________________
૨૮
માર્યાં તેની વેદના નથી, પણ કન્યા ચાલી ગઈ, રાજાના પાષાક ચાહ્યા ગયા, ઘરેણાં ચાલ્યા ગયાં. હું ગરીબ થઇ ગયા. જેની સાથે લગ્ન કરવાનાં હતાં તે બધું ચાલ્યું ગયું. એની વેદના અંતરને ખૂખ વલાવી રહી છે. અંતે પાક મુકીને રડે છે ત્યારે લેાકો કહે છે, “મુરખા, આ તે તને સ્વપ્ન આવ્યું ! સ્વપ્નની સુખડીથી ભૂખ ન ભાંગે. સ્વપ્ન કદી સત્ય ન બની શકે. ” જ્ઞાની પુરૂષ કહે છે, સંસાર એ સ્વપ્ન જેવા છે.’ પિકચરમાં એક દૃશ્ય પછી ખીજુ દૃશ્ય, ખીજા પછી ત્રીજી દૃશ્ય. એમ જીવનની અંદર પણ એક પછી એક પ્રસંગેા બનતા જાય છે. સમય જતા જાય છે. પદાર્થો શાશ્વત નથી. બધું વિલય થતુ જાય છે. કાંઇ સ્થિર રહેતું નથી. માટે જ્ઞાની પુરૂષા કહે છે તેના માહ છેાડી, પ્રભુના ધ્યાનમાં લાગી જઇશ તે સંસારમાં તુ અનાસક્ત ચૈાગને કેળવી શકશે. આત્મલક્ષી પુરુષાય નહિ થાય ત્યાં સુધી સંસાર–વૃદ્ધિ અટકશે નહિ.
जे य बुद्धा महाभागा, वीरा असमत्तदसिणो, અમુદ્ર તેત્તિ વધતે સજ્જ હોર્ સભ્યો
॥ સુયગડાંગ સૂત્ર
જગતમાં મહાભાગ્યવાન ગણાતાં બુદ્ધિશાળી માણસે જેની પાસે બુદ્ધિના ભંડાર છે, જે અનેક શેાધખાળ કરે છે અને જગતને આશ્ચર્યંમાં મુકી દે છે પણ સમ્યગદર્શનને પ્રાપ્ત કર્યું" નથી એટલે કે મિથ્યાત્વી છે. તે જે કાંઈ પુરુષાથ કરે છે, તેનુ' જે કાંઇ પરાક્રમ છે તે અશુદ્ધ અને સંસારને સફળ કરવાવાળું છે. એટલે કે તે કા સંસારને જ વધારે છે.
जे य बुद्धा महाभागा, वीरा समत्त सिणो
યુદ્ધ તેલ' વાત, અ હોર્ સજ્જનો "રરૂ॥ સૂયગડાંગ સૂત્ર
જે વીર છે. મહાબુદ્ધિશાળી છે અને મહાભાગ્યવાન છે તેનું ધ્યેય એક જ છે. કયારે મૈાક્ષને પ્રાપ્ત કરવા. હુ જે રીતે જીવી રહ્યો છું તે મારા માટે ચેગ્ય નથી. તે સમ્યગ્દર્શનીનું` પરાક્રમ શુદ્ધ છે. તેને તત્વની યથા શ્રદ્ધા છે. અને શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર્યની અંદર આવવા માટે પ્રયત્નશીલ છે. તે અંતે મેાક્ષને પ્રાપ્ત કરે છે. અને સંસારને સફળ બનાવે છે. આપણે પણ એ જ કરવાનું છે. સંસારના નાશ એ જ મુક્તિ છે. એક વૃક્ષના નાશ કરવા હાય તેા તેના મૂળના નાશ કરવા જોઈ એ, એમ સ'સાર વૃક્ષના નાશ કરવા હાય તા મિથ્યા દનનો નાશ કરવા જોઈએ. જો મેાક્ષ મેળવવા હાય તા સમ્યગ્દન જોઈએ. જો સમ્યગ્ દÖન હોય તા મેાક્ષ મળવાના જ છે. માટે સાચી દૃષ્ટિ લાવેા. તે પછી તમારી શક્તિ પ્રમાણે તમારા મનના નિગ્રહ કરવાના છે.
એક વખત યુદ્ધની પાસે રાજા સેન' આવે છે. રાજા કહે છે, અમે સંસારના જીવડા