________________
રાગ આવ્યાં નથી ત્યાં સુધી ધર્મના માર્ગે આગળ વધે. જ્યારે રાગ, ઘડપણ આવશે ત્યારે ઇન્દ્રિયે શીથીલ થઈ જશે. અને મનની આશા મનમાં રહી જશે.
નંદમણીયાર પાસે, અનાથી પાસે કરોડની સંપત્તિ હતી, તે બધી આપી દેવાની જાહેરાત કરી છતાં કોઈ તેમને રોગ મટાડી શકયું નથી. માટે આત્મા ભણી પ્રયાણ કરે.
ત્રીજું, હું વિગધમી છું. સંગની પાછળ વિગ તે રહે જ છે. જેના મોટા ડુંગરાઓ હેય, ભૌતિક સામગ્રી હોય, પણ બધું વિયેગમાં ફેરવાઈ જાય છે. તમે અભિમાન ન કરશો. સંયોગને અંત વિયેગમાં થાય, “ વિત્તા ”
શાહજહાંની પાસે કેટલ ખજાને હતે. તેને ભંડારમાં સમાયે નહી, માટે તેને તખ્તતાઉસ બનાવ્યું. તેની પાછળ તેણે ૫૩ કરોડ રૂપિયા ખચ્યું. તેમાં જડાએલા હીરા અને જવેરાતનું વજન સાત મણ હતું. તેમાં ૩૫ મણ સોનું વાપર્યું. રાજ્યના કુશળ કારીગરોએ સાત વર્ષમાં તેને તૈયાર કર્યું. એટલે સગ, સમૃદ્ધિ પણ બધું જ છોડીને ચાલ્યું જવું પડયું. સંગ વિયેગમાં ફેરવાઈ ગયે. આજે તમારી પાસે અઢળક સમૃદ્ધિ છે, પણ તે બધું છોડીને જવાનું છે. તે વાત ખ્યાલમાં રાખજો.
ચેથું-હું મરણમી છું. જન્મ છે તેનું મરણ છે. જો મરણ આવવાનું છે, બધાને છોડીને જ જવું છે, બધાને મને વિયેગ થવાનું છે. આ શરીર પણ મારું નથી. જેમાંથી આત્મા છુટો પડી જવાને છે. તેને મેહ શા માટે રાખવું જોઈએ? માટે જ્ઞાની પુરો કહે છે. નિરંતર તમે વિચાર કરે. કે મરણ આવવાનું છે. જ્યારે કેઈની સાથે વેર અને વિરોધ ઉભા કરે ત્યારે વિચારે કે મારે અહીં કેટલું રહેવાનું છે? મારું શાશ્વત ઘર તે મોક્ષ છે. ત્યાં પહોંચ્યા પછી કાંઈ નથી. જન્મ કે મરણ...અહીંથી તે પાંચ, પચ્ચીસ કે પચ્ચાસ વરસ પછી છુટા પડવાનું જ છે. તે કેઈની સાથે શા માટે બગાડવું? પુન્ય સંચયથી રોગ ન આવે પરંતુ મૃત્યુના બંધનમાંથી કેઈ છુટી શકતું નથી. એક વિચારક કહે છે, તમને મિત્ર જોઈ એ તે ઈશ્વર પૂરતું છે. માન જોઈએ તે દુનિયા ઘણી છે. સાત્વન જોઈ એ તે ધર્મ પુસ્તક ઘણું છે. અને ઉપદેશ જોઈ એ તે મૃત્યુ ઘણું છે. મૃત્યુની યાદદાસ્ત મૃત્યુના ભયથી નિર્ભય બનાવે છે. મૃત્યુનું ચિંતન અત્યાચાર–અન્યાય ભણું જતાં રોકે છે. માટે જ્ઞાની પુરુષે કહે છે તમારા મનને કેન્દ્રિત કરવું હોય તે આ ચાર વાતનું નિરંતર ચિંતન કરજે. મન માખી જેવું છે, તે ફૂલ પર બેસે અને વિષ્ટા પર પણ બેસવા જાય. કયારેક મન વિકારની પાછળ દડે તે કયારેક સન્માર્ગે પણ દેડતું હેય. મન રૂના પુમડા જેવું છે. રૂ જે બાજુ હવા હશે તે તરફ ઉડશે. તેમ મન પણ જેવા સગે હશે, તે પ્રમાણે ઉડવા માંડશે. વિકારનું વાતાવરણ હોય તે તે તરફ જાય છે. અને પુરુષને મેળાય થયો હોય તે સદુવૃત્તિમાં જોડાઈ જાય. આવા મનને આપણે