________________
એ અનુભવને પ્રકાશ ઉલ્લસિત થયે, જડથી ઉદાસી અને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિર્ચને પંથ ભવ અંતને ઉપાય છે.
જડને સ્વભાવ અને ચૈતન્યને સ્વભાવ જુદો છે. જડ કાંઈ જાણી શકતું નથી. જીવ પર અને સવ બંનેને જાણે છે. મારે સ્વભાવ જાણવું અને જેવું છે, પણ ક્રોધ કરે તે માટે સ્વભાવ નથી.
એકદા એક માણસને ફકીર થવાનું મન થયું, પણ પરિગ્રહની મુછી ઉતરી નથી, તેથી સાથે લાખ રૂપિયાને હી લીધે, અને ઘરેથી નીકળી ગયે. હીરે તીયાને છેડે બાંધે. અને ચાલ્યા જાય છે. તે વિચાર કરે છે કે મારે હજી હજ કરવા જવું છે, પણ માર્ગમાં આ હીરે કઈ લુંટી જશે એ ભય છે. જેની પાસે માયા નથી તેને શે ભય હેય ? આ ગામમાં કઈ નીતિવાળો પ્રમાણિક માણસ હોય ત્યાં મુકી જાઉં, પૂછપરછ કરતાં ખબર પડી કે અહીંયા સુખલાલ શેઠ છે તે પ્રમાણિક છે, તેને ત્યાં મૂકીને જઈશ. આમ હીરે સીધે આપી દઈશ તે મારી ટીકા કરશે. મેલા ધોતીયાના ગાભામાં બાંધી પેલા શેઠને ત્યાં ગયે. શેઠે હાથ જોડીને ઉપર પધારવા વિનંતી કરી. ફકીર કહે છે મારે મકકા હજ કરવા જવું છે. આ તીયું સાચવશે ને? શેઠ કહે છે અરે, આવું ગંધાતું જોતીયું નાંખી દ્યો ને? નહીં શેઠ, આ ધોતીયું મારે મન બહુ કિંમતી છે. આપ તેનું રક્ષણ કરે. ફકીરે જવાબ આપે કે આ તીયાને અંદરના રૂમમાં તીજોરી આગળ મુકો. હું જ્યારે પાછો આવીશ ત્યારે લઈ જઈશ. શેઠ કહે, ભલે ત્યાં મુકો. મને શું વાંધો છે? વળી પાછા ફરતાં તેને વિચાર આવ્યો કે. આ કરચાકર છેતીયાને ગાલે સમજીને નાખી દેશે તે ! જીવ જ્યારે જોખમને સમજે છે ત્યારે તેનું પૂરતું રક્ષણ કરવા પ્રેરાય છે. એ પાછો આવ્યા અને શેઠને કહે છેઃ તમે દયાળુ છે. આ તમારી તિજોરીની અંદર આ ગાભે મુકી દે તે સારું. મારા જીવને શાંતિ થાય. શેઠ કહે ભલે, તિજોરી ઉઘાડી અને ગાભે અંદર મુકી દીધે. આ ફકીર તે ચાલ્યો ગયો. આ શેઠને એમ થયું, નક્કી આ ગાભામાં કંઈક કહેવું જોઈએ. કે આ ગાભે તિજોરીમાં શું કામ મુકાવે છે! લાવ જોઈ લઉં. અને ગાભે છેડતાં લાખને હીરે જો અને શેઠ તે છક થઈ ગયાં. નાની રકમ જોઈને તે કઈ દિવસ દાનત બગડી નથી પણ લાખ રૂપિયાને હીરો જોઈને દાનત બગડી. આ ઘરે બેઠા ગંગા આવી. હવે કયાં મેં દેવા જવું? શેઠે ઘરમાંથી સરસામાન ફેરવી નાંખે, ઘર બાળી નાંખ્યું. બીજે ઠેકાણે મકાન કરાવ્યાં. બહાર તે ઘણી ઘણી વાત થઈ. અરે શેઠનું મકાન બળી ગયું એમ વાતે ઉડાડી. સુખલાલ શેઠે આવી ચોરી કદી કરી નથી, પણ લાખ રૂપિયાને હીરે મળતાં ઘર બાળી નાંખ્યું. પેલે ફકીર ત્રણ ચાર મહીના પછી ફરતે ફરતે આવ્યો અને સુખલાલ શેઠને કહ્યું કે મારે ગા લાવે. અરે ફકીર ! શી વાત કરું ! મારૂં બધું સળગી