________________
૩૧૪
થઈ પડી છે. રાગ લાગુ પડયા કે ફેશન વધી પડી, એ ખબર પડતી નથી. સતા કહે કે, વ્યાખ્યાનમાં કેમ આવતા નથી ? તા તરત કહે સેારી. I have no time ચાર કારખાના છે. એ મીલા છે. મારા નામની અનેક પેઢીએ ચાલે છે. તેથી પહાંચાતું નથી, અનેક સંસ્થાના હું. પ્રમુખ છું. તેથી ત્યાં પણ મારી હાજરી અનિવાય હાય. સ`સાર–ભાવ પડયા છે માટે આવા ખાનાએ કાઢે છે. કદાચ તે ધર્મના અનુષ્ઠાન કરતા હાય તે પણ તે કાયાને ધમી બનાવે પણ દીલને ધમી બનાવે નહિ.
અધ વ્યક્તિ કહે છે, આપ મારા જવાબ પહેલા આપે. પછી આપના જવામ મળશે. કાઈ કહે છે કે સામે ઈસુ ખ્રિસ્તની મૂર્તિ છે. મને મૂર્તિ દેખાતી નથી. મને મકાના આદિ કાંઇ દેખાતુ નથી, મને જો દેખાય તે હું માનું, નહીંતર બધું હું બક છે. પેલા ભાઈ કહે છે, તમે અંધ છે, તમે ન દેખી શકો, પણ હું દેખી શકું છું. મને દેખાય છે. તેથી તમે માના કે તે બધુ છે. અંધ કહે છે, ભાઈ! તમને ઇશ્વર દેખાતા નથી. કારણ કે તમે મેહમાં ચકચૂર છે. આત્મા છે. પરભવ છે, પુણ્ય છે, મધુ છે. પણ અધુરા જ્ઞાનને લીધે આત્મા ન દેખાય. ઈશ્વર ન દેખાય. અજ્ઞાનથી આવૃત્ત છીએ. માટે આપણને પ્રત્યક્ષ ન દેખાય. અનંતજ્ઞાની આત્માને જોઈ રહ્યા છે. તમારી ષ્ટિએ મારી વાત ખાટી છે તેમ તેમની દૃષ્ટિએ તમારી વાત ખાટી છે. પ્રશ્ન પૂછનાર ભાઈ ચૂપ થઈ ગયા. આપણા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવા મલીનતા દૂર કરવી જોઈએ. મલિનતા દૂર કરાવી સ્વસ્વરૂપને પ્રાપ્ત કરાવનાર વૈજ્ઞાનિક ભગવાન તેમનાથ છે. શ્રીકૃષ્ણ મહારાજ, દસ દસાર, નિષધકુમાર, અનેક પ્રજાજના પ્રભુની વાણી સાંભળવા આવ્યા છે. ભગવાનની વાણી સાંભળતાં ઉત્કૃષ્ટ રસ આવે છે. સમ્યગદાન મેાક્ષ પ્રાપ્તિનુ પ્રથમ પગથીયું છે. જેનું દન સમ્યક્ છે એનું જ્ઞાન પણ સમ્યક્ છે, અને તેનું ચાસ્ત્રિ પણ સમ્યક્ છે. સમ્યગ્દČન એ મેાક્ષમાં જવા માટેના દરવાજો છે, સમ્યગૂદન આંગણું છે. અનંતકાળથી જીવ રખડે છે, પણુ આંગણામાં પ્રવેશ કર્યાં નથી. ૭૦ કોઢાક્રોડી સાગરના કમ માંથી ૬૯ ક્રોડાકોડી સાગરથી અધિક ક્રમ ખપે ત્યારે સમ્યગ્દશ ન થાય. સમ્યગ્દČન પ્રાપ્ત કરવુ તે નાના છેકરાનાં ખેલ નથી. “ ચથાર્થ તત્વાર્થે શ્રદ્ધાન સભ્ય વોત્તમ્ ઉમાસ્વાતિએ કહ્યુ છે કે તત્વની યથા શ્રદ્ધા કરવી તેનુ' નામ સમ્યગ્ દન છે. વસ્તુ સ્વરૂપને યથા જાણી તેની શ્રદ્ધા કરવી. જીવ શાશ્વત છે. ત્રણેય કાળે હતા, છે અને હશે. જીવના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખેા. શરીર અને જીવના સબધ છૂટવાવાળા છે, સયાગના વિયાગ થવાના છે. આત્મા ત્રિકાળ ટકવાવાળે છે. શરીર વહાલુ` છે કે આત્મા વહાલા છે? શરીરની કેટલી કાળજી રાખીએ છીએ ! આત્મા છે એ સેા ટચનુ' સાનું છે. શરીર એ ક્ષણભંગુર છે. સુ ધાતુ પરથી શરીર મન્યુ' છે. સુ એટલે સરકવુ. સરકવુ' એનું નામ શરીર. જીવ જ્યારે એક ગતિમાંથી નીકળી ખીજી ગતિમાં