________________
વેપારીની બહુ સારી જાહેરખબર થતી હોય તે સૌને માલ લેવા જવા ઈચ્છા થાય. ત્યારે આ તે મોક્ષમાર્ગના દાતા, ભવ–ગુલામીમાંથી છોડાવનાર, નિજ સ્વરૂપનું ભાન કરાવનાર છે. પિતે જ પિતાને નિહાળે ત્યારે જીવ પરતંત્રતામાંથી છુટી શાશ્વત સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. નિષકુમારે ચાર ઘંટાવાળે અશ્વરથ તૈયાર કરવાની આજ્ઞા કરી. અને પિતે સ્નાનઘરમાં જાય છે. નાન કર્યા પછી મુલ્ય વધારે અને ભાર એ છે એવા દાગીના, વસ્ત્રો વિગેરે ધારણ કરે છે. અને અશ્વરથ ઉપર બેસી જયાં નેમનાથ પ્રભુ નંદનવન ઉદ્યાનમાં બિરાજમાન છે ત્યાં જવા રવાના થાય છે. તેમણે કરંટ વૃક્ષના કુલની માળા પહેરી છે, છત્ર ધારણ કર્યું છે. ભગવાનની પાસે જતાં પાંચ અભિગમન સાચવવાના હોય છે. ભગવાનના સમોસરણમાં દાખલ થતાં સચેત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કુલ, કુલના હાર કઈ પણ સચેત પદાર્થ પાસે હોય તે તે બહાર મુકી દે. અંદર ન લઈ જવાય.
અચેત વસ્તુ સાથે લઈ જવાય. તેમાં પણ વિવેક હે જોઈ એ. પગની જડી બહાર કાઢી નખાય. કપડાં દાગીના વિગેરે અચેત સાથે જઈ શકાય. ધર્માત્માના દરબારમાં, દેવાધિદેવના દરબારમાં કઈ એ ઉઘાડે મેઢે ન બેલાય. પહેલાનાં ભાઈઓ ખેસ રાખતાં, તેનું ઉત્તરાસન કરતાં. આજે તે ઘણું પ્રાર્થના પણું ઉઘાડા મેઢે બોલતા હશે. તે ઉચિત નથી. રૂમાલ પણ મોઢા આડો રાખ જોઈએ. ભગવાનના દરબારમાં પ્રવેશ કરે છે. ભગવાન દેખાય ત્યારથી બે હાથ જોડી નમન કરવું જોઈએ અને ચિત ને એકાગ્ર કરવું જોઈએ. ચિત્ત વિહવળ હોય તે સાંભળી શકતો નથી. જેના ચિત્તમાં વિક્ષેપ પડે, જેનું ચિત્ત બીજે ચાલ્યું જાય તે ધર્મદેશના બરાબર સાંભળી શકતું નથી. જેનું ચિત્ત એકાગ્ર છે તે બધું સાંભળી શકે છે. ભગવાને પણ ઠેરઠેર કહ્યું છે કે રં મારો વરિપુ નિત્તા હું જે ભાષણ કરું છું તે પ્રતિ પૂર્ણ ચિત્ત દઈને સાંભળ. મન લલકની જેમ ચાલતું હોય તે સમજાય નહી. છાપ બરાબર ઉઠાડવી હોય તે બીજું બરાબર મારવું જોઈએ. અને તેને બરાબર રંગમાં બળી કપડા પર દબાવવું જોઈએ. આપણા મગજમાં વીતરાગની વાણીની છાપ ઉઠાડવી છે. તે જે સાંભળેલું છે તે આ દિવસ મગજમાં ઘુમતું રહેવું જોઈએ; મગજની અંદર એ વ્યાખ્યાનનું જ રટણ રહે, બીજુ કંઈ યાદ ન આવે, આ માટે ચિત્તની એકાગ્રતા હોવી જ જોઈએ. આત્મામાં અનંત જ્ઞાન છે. પણું ઘણુની ફરિયાદ છે કે યાદ શક્તિ નથી, સાંભળીએ છીએ પણ કાંઈ યાદ રહેતું નથી. હજી તને સાચી ભુખ નથી લાગી, રૂચી નથી ઉપડી, સાચી ભુખ લાગે તે ભગવાનની વાણી હૈયામાં જચી જાય.
જૈસે વરકે જેરસે ભેજનકી રૂચી જાય, તૈસે કુકર્મ યોગસે, ધર્મકી રૂચી જાય.