________________
“કુંચી રૂપે તત્વ મને કાનમાં કીધું રે, પીયુષ ગણી તુત તેને પ્રેમથી પીધુ' રે, શાંતિ માટે સદ્ગુરુનું શરણું લીધું રે, ગતતા ચારે કોર તે ઘરમાંહી ચીંધ્યુ. ૨, દયા કરીને લિડામાં દર્શાવી દીધુ ......... શાંતિ.
જ્ઞાની કહે છે, તું ચારે બાજુ ગાત મા, આનના સાગર તારા ઘરમાં છે, બહાર રખડવા જા મા, જે છે એ અંદર છે.
એક શેઠને એકના એક દિકરા હતા. કરાડા રૂપિયાના તે સ્વામી હતા. અનેક દાસદાસીએ તે મામાને ફેરવવાવાળા અને માડવાવાળા હતાં. સેનાની ચમચીએ ગળથુ થી પીવરાવી હતી. આવા બાળક ક્રમે ક્રમે મેટા થાય છે. શ્રીમ'તના બાળકે અભ્યાસ તરફ બહુ લક્ષ આપતા નથી. આ ભાઈ પણ ભણવામાં આગળ ન વધી શકયા. એક વખત શેઠને મંદવાડ આવે છે. તેથી પુત્રને ભલામણ કરે છે કે તું વેપારમાં ધ્યાન દે અને વધારે ભણ્યા નહી' એ ચાલ્યું, પણ વેપાર શીખ્યા વિના નહીં ચાલે, વેપાર શીખ પણ “આટલું મારા ખાપુજીએ ભેગુ કર્યુ છે. મારે શું કામ શીખવુ' જોઈ એ,'' એમ વિચારી તે મેાજશેખમાં, મિત્ર સાથે પાટી ઉડાડવામાં, રમત-ગમતમાં ટાઈમ પસાર કરે છે. શેઠની બિમારી દિવસે-દિવસે વધતી જાય છે. મૃત્યુ નજીકમાં દેખાય છે. એટલે પુત્રને ખેલાવી શેઠ કહે છે, હવે હુ... જવાની તૈયારી કરૂ છુ. મારી આ છેલ્લી શિખામણને ધ્યાનપૂર્વક સાંભળ (૧) મીઠું કરીને ખાવું. દિકરા કહે છે. ભલે એ કામ કરીશ. (ર) પૈસા આપીને ઉઘરાણી ન કરવી (૩) તડકામાં કદી દુકાને ન જવું (૪) કેાઈવાર પૈસાની જરૂર પડે તેા ગંગામાં ખાવું. અને આ બધું કરવાં છતાં દુ:ખ આવે તે માણેકચંદ કાકા પાસે જવું, એ મારા મિત્ર છે. તને અવસ્ય મદદ રૂપ થશે. આમ પુત્રને શીખામણ આપી, શેઠ ચિરનિદ્રામાં પેઢી ગયા. સદા માટે ઘરમાર છેાડીને ચાલ્યા ગયાં. પિતાના મૃત્યુથી પુત્રને ખુબ દુઃખ થયું. પિતાની અંતિમ ક્રિયા કરી. હવે આ યુવાન પિતાના કહ્યા પ્રમાણે રાજ નવાં નવાં મિષ્ટાન કરાવે. કોઈવાર શીશ, કોઈવાર લાપસી તા કેાઈવાર મેથુખ અને કોઇ વાર બુંદી ખાય. આમ માલપાથી ઉડાવે છે. દુકાનનાં આડતીયાં પણ અહીં સારૂં' સારૂં ખાવાનું મળતુ' હાવાથી બે ત્રણ દિવસને બદલે ચાર-પાંચ દિવસ રાકાય. બીજી' ઉઘરાણી કરે નહી. જે રૂપિયા લેવા આવે એને આપે, પણ માંગે નહીં. આથી રૂપિયા લેવા આવનારની સખ્યા પણ વધી ગઈ. સૌ મન ઉપાડવા માંડયા. ત્રીજી વાત કરી તડકામાં દુકાને ન જવું. રાત્રે જાય અને વાગે ઉઠે. પછી નાહી-ધાઈ જમીને દુકાને તડકો હાય એટલે ઘરથી દુકાન સુધી છાપરુ ખાંધી દીધુ અને મેડા મેાડા દુકાને જાય. તેથી ઘરાકી ઓછી થવા માંડી. ઉપાડ વધારે થવા લાગ્યા. આથી ઘેાડા વખતમાં તિજોરીનું તળીયું દેખાવા માંડયુ. જેન જેને નાણાં ધીર્યાં છે તેની પાસે માંગવા નહીં, છતાં જીવ ન
ફાવતી રકમ સીનેમા જોવા
સ
જવા
ઉપડે