________________
: Loc
ણીકે તેણે ચાથમાં માઢું નાખ્યુ' નહિ'. માથી રાજા ખુશ થયા. અને આ જાતની તાલીમ કેવી રીતે આપી તે પૂછ્યું. પેલા ભાઈએ સત્ય હકીકત કહી. રાજાએ તેને મ ઇનામ આપ્યું.
આપણે પણ 'માપણી ઇન્દ્રિયા અને મનને તાલીમ આપવાની છે, ઈન્દ્રિયા જ્યાં ને ત્યાં દોડી જાય છે. જરાક અનુકૂળ વિષય મળે એટલે મન આહૂલાદ અનુભવે છે. અને નવાં નવાં ક્રમ આંધે છે. મન રૂપી મકરીને જ્ઞાન રૂપી ચામુકથી એવી સમાવી દે કે તે પર-પદાર્થ માં માથું મારવા જાય નહિં. આત્માની અંદરથીજ સુદર ભજન પ્રાપ્ત કરે. જેણે ઈન્દ્રિયાને તથા મનને કાબુમાં રાખ્યા છે તે સુખી થાય છે.
આત્માની આઝાદી મેળવવાની ઈચ્છા રાખનારે ભગીરથ પ્રયત્ન કરવા પડશે. વિષમ માગ કાપવા પડશે. નિર્મૂલ બનવું પડશે, એક વાર આત્મા આઝાદ બની ગયા, પેાતાનું સ્વરૂપ પામી ગયા, મુક્તિના સુખને હસ્તગત કરી લીધા, પછી કોઇ તેની સત્તાને સ્વરાજ્યને છીનવી શકતુ નથી. તે સાદિ અનંત સુખના સ્વામી બને છે. આવી આઝાદી મેળવવા પ્રયત્નશીલ બનશે। તા ઉદ્ધાર થશે.
વ્યાખ્યાન ન...૩૬
શ્રાવણ વદ ૧૧ સેામવાર તા. ૧૬-૮-૭૧
અન’તજ્ઞાની ભગવાને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. નિષધકુમારના અધિકાર ચાલી રહ્યો છે. નિષકુમાર પાંચેય ઇંદ્રિયના મનગમતા, સાહામણા સુખા ભાગવતાં સંસારને નિગ મન કરે છે. સ`સાર એટલે સુખ અને દુઃખની ઘટમાળ, સુખ અને દુઃખ કાયમ એક સરખાં ટકતાં નથી. ત્રૈકાલિક ટકવાનુ તા એક સિદ્ધનું જ શાશ્વત સુખ છે. એ સુખને પ્રાપ્ત કરવાની આપણા સૌમાં તાકાત છે. જો પુરુષાર્થ કરીયે તેા શાશ્વત સુખના સ્વામી બની શકીએ. અરૂપી એવા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા જ્ઞાન સમુદ્રમાં ડુબકી મારી તે અહિંયા બેઠા બેઠા હાકાલેાક જોઈ શકાય છે.
“ અલખ નિરજન આત્મ ચૈાતિ, સ ંતા તેનું ધ્યાન ધરા,
આ ૨ કાયા ઘર આત્મ હીરા, ભુલી કાં ભવમાંહિ ક્રિશ !