________________
અને ઓશીકાનું પડ ફાડી પાટે બ. પછી તેને પિતાના ઝુંપડામાં લઈ આવે છે. જેમ પહોંચે છે ત્યાં પોતાને છોકરો ગુજરી જાય છે. પિતાના પુત્રને મૃતદેહ એક બાજુ પડે છે. પણ પિતાને સેવાધર્મ ચુકતે નથી. આ બાજુ ડાકટરને ખબર પડે છે કે મારી ગાડીને એકસીડન્ટ થયેલ છે અને રાજેશને ઈજા થઈ છે. ડેકટર તરત જ પોતાના પુત્રની તપાસ કરવા નીકળે છે અને પેલા બેડૂતની ઝુંપડીએ આવે છે. ડે. સાહેબ ખેડૂતને તરત ઓળખી જાય છે. દિલની અંદર એક આંચકે આવે છે અને કહે છે- “અરે! મારે હીરે અહીં છે! તમે ખરેખર મારા દીકરાને બચાવ્યો. મેં તે તમને ધક્કા મારીને બહાર કઢાવ્યા હતા. અરે ! તમે તકીયે ફાડીને રૂ કાઢીને બાળ્યું અને પાટો બાંધીને લેહી વહેતું બંધ કર્યું, તે આ બએ. હું તમારી પાસેથી માનવતાના પાઠ શીખું છું. હું તે રાક્ષસ છું, અધમ છું. તમને ધન્ય છે. લાવે, તમારે દીકરે કયાં છે? તેને હું તપાસી દઉં. પેલે ખેડૂત કહે છે, જુઓ ! આ મડદું પડ્યું. આ છોકરાની સારવારમાં મૃત કલેવરની ક્રિયા પણ કરી શક નથી. ગરીબ પાસેથી પણ કેવા પાઠ શીખવાના મળે છેઅનુકંપા બે પ્રકારની છે. (૧) લૌકિક અને (ર) લેકોત્તર અનુકંપા. જે દુઃખી હોય એને જોઈને અનુકંપા થાય એને લૌકિક અનુકંપા કહે છે. જોકેત્તર અનુકંપા-કમબંધન કેમ છૂટે? આત્માનું હિત કેમ થાય? એ લક્ષે કર્મથી દુઃખી થતાં જ પર અનુકંપા લાવવી તે લોકોત્તર અનુકંપા. એવી દયા સદ્ગુરુ પાસે હોય છે. અભણ કિસાન પાસે કેવું શીખવા મળે છે? ડોકટરમાં ગમે તેટલું ભણતર હોવા છતાં તેનામાં માનવતા મરી ગઈ હતી. આજે તે ગાડીમાં ભટકાય, લેહી નીકળે તે કોઈઉપાડે નહીં અને જોયા કરે છે. અને કહે છે કેઈની સારવાર કરવાને કાયદે નથી. જે કરીએ તે કોર્ટમાં જવાબ દેવા જવું પડે ! આજે માનવતા મરી ગઈ છે ! જે ધર્મ પામ્યા હોય જેના દિલમાં અનુકંપા હોય એ તે તરત પાટો બાંધી દેઅને સેવા કરે. દુબળી પાતળા ની સેવા કરનારા આવા મારા શ્રાવકે છે. આગાર ધર્મ એટલે શ્રાવકના ધર્મ અને અણગાર ધર્મ એટલે સાધુના ધર્મ. આ વિશે વળી શું કહેશે એ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ૪૮
ભાદરવા સુદ ૧૧ મંગળવાર તા. ૩૧-૮-૭ી,
નિષકુમારે ૫૦ કન્યાઓ સાથે પાણીગ્રહણ કર્યું છે. દિવસે સુખચેનમાં અને પાંચે ઈન્દ્રિયના સુખ જોગવતાં ક્યાં પસાર થાય છે એ ખબર નથી. સમૃદ્ધિ છે. સ્ત્રીઓ કહ્યા
३७