________________
નથી, મનુષ્ય ભવમાંથી જ મેક્ષમાં જઈ શકાય છે. એ અપૂર્વ અવસર કયારે આવશે, આ બધી ઉપાધીમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ માટે પ્રબળ પુરૂષાર્થ કયારે જાગશે? આવી ભાવના સમકિતીને હેય છે. અરે સંસાર-પ્યારના મસ્તાના! કુબામાં શું છે? આ સંસારમાં એવું શું સુખ છે કે જેની પાછળ દોટ મૂકે છે ! રેતીના અને માટીના મહેલ બનાવવામાં લીન થયેલા બાળકો જમવાનું પણ ભુલી જાય છે. અરે? આ છોકરા હજી ન આવ્યાં? એમ માતાને ચિંતા થાય છે. અને બાળકને બોલાવવા જાય છે. બાળકને જોતાં બુમ પાડે છે બેટા? ઘરે આવવું નથી ? ખાવાનું ઠરી જાય છે. માને સાદ સાંભળતા કુબાને પાટુ મારીને માની આંગળી પકડી હસતે હસતે ચાલ્યા જાય છે. તમારે આ કુબા મુકી જાવું પડશે ત્યારે હસતાં હસતાં જશે કે રેતાં રેતાં ! હાય હાય કરતા જશે કે મુક્ત ગુલાબી હાસ્યથી ખીલતા જશો! અંદરથી ઉદાસીન ભાવ આવે તે મરતા વસમું નહિં લાગે. તમને કઈ કહે, તમે ઘણે ત્યાગ કર્યો તે તમે કહી શકો કે મારું હતું જ કે દિ કે હું ત્યાગ કરૂં? તમને કોઈને ગુછો મળે. તમને થયું આ ગુછો મારે નથી પણ મોહનભાઈને છે અને મેહનભાઈને આપી દીધું. અરે તમે તે બહ ત્યાગ કર્યો એમ કોઈ કહે, તે તમે શું કહે? ભાઈ? આ ગુચછ મારે હતે જ નહિં, તે મેં શે ત્યાગ કર્યો ! એમ પદગલિક પાર્થો અમારા છે જ નહીં, પરને પિતાનું માન્યું એ અજ્ઞાન દશા છે.
સાધુને રહેવું પડે છે. ખાવું પડે છે, હારવા જવું પડે છે, પણ તે સંયમના લશેનિજ સ્વરૂપને પામવા માટે છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા શી છે તેનું જ નિરંતર ૮ણ છે. હવે જીનેશ્વરની આજ્ઞા તેડીને એક પગલું પણ ભરવું નથી. આજ્ઞા એજ મારો ધર્મ છે. આજ્ઞા બહાર પગ મકાય જ નહિ. આચારાંગ સૂત્રમાં કહ્યું છે.
"आणाए मामगं धम्म एस उत्तरवाए इह माण्वाण वियाहिए ।
इत्थोवरए त जोसमाणे आयाजिज्जं परिन्नाय परियाएज विगिवई ॥ તિર્થંકર દેવે કહ્યું છે કે આજ્ઞાથી મારે ધર્મ પાળવે, આ તેમણે મનુષ્ય માટે ઉત્કૃષ્ટ ભાષણ કહેલું છે માટે મુનિએ સંયમમાં લીન રહી કમેને ખપાવતાં થકાં ધર્મ કર્યા કરે. મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી કર્મનું પરિજ્ઞાન કરી, શ્રમણ ધર્મનું આરાધના કરવાથી મુનિઓ સમસ્ત કને ક્ષય કરે છે.
મિથ્યાત્વને રંગ મોટામાં મોટો છે. કેન્સરને રોગ તે અહીંયાથી મય એટલે છુટી જાય છે. જ્યારે મિથ્યાત્વનો રોગ એક ગતિમાંથી બીજી ગતિમાં સાથે જાય છે. સાધુપુરૂષના દર્શન પણ પિતાના આત્મા માટે કરવાના છે. તે સાધુ મહારાજ ! તમારે સંયમ મને ગમે છે. તમારા જેવા ગુણ મારામાં કયારે આવે ? તમને સાધુની ભક્તિ ગમે છે કે વાંધા-વચકા પાડવા ગમે છે? ઉપાશ્રયે દર્શન કરવા આવ્યા અને સાધુ આત્મ સાધનામાં