________________
૨૫૯
'ર
જ્ઞાન સાવરણી હાથ લઈને દિલના કચરા સાફ કરી, સાફ કરી ભાઈ સાફ કરા લિના કચરા સાથે કરા.”
જ્ઞાન રૂપી સાવરણી હાથમાં લઈ દિલના કચરા સાફ કરો. જે ઘર દિવસમાં ત્રણ વખત સાફ થાય તે સુંદર અને સ્વચ્છ રહે, પણ અવાવરૂ, સાફ કર્યાં વિનાનું ઘર પડયું રહે તેા કેટલા ખાવા જાળાં ખાઝી જાય ! તમારા દિલના દીવાનખાનાને રાજ સાક્ કરા છે કે વર્ષમાં એક વાર? તમારી ઉપર કેવા ખાવા માઝયા છે. ખ્રીસ્તીએ રવિવારે પ્રાથના કરે છે. બ્રાહ્મણા ગાયત્રીમ ંત્ર રાજ ખેલે છે. યુરોપિયન પણ પ્રાથના કરે છે. આ પ્રાર્થના અંદરના પાપને પિગાળી નાંખે છે. પાપને ધેાઈ પરભાવને છેડી સ્વભાવમાં ડોકીયું દેવાથી અંતરની મલિનતા દુર થાય છે. આ પમાં ધર્મારાધના કરવાથી જીવને પ્રકાશ મળે છે, વેરવિરાધને ટાળી આત્માને ઉજાળવાને આ દિવસ છે. અને ત્યાં સુધી રાજ પ્રતિક્રમણ કરવું જોઈ એ, રાજ વપરાતાં વાસણે! કેવા ચકચકિત હાય ? ભારમહિનાના વાસણ પડયાં હાય અને તેને કાઢો તેા કેવા ગદા હાય ? એમ જે રાજ પ્રતિક્રમણ કરતાં હોય તેને આત્મા કૅવે! હાય અને ખારમહિને એક દિવસ પ્રતિક્રમણુ કરતા હોય તેના આત્મા કેવા હ્રાય ? તમે બધાં હાંશીયાર છે. તમને ખારમહીનાનું પાપ યાદ આવે છે ને ! તમને ક્રાય કયારે આળ્યે, લાલ કેટલેા કર્યાં ? પાપી કામ કેટલાં કર્યાં ? જીહું કેટલી વાર ખેલ્યા, ખેટા દેવગુરૂને સાચા માન્યા, આવાં પાપા કયારે કર્યાં તે યાદ રહે છે ? લાગેલા પાપની આલેચના માટે પ્રતિક્રમણ છે. પાપ ન કરતાં હા તે પ્રતિક્રમણ ન કરવું. જે સિદ્ધ થયાં હાય અગર કેવળી હોય તેને પ્રતિક્રમણની જરૂર નહી. કારણ તેઓ પાપ કરતાં નથી, આપણે અત્યારે ક્યાં ઉભા છીએ ? અનેક જાતના પાપની જિં’ક્રૂગી વિતાવે તે પ્રતિક્રમણ જરૂર કરવુ જોઈ એ. વેરઝેરને દફનાવી દેવાનું આ પવ છે. અંતરને ચાકખું કરવાનું આ પર્વ છે. એકબીજા અરસપરસ નજીક આવેા. અખાલા હાય તા છેાડી નાંખા. સામું જોતાં શીખો. જેને તાવ આવે છે. તેનું શરીર તપે છે તેમ ક્રાધી માણસના આત્મા તપે છે અને શરીર પણ તપે છે. હાઠ ફડફડ થવા માંડે છે. પણ ધ્રુજે છે. જ્ઞાની પુરૂષનુ માઢું બંધ થાય છે અને આંખા ખુલી જાય છે. ક્રાધીની આંખા બંધ થાય છે અને માઢું ખુલી જાય છે. ક્રોધના આવેશમાં માતાને પણ ગાળા દઈ દે છે, પરન્તુ આ ગાળ હું કને દઉ છુ. તે ખખર નથી. છત્ર પુરૂષાર્થ કરે તે આત્માને સમતામાં લાવી શકે છે. ગજસુકુમારના માથા ઉપર સળગતી સગડી મુકી પણ સામીલ તેના આત્માનું ન બગાડી શકયા. આત્માનું ખગાડવું કે સુધારવું તે તમારા હાથની વાત છે. શરીર તે હું નથી, તેમ માનનાર સમભાવમાં ટકી શકે છે.
“ જડ ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવભિન્ન, સુપ્રતીતિપણે જેને અને સમજાય છે, સ્વરૂપ ચૈતન્ય નિજ જડ છે. સંબધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે.”