________________
છે, પાપકારી વ્યાપારમાં મન, વચન અને કાયાને નહિં જવા દઉં એમ નિર્ણય કરે છે, પણ ઉપાશ્રયમાં પણ પાપની આવક આવે તેવા વિચારે કરે, તેવી વાણીને વ્યાપાર કરે. તમારા જીવને સુંદર બનાવે. જીવનમાં આગળ વધ્યા કે ત્યાં ના ત્યાં જ છે ?'
સાંભળો શાવકના કહે ગોટા, કુંદાળા સંઘમાં મેટા,
પણ લક્ષણનાં છેટા, શિયળ નિર્મળ નહી તે સમાજમાં મોટા શ્રાવક છે એમ કહેવાતું હેય પણું લક્ષણ છેટાં હોય તે શું તે ખરેખર શ્રાવક છે? રાત્રે બાર વાગ્યે ઘેર આવે. પત્ની પૂછે છે કે કેમ મોડું થયું ? તે કહે ફરવા ગયે હતે અથવા પેઢી પર કામ હતું, પણ આ હડહડતું જુઠું હેય. પારકી સ્ત્રીના લફરા હોય અને ઘેર સ્ત્રીને જેમ-તેમ સમજાવી દેતા હોય. વળી પૈસાથી સંઘમાં, સમાજમાં મોટાં કહેવાતા હોય પણ જેનું શિયળ નિર્મળ નથી તે ખરેખર મેટા નથી, છેટાં છે. અહીં આવા પુરૂષની લાખે ની હુંડી ચાલતી હોય પણ દુર્ગતિ તેની શરમ નહિ રાખે. નરકમાં પરમાધામીનાં પરિણાને માર સહન કરવું પડશે. લેઢાની લાલચેળ અગ્નિ વણી પૂતળીઓ સાથે આલિંગન દેવડાવે છે, બળી જાય છે. પણ છોડાવનાર કોણ મળે? જેનું ચારિત્ર ગયું તેનું આખું જીવન પાણીમાં ગયું. વીર્ય એ શક્તિ છે. એને પચાવતા શીખે. વીર્યને પચાવવાથી અનેકગણું બળ વધે છે. જેને ચારિત્ર્ય ગુમાવ્યું તેની સામે સૌ આંગળી ચીંધે છે.
રાગનું નિવારણ કરવા માટે સારામાં સારી દવા બ્રહ્મચર્ય છે. પાંચ ઇદ્રિય અને મન આ છ પર જેણે વિજય મેળવ્યો તેણે આખી દુનિયા પર વિજય મેળવ્યું છે. મનુષ્યની પૂર્ણતા ચારિત્રમય જીવન ઉપર છે. પૂર્ણિમાને ચંદ્ર વાદળાથી ઢંકાયેલ હોય તે રાત્રીની શોભા તરીકે એ કિંમતી નથી. તેમજેના જીવનમાં ચારિત્રને ચંદ્ર ઝગમગતું નથી તેનું જીવન સૌંદર્યહીન છે. ઉપગિતા રહિત છે. ચારિત્ર મનુષ્ય જીવનને વિકાસની, સામર્થ્યની અને પ્રાપ્તિની પરિસિમાએ પહોંચાડે છે. આ વિટાથીન “C' એટલે ચારિત્ર, સદાચાર જેના , જીવનમાં હશે તેને અવશ્ય ઉદ્ધાર થશે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન ન ૪૨
ભાદરવા સુદ ૪ મંગળવાર, તા. ર૪-૮-૭૧
ભવ્ય પ્રાણીઓ ભગવાનની વાણી સાંભળી એકરસ બની કૃતકૃત્ય બને છે, ભગવાન નેમિનાથ દ્વારિકા નગરીમાં બીરાજમાન છે,