આપણે કવું. તમે પણ આંધળું અનુકરણ કરે છે, પણ અનુકરણ એ મરણ છે. પેલે સજજન ભિખારીને કહે છે, ભાઈ તું જ્ઞાની છે. રોજ સવાર સાંજ બે વાર મારે ત્યાં જમવા આવજે અને એક ઓરડીમાં રહેજે. આખો દિવસ પ્રભુ ભક્તિ કરજે. મારો આત્મા મેહમાં અને કષાયમાં પડે છે. એ તારા જેવાથી પાપમાં પડતે બચશે. પછી સજન પિલા વૃદ્ધને પિતાના ઘેર લઈ જાય છે ને સ્વજનની જેમ સાચવે છે. જીવને અંદરથી સાચી સમજણ આવવી જોઈએ, એ સમજણ વિવેકથી આવે.
જ્યાં વિવેક છે, ત્યાં ધર્મ છે. આ વિવેક ભગવાને બતાવે છે. નિષકુમાર સાંભળે છે, વિશેષ શું કહેશે એ અધિકાર અવસરે.
.
.
=
==
.
વ્યાખ્યાન નં...૫૪
ભાદરવા વદ ૨ સેમવાર તા. ૬-૯-૭૧
ભગવાન નેમનાથ દ્વારિકામાં પધાર્યા છે. અનેક ભવ્ય છે ભગવાનની અમૂલ્ય દેશના સાંભળવા આવ્યા છે. ભગવાન વાણીને ધોધ વરસાવી રહ્યા છે. ભવ્ય જીવે અપૂર્વ ભાવ-ઉલ્લસિત હૃદયે ભગવાનને સાંભળી રહ્યા છે. તેઓ એક હજાર આઠ ઉત્તમ લક્ષણના ધરનાર છે. ભગવાન ત્રિસ પ્રકારના અતિશયે કરી બિરાજમાન છે. પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે કરી સહિત છે. જ્ઞાનાવરણીય કર્મ જતાં અનંત કેવળજ્ઞાન, દર્શનવરણીય કર્મ જતાં કેવળ દર્શન, મોહનીય કર્મની સાત પ્રકૃતિ જતાં ક્ષાયક સમકિત, કષાયે જતાં યથાખ્યાત ચારિત્ર, રતિ–અરતિ જતાં વીતરાગતા, ત્રણવેદ જતાં અવેદીપણું, હાસ્ય, ભય, શેક અને જુગુપ્સા જતાં અવ્યયપણું અને અંતરાય કર્મ જતાં દાનાદિ પાંચ લબ્ધિ પ્રાપ્ત થાય છે. અરિહંતનાં બાર ગુણ છે.
૧૮ દોષ (૧) અજ્ઞાન (૨) ક્રોધ (૩) મદ (૪) માન (૫) માયા (૬) લેભ (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શેક (૧) અસત્ય (૧૨) ચેરી (૧૩) મત્સર (૧૪) ભય (૧૫) પ્રાણ વધ (૧૬) પ્રેમ (૧૭) ક્રીડા પ્રસંગ (૧૮) હાસ્ય.
આ ૧૮ દેષથી રહિત છે. અરિહન્ત દેવે દ્રવ્ય અને ભાવથી દેદિપ્યમાન હોય છે. જેમનું અધ ચન્દ્ર જેવું કપાળ છે. શરદ પૂર્ણિમાના ચન્દ્ર જેવું મુખારવિંદ છે,