________________
વ્યાખ્યાન...૧૮
શ્રાવણ વદ ૧૪ ને ગુરૂવાર તા. ૧૯-૮-૭૧ [ પર્યુષણ પ–દિવસ બીજે ]
અનંતજ્ઞાની લેાકય પ્રકાશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીવાને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત, અગ્યાર અંગ, ખાર ઉપાંગ, ચાર મૂળ, ચાર છેદ અને ૩૨મું આવશ્યક સૂત્ર, એમ ખત્રીસ સિદ્ધાંત વત માનમાં માજીદ છે.
બારમા ઉપાંગમાં ખળભદ્રના પુત્ર નિષકુમારના અધિકાર ચાલે છે. તે કાળે અને તે સમયે ભગવાન તેમનાથ બાવીસમા તિર્થંકર દેવ દ્વારિકામાં પધાર્યા છે. પ્રભુ પેાતાની વાણીના પ્રવાહ વહેવડાવે છે. ભવ્ય આત્માઓ અપૂર્વ ઉલ્લાસે એ વાણીનું પાન કરી કૃતકૃત્ય મને છે.
સુતેલાને જાગ્રત કરવા માટે પર્યુષણુ પવ છે. જીવાએ રાજ ધર્મનું આરાધન કરવુ જોઈ એ અને પર્યુષણમાં વિશેષ ધમ આરાધના કરવી જોઈએ. જેમ બને તેમ જોર લગાવા અને ધર્મ ધ્યાનમાં બેસી જાવ કેટલાંયને એમ થાય છે કે ખર મહીને આ પ આવે છે, તે મને તેટલી ક્રિયા કરી લઉં. આ પર્વમાં આત્માના કસ કાઢવાના છે, તમે કેરીમાંથી રસ કાઢા છે અને ગેટલા તથા છેતરાને ધેાઈ નાખા છે અને ગેાટલા છેાતાના રસ કાઢી જેતે મનાવા છે. એક એક વસ્તુની અંદરથી કસ કાઢતા તમને આવડે છે. તેા માનવ જીવન પ્રાપ્ત થયુ છે તેમાંથી શે કસ કાઢયેા ? કયા તત્ત્વને ખેચ્યું? શરીની તમને જેટલી કાળજી છે તેટલી આત્માની કાળજી છે ખરી ?
ડોકટર કહે છે ડાયામીટીસ છે, ખાંડ ન ખાવી. ઘેર દીકરીના લગ્ન હાય, ભાતભાતની મીઠાઈ બનતી હાય તાપણ તમે તે ખાશે ? ડાકટર કહે છે તેનું કહ્યું માના છે પણુ ગુરૂદેવ બતાવે એ રસ્તા સ્વિકારવા જોઈએ એમ લાગે છે? આ ઉત્તમ અવતારમાં વિરતિના કુહાડા વડે કર્મીને ખાખરા જેવા ખાખરા કરી નાખે. કના પડને ભેદવા માટે
આ પર્યુષણ પર્વ છે. આજ સુધી જીવે શરીરને ખવડાવ્યુ.. માલમલિદા ઉડાવ્યા. પશુ આત્માને માટે કાંઈ કર્યું નથી. હું કોણ છું? કયાંથી આવ્યે છું? કયાં જવાના છું ? આ સંસારના અંત કયારે આવવાના છે? આવા વિચાર આવે છે?
મુંબઈથી સ્ટીમર ઉપડી તે પાંચ દિવસે, પચીસ દિવસે, મહિને, મે મહિને, છ મહિને પણ કિનારા તા આવશે જ. પણ આ ભવસમુદ્રમાં અનંતકાળથી આપણુ નાવડું