________________
દ
ગામથી રાજ દુ:ખી—ગરીબ-ભૂખ્યા માણસા આવવા લાગ્યા. અને એમના પૈસા સન્માગે વપરાવા લાગ્યા. પૈસા, ધનમાલ, મિલ્કત મૂકીને જવાતુ છે તે નક્કી વાત છે. સાથે કાંઈ આવવાનું નથી, પણ જીવ સ્વપ્ના કેટલા સેવે છે?
આકાશનાં, અવકાશ ના,
“ ધરતી પર રહેવું ને સ્વપ્ના પ્રભુ નામ લેવાના અને ખીજાની વાર્તામાં કેટલેા એમાં તે માનવીને
સાગ છે, પંચાત છે,
કેટલી
જન્મીને મરી જવુ એટલી જ વાત છે. ''....એમાં તા....
પૈસાની પ્રાપ્તિ માટે જીવ આકાશ પાતાળ એક- કરે છે. લાખા અને કરોડપતિ થવાના સ્વપ્ન સેવે છે. પ્રભુનું સ્મરણ કરવાના ટાઈમ પણ મળતા નથી, પણ જ્ઞાની પુરૂષા કહે છે કે પસે પ્રારબ્ધથી મળે છે. ગમે તેટલા ઉંચા નીચા થાવ, કાળાધેાળા કરા, ખીજાને છેતરે. અનીતિ અને અત્યાચાર કરા પણુ જેટલું નસીબમાં હશે તેટલું જ મળશે. જે કાંઇ મળે છે અથવા ટળે છે, એમાં પુન્ય-પાપ ભાગ ભજવે છે. અધું ભાગ્યને આધીન છે. તારા ભગીરથ પુરૂષાથ ત્યાં કામ આવવાના નથી. તે બે ટાઈમ સામાયિક કર. પ્રતિક્રમણ કર. સાધમિકની ભક્તિ કર. કાંઈક આત્માનું કરી લે. આવા સરસ સમય મળ્યા છે તેના સદુપયોગ કર.
k
જયું જાને તુ કર લે ભલાઈ,
જનમ જનમ સુખ પાવે, અવસર ખેર ઠેર નહીં આવે. ”
આવા અવસર ફરીને કયારે આવશે ? ભલાઇ કર અને મુરાઈ છેાડી દે. આજ સુધી થઈ ગએલી ભૂલને સુધારી લે. જીવનને રાજ રાજ જોતાં શીખા અને ભૂલને કાઢવાના પ્રયત્ન કરે. તમારે ઉંચે જવુ' છે કે અધેાગતિમાં પડવું છે? જો ઉચે જવું છે તે ક્રોધ કેમ આવે છે? માયાના પાશમાં કેમ પડી છે ? અભિમાન કેમ આવી જાય છે ? આ કષાયે જીવનનુ' અધઃપતન કરવાવાળા છે. જો એને કાઢશે તે ઉડયન થશે. તમારી ભૂલ તમને દેખાય છે? જો દેખાતી હાય તેા અને ખૂંચતી હૈાય તે ભૂલેશને ટાળવા પ્રયત્ન કરો છે ? અમારી વાત તમારા હૈયા સુધી પહોંચે છે? સજ્જન માણસે પાસે વાત કરીએ છીએ. આ કઇ ભેંસ આગળ ભાગવત નથી. સારાસારના વિચાર કરી શકવાની માનવીમાં શક્તિ છે. એટલે એને જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યા છે. એક ભૂલને કાઢવા પાછળ મથા તે ધીરે ધીરે ભૂલ નીકળી જશે. જો તમે જાગૃત થશે તે અવગુણુને તમારામાં સ્થાન નહી મળે. એટલે એને નીકળે જ છૂટકો છે. મારાથી જુઠું તેા ખેલાય - જ નહિં. નિંદ્રા થાય નહીં. એવા મક્કમ નિર્ણય કરો. જીવનની સુધારણામાં પ્રગતિ