________________
ગબડી ગ. ત્રણ દિવસ સુધી સખત પીડા ભોગવી અંતે મૃત્યુ પામી છેણિક રાજાને ત્યાં ધારિણદેવીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે.
પાણશુકંપયાએ, ભુયાણકંપનીએ, જીવાણુકંપઆએ, સત્તાણુકંપ આવ્યું છે પ્રાણી-ભુત-જવ અને સત્વ પર અનુકંપા કરનાર હાથીને જીવ કેવી સમૃદ્ધિને સ્વામી બજે !
તમારા દિલમાં ગરીઓ પ્રત્યે અનુકંપા છે? * નિષકુમાર સદગુણ સંપન્ન હતા. ભગવાન નેમનાથ પધાર્યા છે, તે જાણી દર્શન કરવા તે કેવી રીતે જશે તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૪૩ ભાદરવા સુદ ૫ ને બુધવાર તા. ૨૫-૯૭૧
(સંવત્સરી મહાપર્વ)
અનંતજ્ઞાની અનંત ઉપકારી ભગવાન મહાવીર દેવે જગતના જીવે ઉપર અનુપમ ને અતુલ ઉપકાર કર્યા છે. આ ઉપકારને સ્મરણમાં લઈએ તો હૈયું નાચી ઊઠે છે. આવા પર્વનાં નિરૂપણ કરીને ભગવાને મૈત્રીને સંદેશ આપે છે કે જગત આખા ઉપર વાત્સલ્યના ઝરણાં વહેવડાવે. દુમને બહારના નથી. દુશ્મને અંદરના છે, તેને નાશ કરે.
આજે સંવત્સરીને દિવસે આરાધનાની આલબેલ પિકારવાની છે. વરસ દરમ્યાન તમે જેને દુશ્મન માન્યા હેય, જેની સાથે મનથી દુઃખ થયું હોય એને ભાવપૂર્વક ખમાવે. વેરની ગાંઠેને કાપી નાખે તે સંવત્સરી પર્વ ઉજાળ્યું કહેવાય. જીવનની અંદર આ પર્વ અનેકવાર આવ્યું. આવીને ચાલ્યું ગયું. માણસે તે દિવસે બધાને ખમાવી લીધા અને નવા ચોપડાની તૈયારી કરી. જીવન જે આમ જાતું હોય તે આપણે આરાધક નથી. સંવત્સરી પર્વને દિવસે જે ક્ષમાને ગુણ આપણા જીવનમાં વણાઈ ન જાય તે આ પર્વને કોઈ અર્થ નથી. જ્ઞાની પુરૂષ સમજાવે છે. ક્ષમામાં શાંતિ છે. ક્રોધમાં દુશ્મનાવટને સંદેશ છે. ક્રોધ દુઃખકર છે, ક્ષમા સુખકર છે. ક્રોધ ઝેર છે. ક્ષમા અમૃત છે. ક્રોધ ગરમી છે. ક્ષમાં પંખે છે. આ. ક્ષમાપનાનું અપૂર્વભાવે આરાધના કરવા માટે પંચામૃતનું પાન કરે, તેમાં પ્રથમ પૂર્ણતા તરફ પ્રયાણ-પૂર્ણતાના પહાડ પર ભવ્ય જીનું પ્રયાણ ચાલુ છે.
દરેક જીવને સ્વભાવ ઉંચે જવાને છે, ઊંચે પ્રયાણ કરતાં કેઈ દેડતા હેય, કે ધીમે ધીમે માર્ગ કાપતા હય, કોઈ તળેટીમાં બેઠા હેય, કોઈ જીવ તળેટીમાં ઊંઘતા હોય