________________
ગયે તેને તાવ? અંદર પૈસાની રૂચી પડી છે. જીવે આવું અનંતીવાર ભેગું કર્યું, પણ એક ધર્મને પામ્યો નથી.
लभन्ति विमला भोए लभंति सुर संपया ।
लभन्ति, पुत्तमित्तंच, एगो धम्मो न लब्भइ ॥ જીવને ભેગ-ઉપભેગના સાધન-દેવતાની ઉંચી પદવીઓ, પુત્ર પરિવાર આદિ અનંતીવાર પ્રાપ્ત થયું પણ એક ધર્મ જ પ્રાપ્ત થયેલ નથી. ધર્મથી કર્મની સેના ચકચૂર થાય છે. તમારી દૃષ્ટિ પૈસા સામે છે કે ધર્મ સામે?
એક માણસ લમણે હાથ દઈને બેઠે છે. સામેથી એક મિત્ર પૂછે છે કે કેમ ઉદાસ છે? બહુ દુઃખી દેખાય છે? તમને શું દુ:ખ પડયું છે? મને કહે, મારાથી ભાગ લેવાય તે લઉં. પેલે ભાઈ કહે છે. તમે જાણતા હશે કે પંદર દિવસ પહેલાં મારા કાકા મરી ગયા. તેના પચીસ હજાર રૂા. મને વારસામાં આવ્યા. “ઓહ! એ તે આનંદને વિષય કે તમને એટલા રૂ. મળ્યા.” અને બીજા અઠવાડીયામાં મારા મામા મરી ગયા. અને પંદર હજાર રૂ. મળ્યાં. પણ મેટું દુઃખ તે એજ છે કે હવે આ અઠવાડીયામાં કોઈ મરી નથી ગયું. જે મરે તે મને માલ-મલીદે મળી જાય. પૈસા માટે જીવને કેવા દુષ્ટ પરિણામ થાય છે? આ હિંસાનુબન્ધી રૌદ્ર ધ્યાનનાં પરિણામ છે.
લાભ થાયે ને લોભ વધી જાયે, લાખમાંથી બે લાખ ક્યારે થાયે, આશા તૃષ્ણા બલવંત, એને આવે નહીં અન્ત, મેહ મમતાના (૨) હીંચકે ઝુલ્યા ઝુલ્યા,
દુખમાં ડુલ્યા ૩૯યા રે, તમે ભક્તિના પંથડા ભૂલ્યાં.” પૈસાને લાભ વધતાં લેભ વધતું જાય છે. એક દુકાન હેય ને બીજી દુકાન ખેલું, એક કારખાનું હેય ને બીજુ નાખું, એમ લાભ વધતો જાય છે. પણ આટલું મળી ગયું, હવે તે ધર્મ ધ્યાન કર. સુપાત્રે દાન દે. સાધમીની સેવા કરવાને લાભ લે. પૈસાની હાયવરાળમાં આવા ભાવ આવવા મુશ્કેલ થઈ જાય છે. - જેણે સમજી પ્રભુના ગુણ ગાયા, સાચું જીવનમાં એજ છે કમાયા, કીધે સંતેને સંગ લાગ્યો ભક્તિને રંગ,એના તકદીરના દરવાજા ખુલ્યા ખુલ્યા,
દુઃખમાં ફુલ્યા રે ડુલ્યા”. જેણે સમજીને પ્રભુનાં ગુણ ગાયા છે તેની આશા તૃષ્ણને અંત આવી જાય છે. - સંતને સંગ થતાં ભક્તિને રંગ લાગે છે, અને તકદીરના તાળાં ખુલી જાય છે. લેઢાને દરીયામાં નાખવાથી ડુબી જાય છે, પણ લાકડાની પટ્ટી પર જડેલું લેતું તરી જશે. તેમ