________________
સાધુ મહાત્મા સર્વ આદ્ય ભાવમાં ઉદ્દાસીન વૃત્તિથી રહે છે. કુટુંબમાં, સગાવહાલામાં, માલ મિલકતમાં, ગાડી, વાડી, વાડીમાં જીવ અનાદિ કાળથી મમત્વભાવ જમાવી રહ્યો છે. એ મળવાથી પ્રફુલ્લિત થાય છે અને પૈસા જતાં હાર્ટના દુઃખાવા થાય છે, પૈસા જતાં ક્કો લાગે એટલે સુનમુન થઈ જાય છે, જેએ ઉદાસીન વ્રુત્તિમાં રહે તે સ'સારમાં રસ લેતા નથી. સાધુઓ કદી ગૃહસ્થીઓને કહેતા નથી કે તમને કેમ છે? વેપાર વધા કેમ ચાલે છે ! દીકરો કેમ વર્તે છે! આવુ કાંઇ પૂછતા નથી. પરભાવમાંથી સ્વભાવમાં માવ્યા પછી પરભાવ સાવ ભુલાઈ જાય છે. ગત જન્મમાં કાણુ હતા? કાણુ સગાવહાલા હતા? શું કરતા હતા, એ બધી વાત પર પડદા દેવાઈ ગયા. એમ દીક્ષા લીધા પછી, સસારમાં શું કરતા હતા એ વાત ઉપર પડદો દેવાઈ જાય છે. માટા મેાટા ચક્રવતી એ દીક્ષા લે છે ત્યારે સંસાર ભુલી જાય છે. આ દેહને કપડા પહેશવવા પડે છે, ખવરાવવું પડે છે, દેહ તા માત્ર સચમના હેતુ છે. ઉપાશ્રયમાં બેઠા હાય અને મ્હાર રેડીયેા વાગતા હાય ત્યારે કયુ' ગાયન આવ્યું? શા સમાચાર છે? એ વાતમાં સાધુને રસ લેવાય નહિ. સૌંસાર વિષયક કોઈ પંચાતમાં સાધુ પડે નહિં. એ જે કાંઈ કરે છે તે પેાતાના આત્મા માટે જ કરે છે. ચક્રવર્તિને જે સુખ નથી એ સુખ સાધુને છે. મટકું રોટલા ખાય અને આકાશે ઉડયે। જાય. સર્વાર્થસિદ્ધના દેવતાને આઠમુ સુખ છે. અને સાધુને નવમું સુખ છે. સાધુને તે મહાસતીષ હાય છે. ઇન્દ્રિયાન નિશ્રદ્ધ કરે છે, જે કષાયનું શમન અને બહિરાત્માનું દમન કરે છે. તેને આત્માના અઢળક ખજાને મળી જાય છે. તેની સરખામણીમાં આ સુખ તા પાંચીકા જેવુ' લાગે છે. નાના છેકરાએ રેતીમાં કુબા કરે છે અને ઘર મનાવે છે. ફળીયુ' મનાવે છે. ઘર ઘર રમવામાં શી મજા આવે છે ! ગારાના લાડવા બનાવે છે. તમે નીકળ્યાં હૈાય તેા કહેશે, અરે કાકા, જીએ, અમારા લાડવા ? એના સ્વાદ તે ચાખા ! તમને આ વાતથી હસવું આવશે, ધુળમાં રમે છે. આ ઘર કેટલીવાર ટકવાનું છે ? ગંજીપાના પણ પવનના ઝપાટો આવતાં ખલાસ થશે. આ જીવન પણ કાળના એક ઝપાટો લાગવાથી ખલાસ થવાનુ છે.
વાલ્ મનાવ્યા
ધરતી પર રહેવું ને સ્વપ્ના આકાશના, પ્રભુ નામ લેવાના એને અવકાશ ના, ખીજાની વાર્તામાં કેટલેા સજાગ છે ? કેટલે સજાગ છે ?
એમાં તે માનવીને કેટલી પંચાત છે ? જન્મીને મરી જાઉ' એટલી જ વાત છે, એટલી જ વાત છે,
એમાં તા માનવીને કેટલી પંચાત છે?
ધરતી ઉપર રહેવું છે અને સ્વપ્ના આકાશમાં ઉડ્ડયન કરવાના સેવવા છે. આમાંથી મેળવી લઉં' ? આમાંથી મને મળશે પણ આ મેળવતા તારા ભુક્કા થઈ જશે. દેવલાકમાં અનેક સાહચમી ભાગવી આવ્યા, તે પણ અશાશ્વત અને ક્ષણિક છે. ત્યાંથી મેાક્ષમાં જવાતુ
३४