________________
૧૯૧
મુ`બઈમાં હિજરત થાય તે કોણ પહેલા નીકળી શકે? તમે કે સાધુ? તમારે મધુ મૂકવુ પડે ને ? કેવટી મેાટી પેઢી ? તમારી જ બનાવેલી માટી મહેલાતા ! આધુનિક નમનાં હાંશે ડાંશે વસાવેલા ની ચર! અરે, આ બધુ' મૂકીને જવાનુ? કેવા મેઢાં થઈ અય હું રડતાં ઊંડા કે હસતાં? દેખાય છે ફેર તમારામાં ને સંતમાં? સંતનું બહુમાન હૃદયમાં છે? કેટલાકને ત્તા સતના દર્શન કરતાં પણ શરમ લાગે ! એટલે કોઇની પાછળ છૂપાઈને ઉભેા રહે. પ્રાર્થનામાં પણ કેવા ભાવ! મેઢા રાગે ગાય કે આ કંઇ સાથે આવવાનુ નથી. પૈસે નાશવંત છે. પણ હૈયામાં તા હૈ પ્રભુ ! તારી પ્રાÖનાથી મને ખૂબ જ લાભ થાય. હું ધનવાન બનું. એવું ને? શું ઈચ્છે છે ? પ્રાથનામાં પણ દંભ ને! હે પરમાત્મા ! એક વાર તેા જુએ. હું કેવા દભી : દાનમાં પણ દેખાદેખી. એણે ૧૦૦ લખાવ્યા તે હું ૨૦૦ લખાવું. મારૂં નામ આગળ આવે. આ દાનના ભાવ નહિ પણ સામાને પછાડવાના ભાવ છે. દાન કરૂ તા કીતિ વધશે. કન્યા સારા ઘેર વરશે. સ'ધ જમણુ કરૂ તે વાહવાહ કહેવાશે. નામ બહાર આવશે. છેકરાને મેટા ઘરની કન્યા મળશે. આ માટે જ દાન કરી છે ને? એચ્છવ-મહેાત્સવ પણ નામના માટે જ કરી છે ને? દાન કેવા ભાવથી ઘો છે ને કહેવડાવા છે શુ? ફલાણા ભાઈ તા મહા દાનવીર છે.
ધી કહેવરાવવું છે પણ ધ.' મનવું નથી. ઈસુ ખ્રિસ્તે બાઈબલમાં કહ્યું છે કે સેાયના નાકામાંથી ઊંટનુ નીકળવું. સહેલુ છે, પણ ધનવાનને સ્વગ માં જવુ' મુશ્કેલ છે. પૈસાથી સ્વર્ગની સીડી નથી મળતી પણ ગુણથી મળે છે. જો ધમ સમજાય, દિલમાં જચી જાય, આત્માને રૂચી જાય ત્યારે વિપત્તિના વાદળો ઘેરાય તે પણ ધમને છેડે નહિ. દેવ ખાવીને કહે “તારા છોકરાના ટુકડે ટુકડા કરી નાખું છું, તેલમાં તળું છુ. ધમ' છેઠ ” પણુ ભગવાન મહાવીરના શ્રાવક કાઉસગ્ગમાં બેઠા હાય તાય ચલાયમાન થાય નહિં, ધને છેડે નહિ. તમે સ્ત્રી-પુત્ર-મિત્ર-પરિવાર અનતીવાર મેળવ્યા છે પશુ ધમ નથી મેળબ્યા. “ શોધો ન હતૢ” જ્યાં સુધી ધર્મયુક્ત સત્યતા નથી કેળવી ત્યાં સુધી બધું નકામું છે. કેટલું દાન દીધું તેની ગણત્રી કરશેા, પણ કેટલું છુપાવ્યું ! કાળા બજારના નાણાં કેટલા ? તે નથી કહેતા. તમે દાન આપીને નામને આગળ લાવા છે. અને તકતી લગાડી છે, પણ આ પૈસા ચારીથી કે દગામાજીથી મેળવ્યા તે વાતના વિચાર કરતાં નથી. (જાહેર કરતા નથી). તમે ધમને કયારે રાખ્યા છે ? એન્ડ ટાઇમે ને? મરણ પથારીએ પ`, કાને ન સંભળાય, આંખે ન દેખાય ત્યારે સાધુ-સાધ્વીને ખેલાવે ને કહે કે બધા પચ્ચખાણ કરાવી દ્યો. પણ હાલતાં-ચાલતાં હેાય ત્યારે કહેા કે પચ્ચખાણ કરાવી ઘો? ધમ સભળાવે અને મરી જાય ત્યારે મ્હેના મેલે, “ભાઈ, ભાગ્યશાળી થઈ ગયા ! વખતે ખૂબ જ સમાધિ હતી.” સાધુ જેવુ મરણ થયું, મરણે ખાયા, બધાં વ્રત
મરણ