________________
२८४
સતના સંગ કરશે. સંતપુરૂષને શેષા. સંત સમાગમ ખૂબ દુર્લભ છે. સ'તને શોષી એના ચરણને પકડો તે તમારા બેડા પાર થશે. પત્થરની નાવમાં કોઈ બેસતુ' નથી. કારણ કે તે ડુબાડે છે, પણ લાકડાની નાવમાં સૌ બેસવા જાય છે, કારણ કે તે તરે છે, ખીજાને તારે છે. ગુરુ એ પ્રકારના છે. એક વેષધારી એટલે ઉપરથી સાધુના વેશમાં પણ અંદરથી સેતાન હાય છે. એવા ગુરૂ આપનકલેઝના (ફિચર) ભાવ બતાવે છે, અને એમાં પેાતાના ભાગ રાખે છે. આ ગુરૂ નથી પણ ગાર છે-ચાર છે.
જ્યારે રામચન્દ્રજી અયેાધ્યામાંથી નીકળ્યા ત્યારે “હવે કોઈ નગરમાં નહી રહ્યુ હાય, ” એમ વિચારી એક માણસ તપાસ કરવા જાય છે. ગામમાં એક કૂતરૂં' પડયુ' છે. એ ખૂબ પીડાય છે. તેના શરીરમાં કીડા પડયા છે અને રાડા પાડે છે. એ ભાઈએ રામચંદ્રજી પાસે આવી વાત કરી. ત્યારે રામચંદ્રજી કહે છે સાંભળેા. “ એ કૂતરૂ ગયા જન્મમાં ગુરૂ હતા. અને કીડા એ એના ચેલકા હતા. ચેલકા પાસે ખૂબ પૈસા મુકાવતા અને પેાતે પરિગ્રહ ભેગા કરતાં. આજે એની દશા જુએ.
:
tr ગુરૂ લેાભી ચેલે લાલચુ દાનુ ખેલે દાવ, દાનુ બુડે માપડા બેઠ પથ્થરકી
નાવ. ”
સાધુ વેશ લઈ આવા ગુરૂ ચેલા અને ડુબે છે. ભગવાન મહાવીરના કાયદા તા બધાને સરખા પાળવાના છે.
નિ મત્વી અને નિર્હંકારી હાય એ જગત વલ્લભ મની શકે છે. અમે તમાશ ગામમાં આવીએ. તેનું વેતન શું માપશે? આવા વ્યવહાર સાધુના ન હાય. પ્રોફેસર લેકચર આપશે તેા પૈસા આપવા પડશે. પણ જૈન મુનિએ તે પરિગ્રહ રહિત હાય. અન્ય દર્શનમાં કથા ચાલતી હૈાય ત્યારે મહારાજ કથા વાંચતા હૈાય અને આરતીમાં પૈસા મુકાવે. સીતાના પ્રસંગ આવે ત્યારે કોઈ કપડાં લાવે, કોઈ દાગીના લાવે, કોઈ ખાવાનુ' લાવે. એમ ગુરૂના થેલા ભરાય. પછી પૂર્ણાહુતિ થાય.
એક વખત કથામાં ખરડા નોંધવાનુ શરૂ થાય છે. એમાં એક માણુસ ખરડામાં સેા રૂપીયા નોંધાવે છે. મહારાજ કહે છે વાહ ! તારે આવતા વરસે ડબ્બલ વેપાર થશે. આ સાંભળી ખીજા કોઈ પૈસા નાંધાવતા નથી. બધાના માઢા દીવેલ પીધા જેવા થઈ ગયા. એમાં કાઈ ખેલ્યું : મહારાજ, તમે કેવા આશીર્વાદ આપ્યાં. અરે, આ ત સ્મશાનમાં લાકડાના વેપાર કરે છે. માણસા વધારે મરશે તે વધારે લાકડા ખપશે. તમે કાને આશીર્વાદ આપે છે એ જોતા નથી ?તમારે બસ પૈસાની જ સગાઈ છે ? કથા વાંચનાર ચુપ થઈ ગયા. જૈનના સાધુ આવા પ્રપંચમાં પડતાં નથી. પણુ ભગવાનના માને વફાદાર રહે છે. ભગવાન નેમનાથ દ્વારિકામાં પધારે છે. પ્રભુનેમનાથનુ એક