________________
થના ઘણી હોય છે. દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણી હેય. મનુષ્યને મિથુન સંજ્ઞા ઘણી હોય. તિય અને આહાર સંજ્ઞા ઘણી હેય અને નારકીને ભય સંજ્ઞા ઘણું હેય.
તિય"ની આહાર-સંજ્ઞા આપણને પણ દેખાય. કુતરાને રોટલે ના હોય એ જમીનમાં દાટે છે. ભૂખ લાગે તે કાઢીને ખાય છે. અને એક કૂતરાને રેટ નાખ્યો હેય છે તો બીજા અનેક તેના પર તૂટી પડશે. બસ ખાઉં, ખાઉં ને ખાઉં, પશુ આખા વગડામાં લીલી વનરાઈ ચરીને આવે અને ઘેર ચાહટીઓ નાખવામાં આવે છે તેમાં મેટું નાખશે. કેટલાંક મનુષ્ય પણ તિર્યંન્ચની માફક જ્યાં ત્યાં ખાવાને ટેવાયેલા હોય છે. રસ્તામાં હાલતાં-ચાલતાં પણ ખાય.
પચાસ વરસે આવ્યા પળી, મેંના ડાચાં ગ્યાં છે મળી,
રાત પડે ને ભાઈ ને ભાવે, ઉના-ઉના ગાંઠીયા ને કળી.” બસ ચઢી તે ચાલુ ને ચાલું. ખાધા જ કરે છે. જેને બીજે દિવસે ઉપવાસ કર હોય એણે ચેવિહાર કરવો જોઈએ. દેરાવાસીમાં વરસીતપમાં પારણાને દિવસે બેસણું કરે છે. બે ટંક બેસીને ખાય છે. વિહાર પણ ચેખ કરે છે. આમ નિયમિત રહેનાર વ્યક્તિને થડે પણ સંયમ રહે. આપણામાં વરસીતપને પારણે આ દિવસ ખાય છે, અને ઘણું તે ચેખા ચેવિહાર પણ કરતા નથી. વરસીતપમાં બ્રહ્મચર્ય પણ પાળવું જોઈએ. એ નિયમનું પાલન પણ ઘણું નથી કરતા. મનુષ્ય-અવતારમાં મૈથુનની ખણજ ઉપડે છે. પ્રેમલા-પ્રેમલીનાં ફોટા જુએ, સીનેમા જુએ, એવી ચેપડી વાંચે અને વિકાર વૃત્તિમાં વધારો થાય. સિનેમા-નાટકેએ સંસ્કૃતિને હાસ કર્યો છે. અહી સંતપુરૂના જીવન દ્વારા આપણા ઘડતરની સુંદર વાત થાય છે. સંતે, વગર વેતને સદ્ધ આપે છે, તે સાંભળવાના તમારે પૈસા આપવા પડતા નથી, તે છતાં અહીંયા સીટ ખાલી રહે છે. અને સિનેમાં જેવાના પૈસા પૂરા ચૂકવવા પડે છે, છતાં ત્યાં તે હાઉસફૂલ થઈ જાય છે. શો પણ કેટલાં બતાવે છે? માણસેને ખાવા ન હોય, બધે મેંઘવારીની બૂમે પડે છે પણ હોટલ સીનેમામાં કયાંય મેંઘવારી દેખાતી નથી. આ બધાં સ્થાન વિકારોની ખણજ વધારનાર છે. ખાટા, તીખા, તમતમતાં, મસાલાવાળા પદાર્થો ખાવાથી ઇન્દ્રિય જાગૃત થાય છે. રસ ઝરતાં આહાર જલકીથી મદ વધારે છે. ખેરાકથી પણ કામ-વિકાર વધે છે. પિશાકથી પણ કામ-વિકાર વધે છે. એવા ઉઘાડા પહેરવેશ પહેરવાથી વિકાર વધે છે. મનમાં વિકાર તે પડે છે. જે એકાન્તને જેગ મળે એટલે તરત વિકાર જાગવા માંડે છે.
એક સાધ્વી સાધુ પાસે ચર્ચા કરવા આવે. ગુરૂ મહારાજને ચેલે અને સાધ્વી એમ બે જણ એકાંતમાં બેસે, સાધુ, સાધ્વીને ભણાવે છે, એમાં એકલી સાધ્વીની સાથે
૩૫