________________
૩૦૨
૧૦૫ ડીગ્રી તાવ થઈ ગયા અને કોઈ દુધપાક કે ખાસુદી આપે તે જોવી પણ ન ગમે, પછી ખાવાની કયાં વાત રહી ? તેમ કુકીને ધર્માંની રૂચી થાય નહીં. ધમ સાંભળવા પશુ ન ગમે. કોઇ ઉપાશ્રયમાં આવવાનું અને ધમ સાંભળવાનું આમંત્રણ આપે કે ઉપાશ્રયમાં આવા, ધમ સાંભળેા, અહીં કાંઇ મુકવુ પડતુ નથી, ધ જો હૃદયમાં રુચી જશે તા મેડાપાર થઈ જશે. તે તરત જ પ્રત્યુતર વાળી દે. ધમ કરનારાકે ટલા સુધરી ગયા? તેના કરતાં અમે સારા છીએ. ધ કરનારા બધા વેઢીયા છે. પણ ભાઈ ! જો તું સારા છે તે તને ધમ જલ્દી પરિણમી જશે. બધાના અવગુણુ જોવા કરતાં તું તારા તરફ દ્રષ્ટિ કર, જે સામાયિક કરે છે અને તેમાં દોષ લગાડે છે તે લઘુ પ્રાયશ્ચિતના અધિકારી છે, પણ સામાયિક કરવાવાળા કરતાં અમે સારા છીએ એમ જેના અભિપ્રાયમાં છે તે, ગુરૂ-પ્રાયશ્ચિતના અધિકારી છે. માટે તમારાથી નથી થતું તે તમે હાથ જોડજો કે હું કાયર છું, મા` આ સાચા છે પણ હું નથી લઈ શકતા. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપથી મેક્ષ પમાય છે. આ જ કરવા જેવુ છે. એમ માને તે શ્રદ્ધામાં સાચા છે. કોઈ પાસા કે પડવાઈ સાધુ હોય તે ચારિત્રમાં કઈક જાતના દ્વેષ લગાડતા ઢાય તેને કોઈ શ્રાવક કહે, મહારાજ, તમે આ રીતે પાળેા છે? પણુ એ તમારા દોષ છે. ભગવાનના મા` આ નથી. ત્યારે તે કહે છે કે ચારિત્ર તેા અતિ ઉંચુ' છે. ભગવાનના માર્ગો અતિ દુર્લોભ છે. હુ ઢીલા છું. હું નથી પાળી શકતા. જે યથાર્થ રીતે પાળે છે તેને ધન્યવાદ છે. આમ પેાતાની કમજોરી કબુલ કરનારની શ્રદ્ધા સાચી છે. પણ ચારિત્રમાં પડવાઈ છે, પણ જે સાધુ પાતે શુદ્ધાચાર પાળતા નથી અને જે પાળે છે તેનેદંભી કહે છે, પેાતાના જ મા સાચા છે એમ ખતાવે છે, તે શ્રદ્ધામાં પણ ખાટો છે અને ચારિત્રથી પણ પતિત છે. ચારિત્ર પેાતાનાં આત્મા માટે છે, નહિ કે બીજાને માટે અથવા પેઢ ભરવા માટે પણ ચારિત્ર નથી. કેટલાકને એમ થાય કે સંસારમાં ઉભા રહેવા જેવું નથી. અહીં તા છાણુથી પાણે અને પાણેથી છાણે પછડાઈ એ છીએ. એના કરતાં દીક્ષા લઈ લેવી સારી, તેમાં કયાંય ઉપાશ્રયમાં રહેવાનુ` ભાડુ' નહિ. ખાવા–પિવાની ચિંતા જ નહીં, રેશનીંગમાં ઉભા રહેવાનું નહી'. વળી બધા આદરસત્કાર કરે. મણના માથા નમાવે. પધારા પધાર કહી ભાવ પૂર્ણાંક એવા મિષ્ટાન્ન વ્હેરાવે. આવી ભાવનાથી દિક્ષા લીધી છે. તેઓએ તે ફક્ત આજીવિકા માટે જ દીક્ષા લીધી છે. તા તેનુ ઘર છેડીને નીકળવુ તે ધિક્કારને પાત્ર છે. હું જે દીક્ષા લઉં' તે મેાક્ષને માટે છે. સંસારભાવ પાષવા કે પાંચ ઈન્દ્રિયાનાં વિષયને બહેલાવવા માટે દીક્ષા નથી. સકલકાઅેની સિદ્ધિ માટે, સકલ ક`થી મુક્ત થવા માટે મારે દિક્ષા લેવી છે. એવું વિચારવુ જોઇએ. અનંતાનુબધી ક્રાધ-માન-માયાàાભ, અપ્રત્યાખ્યાન ક્રાધ-માન-માયા-લાભ-પ્રત્યાખ્યાન-ક્રાધ, માન, માયા, ઢાભ. સમ્યક મેાહનીય, મિથ્યા માહનીય અને મિશ્રમેાહનીય- પંદર પ્રકૃતિના ક્ષય કે ક્ષાપશમ કરે ત્યારે તે છે. ગુણસ્થાનકે આવે.