________________
૨૫૬
તા પણ જ્ઞાની પુરુષ કહે છે કે બધા માત્માએ છે. બધાની શક્તિ સરખી છે. એમ વિચારી કોઈ પર તિરસ્કાર, ઘૃણા-નિંદા ન કરવી. જે તળેટીમાં છે, જે સૂતેલા છે, જે વિભાગ પર છે, તેને જગાડાય તા જગાડે.
· માર્ગ ભૂલેલા જીવન પથિકને માગ થી'ધવા ઊભેા રહે', કરે ઉપેક્ષા એ માગની તૈયે સમતા ચિત્ત ધરૂ
"
તારા ઉપદેશે સન્માર્ગ ઉપર ન આવે તે પણ એના ઉપર ઉપેક્ષા ભાવ રાખ. એના ઉપર અભાવ ન દર્શાવ. એના ઉપર ધૃણા ન કર. આજે નહી' તે કાલે જો એને મેાક્ષ મેળવવા હશે તે આ માગે આવવું પડશે. આપણાં જીવનમાં પણ કેટલા બનાવા મનતા હશે! આપણે આપણા સંબંધમાં આવનાર સાર્થીએ સાથે પ્રેમ કેળવવાના છે. પ્રેમ નહીં કેળવા તા દુશ્મનાવટ ઉભી થશે. આપણે કહીએ એ માગે આપણા સાથી ન જાય પણ બીજા માળે જાય ત્યારે દુશ્મનાવટ ઉભી થાય છે. બીજા માટે તારૂં તું ખગાડીશ નહી. તારા જેવા આત્મા ખીજાનેા છે. બધા સાથે મૈત્રી ભાવ કેળવ. દુશ્મનાવટ હોય છે ત્યારે હૃદયમાં ભય હોય છે. આ ભય સાધનાના માર્ગ ઉપર મુશ્કેલી ઉભી કરે છે. ભયથી મુક્ત થવુ... હાય તા આખા જગત ઉપર મૈત્રી ભાવ કેળવા. કોઈ તમારા ગાલ ઉપર તમાચા મારે તા ખીન્ને ગાલ ધરા કોઈ તમને શાપ આપે તે તેના પર આશીર્વાદ વરસાવા.
ભગવાન મહાવીરે વનવગડામાં અનેક સંકટો સહન કર્યાં. એમની સામે ઉપસગેŕ આપનાર કર્મના ઉદયે સૉંગમ જેવા અનેક આવ્યા પણ એને મિત્ર ગણ્યા. અનાય દેશમાં અનેક સંકટો સહન કર્યાં. ઇન્દ્ર મહારાજે કહ્યું. આ બધા આપને હેરાન કરે છે. તમારી સેવામાં એ દેવ મેલું તે તમારી સામે કોઇ આંગળી ચી'ધી ન શકે. ભગવાન જવામ આપે છે. મે' જે કમ ખાંધ્યા છે, એ કમ ખાંધતાં કોઈની સહાય લીધી નથી તે કમ તાડતાં સહાય કેવી રીતે લઉ ? ભગવાનનું ખમીર જુએ ! શક્તિ હોવા છતાં સહન કરવું, પણ ખેલવુ' નહિ. જ્યારે આપણી સામે કોઇ ખેલશે તે તરત આપણે વિકરી જઇશું. સાચુ' સહન થાય પણ ખેડુ` સહન નહી થાય. જ્ઞાની પુરૂષ કહે છે, જ્યારે તારા માટે વિપરીત પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સમતા રાખશે. તે મેક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકીશ. ક્રાધ કરનાર સામે હુ ક્રાય કરૂ' તે મારામાં અને એનામાં ફેર શે। ? પ્રતિકુળ સ્થિતિમાં ટકવાનુ ખળ હેવુ જોઈ એ.
રામને રાજ્યગાદીને બદલે વનવાસ મળ્યું. તે રામે કહ્યું, સારું થયું. મારે ઉપાધિ ઓછી થઈ. મારા બદલે મારા નાના ભાઈ ભરત રાજ્ય કરે તે પણ હું ખૂબ પ્રસન્ન છું. કેટલી સહિષ્ણુતા હતી ? ભાઈ ભાઈ વચ્ચે કેવા પ્રેમ હતા ? આજે તે