________________
૧૪
કમળ જેવા છે. એ જનકવિદેહી વ્યાખ્યાન સાંભળવા ચાગ્ય છે. નિષષકુમાર ભગવાનની વાણી સાંભળે છે. અને હવે પાપે નહી' કરૂં' એવા મનથી નિશ્ચય કરે છે. હવે પછી શુ આવશે એ અવસર કહેવાશે.
વ્યાખ્યાન ન. ૪૬
ભાદરવા સુદ ૧૫ ને શનિવાર તા. ૪-૯-૭૧
નેમનાથ પ્રભુ બિરાજમાન છે ત્યાં નિષકુમાર આવે છે. આજે તેમના હૈયામાં અનેરો ઉલ્લાસ છે. ઇજ્જૈન કરતાં હૃદયકમળ વિકસિત અને છે. તેમનાથ પ્રભુ દેશના આપી રહ્યા છે. દેવા સ્વર્ગના સુખા મૂકીને ભગવાનની વાણી સાંભળવા આવે છે. પ્રભુની સામે આવી (ઉભા રહી) નત મસ્તકે વાણી ઝીલી રહ્યાં છે. ભગવાન પાસે એવું શું હશે કે દેવા પણ તેમને સાંભળવામાં મુગ્ધ અને
भक्तामर प्रणत मौलिमणि प्रभाणा, मुद्योतकं दलित
मो
सम्यक् प्रणम्य जिनपाद युगं युगादा, बालम्बनं भवजले पततां जनानाम्
ભક્તિવાળા દેવતાઓ
જ્યારે તીર્થંકરના ચરણમાં નમે છે ત્યારે મુગટ પણ સાથે નમે છે. મુગટની અંદર રહેલા મણીઓ પણ વધારે પ્રકાશમાન થાય છે. ભગવાન પાપના સમુહના નાશ કરનારા છે. ભવ સમુદ્રની અંદર પડતાં જીવને અવલંબનરૂપ છે. જીનેશ્વર દૈવ સંસારી જીવાને મચાવે છે. પડતાં જીવને કૈાઈ આધાર આપે તે તે ખચી જાય છે. જીવનભર મચાવનારના ઉપકાર માને છે. તેમ ભગવાનનુ જે શરણુ ગ્રહણ કરે છે તે તરીને પાર થાય છે. અરિહંતનું, સાધુનું દČન એ મોંગલ સ્વરૂપ છે. જે આ શરણને ગ્રહણ કરે છે. એ સ’સારમાં ડૂબતા નથી. છ ખ'ડના લેાક્તાએ છ ખંડમાં શરણની છાયા નિહાળી નહિ. તેથી ભગવાનના શરણને સ્વીકાર્યુ અને વીતરાગના માર્ગે ગયા; ૬૪ હજાર સ્ત્રીઓ ત્રાણુ-શરણુ ન લાગી. માટો બાદશાહ હાય કે મેટો વૈભવશાળી હાય, જન્મ, જરા અને મૃત્યુ તા બધાને છે. મરણુ કોઈને છેડતુ નથી. તે આ સંસાર શરણભૂત કેવી રીતે થઈ શકે ? સાચું શરણુ તે વીતરાગનુ છે.
जम्मं दुक्ख जरादुक्ख रोगाणि मरणाणिय |
अद्देो दुक्खा हु संसारो, जत्थ कीसन्ति जन्ता ॥