________________
૨૭૬
ભગવાને જે નવ વાડ બ્રહ્મચર્યની ખતાવી છે તે સરસ છે. તેનું પાલન કરનાર પતનને માર્ગે જતાં અટકે છે. તેમનાથ ભગવાન દ્વારિકામાં પધાર્યાં છે. તે રસ્તા બતાવે છે. એ સાંભળવા અનેક માણસા આવ્યા છે. એમાં નિષકુમાર કેવી રીતે નીકળશે, એ વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૪૬
ભાદરવા સુદ ૯ ને રવિવાર તા. ર૯-૮-૭૧
ચરમ શાસન પતિ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીવાને સંસારથી છેડાવી મેાક્ષ તરફ પ્રયાણ કરાવવા માટે મેધ આપ્યું છે. દ્વારિકા નગરીમાં ભગવાન તેમનાથ પધાર્યાં છે. મહાન પુણ્યના ઉત્ક્રય હાય ત્યારે જ ભગવાનના સમાગમ થાય. તેમના પ્રત્યે પ્રીતિ જાગે. આજ સુધી જીવે જગતવાસી જીવા સાથે મુખ પ્રીતિ કરી છે. પણ બધી પ્રીતિ ઉપાધિવાળી છે. આનદઘનજીએ કહ્યુ છે,
પ્રીત સગાઈ ૨ જગમાં સૌ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સાપાધિક ધન ખેાઈ, ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહુ રે કથ,
જગતની પ્રીત સ્વાર્થ ભરેલી છે. સ્વાથ હાય ત્યાં સુધી ટકશે, સ્વાર્થ સમાપ્ત થતાં પ્રીત સમાપ્ત થઈ જશે, પણ પ્રભુ તરફની પ્રીતિમાં આવી કોઈ ઉપાધિ નથી માટે પ્રભુ સાથે તમારા આત્માની પ્રીત કરી. જો પ્રભુ સાથે પ્રીત કરવી હશે તા ઇન્દ્રિય નિગ્રહ, મનેાનિગ્રહ કરવા પડશે, મન એ મંદિરની ધ્વા જેવુ' છે, જે માજીના પવન આવશે તે માજી ધ્વજા ફરફર ઉડશે. એમ મન જુદી જુદી દિશામાં ઉડ્ડયન કરે છે. વાંદરા સ્વભાવમાં જ ચંચળ હાય, એમાં તેને દારુ પીવડાવ્યે એટલે ચંચળતામાં વધારા થયા. દારુ પીવડાવ્યા પછી તેને વીછીએ ડંખ માર્યાં, તેની અંદર ભુતે સંચાર કર્યાં, પછી તે વાંદરા શુ' તુ શું કરી નાંખે, તેમ મન પણ વાંદરા જેવું છે. તેણે વિષયની મદીરા પીધી છે અને માહરૂપી ભુત આવી અંદર બેઠેલુ છે. અને તેમાં કષાયરૂપી વિછીએ ડ’ખ દીધા, પછી તે કઈ દિશામાં જીવને લઈ જશે તે કલ્પી શકાતું નથી: વાંદરા રાત્રે સૂઈ જાય પણ મન તે સ્વપ્નમાં પણ દોડધામ કરે છે. દિવસે માનસિક વિચારધારા જેવી ચાલતી હોય તેવા સ્વપ્ન આવે છે. ભગવાન કહે છે—માશ સાધુને જે