________________
૨૨૩
વનવગડામાં ચાયા જતા કોઈ એક મુસાફર પાંચ ઇસ માઈલ ચાલ્યા એટલે પડી ગયા છે. તાપ પણ સખત લાગ્યા છે. ત્યાં એક વડલા જુએ છે. જલદી ચાલીને વડલે પહેાંચે છે, ત્યાં ઠંડા પવન આવવાથી શાંતિ મળે છે. ઠંડક અનુભવે છે અને થાક પણ ઓછો થઈ જાય છે. એમ આ શાસનમાં આવે છે તેના પાપ-તાપ, પરિતાપ, સંતાપ દૂર થઈ જાય છે.
“ ત્રિવિધ તાપ સૌના એ દૂર કરે છે, શરણે જનારા સૌએ શિલક્ષ્મી વરે છે, જૈન શાસન એ શીતળ વડલાની છાંય છે, છે ભાન ને એલાન મની ભૂલ ખાય છે, અમૃત મૂકીને ઝેર પીવાને તે જાય છે, તરસ્યા જીવાને માટે પરા હજાર છે, એ પુન્યધામમાં તુ' શેાધી લેને સહારા, અજ્ઞાનીઓને જ્ઞાનના જ્યાં દાન થાય છે.
જ્ઞાની પુરૂષા કહે છે, જૈન શાસન એ વડલા છે. એની એવી શીતળ છાયા છે કે તેની નીચે એસનાર જીવ આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત બને છે. તરસ્યા જીવાને માટે જ્ઞાની પુરૂષાએ ઠેકાણે ઠેકાણે પરમા માંધી છે. ઠેર ઠેર સાધુઓના ચામાસાં થાય છે. ભગવાન વીરની વાણીના પાન થાય છે. તમને વીરવાણીની તરસ છે ને ? સાંભળતાં એકાગ્ર ચિત્ત થાય છે કે વિચાર। ઘૂમે છે? અહીં વ્યાખ્યાન સાંભળતા હોય પણ મનમાં વિચારો ઘરના ચાલતાં હાય તા સભળાય શું? ઘર છે।ડીને આવ્યા પણ ચાવીમાં ઘર સાથે લાવ્યા. માહ મમતા છેડી સમતાના ઘરમાં આવેા. સુદેવ સુગુરૂ અને સુધને શરણે આવે એને શિવલક્ષ્મી વરે છે. પૈસાને શરણે રહેનારને શિવલક્ષ્મી વરતી નથી. ધનને માટે ધમાધમ કરે, ઉપાશ્રયમાં પણ ધનની વાર્તા કરે. જે પૈસા લે તે પ્રતિક્રમણ કરાવી શકે. તમારા ઘેર પણ પૈસાની વાત અને અહિંયા પણ પૈસાની વાત? અહી માડુ છેાડવાની, તપ ત્યાગ કરવાની, બ્રહ્મચર્ય આદરવાની વાત કરવી જોઈએ. જેને માહ છૂટશે એ ટેબલ પર નોંધાવી જશે.
એક વખત રાજકોટની અંદર એક યતિશ્રી શેષકાળ માટે પધાર્યાં હતા. તેમનું વ્યાખ્યાન અધાંને બહુ ગમી ગયું. તેથી બધાંને વિચાર થઇ ગયા કે આ યતિશ્રીને ચેામાસા માટે વિનતી કરીએ. શ્રાવક વચ્ચે વાટાઘાટ ચાલતી હતી. આ વાતની યતિને ખબર પડી જાય છે. એક રાત્રે યતિશ્રી ચેલાને વાત કરે છે. કોઈ ઉપાશ્રયમાં છે નહિ ? ચેલાએ હ્યું: ના, કોઈ છે નહિ, પણ એક વાણીયા રાજ રાત્રે ઉપાશ્રયમાં આવે છે ને કોથળા ઉપર અધારામાં સૂઈ રહે છે. એ અંધારામાં સૂતેલે છે પણ દેખાણેા નહિ. આગળ ઉપાશ્રયમાં લાઇટ ફીટીંગ નહેતું. અન્ય દશનવાળા પણ જાણતા કે ઉપાશ્રયમાંતા અંધારૂ' જ હોય. આજે તા ઉપાશ્રયમાં લાઈટા થાય છે.
યતિશ્રી ભવિષ્ય જોવામાં ઢાંશિયાર હતા. ચેલાને વાત કરે છે. કે આ વખતે દુકાળ પડવાના છે. પાણીનું ટીપું પણ પડશે નહિ. શ્રાવકોએ ચામાસું રહેવા માટે ઠરાવ્